દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) ભરતી 2024: 1113 ખાલી જગ્યાઓ માટે અરજી કરો દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) એ ટેકનિશિયન, ડ્રાફ્ટ્સમેન અને અન્ય વિવિધ જગ્યા માટે 1113 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી છે. આ ભરતી ડિઝાઇન, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને વેલ્ડીંગ જેવા ક્ષેત્રોમાં કુશળ ઉમેદવારોને નોકરી મેળવવાની સુવર્ણ તક આપે છે.
ભારતીય રેલવેમાં ભરતી Railway Bharti 2024
ભારતીય રેલવેમાં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ 1113 જગ્યા પર ભરતી કરવામાં આવશે રાયપુર વિભાગ માટે 844 જગ્યા અને વેગન રીપીટર રાયપુર માટે 219 જગ્યા પર ભક્તિ કરવામાં આવી છેભારતીય રેલવે ભરતી માટે યોગ્યતા જણાવો નોકરી કરવા અને સારું પગાર લેવા માંગતા હોય તો તેમના માટે ધોરણ 10 અને ધોરણ 12 પાસ માટે ભરતી આવી ગઈ છે જે ઉમેદવાર ધોરણ 10 અને 12 માં 50% ગુણ સાથે પાસ કરેલો હોય તો તેમના માટે સારી ભરતી છે અને iti કરેલું હોય તે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે.
Railway Bharti 2024 Online Form Date કોણ અરજી કરી શકે છે:
- ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો જેમણે 50% ગુણ મેળવ્યા હોય.
- ITI કરેલા ઉમેદવારો
રેલવે અરજી કેવી રીતે કરવી Railway Bharti 2024 Online Form Date
- કેવી રીતે અરજી કરવી: ઉમેદવારોએ વેબસાઈટ https://www.indianrailways.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે.
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓ વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.