રેશનકાર્ડ માં કેટલું અનાજ મળશે 2024 જાણો માત્ર 1 મિનિટ માં | રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો

ration card malvapatra jatho 2024 gujarat:મિત્રો આજે આપણે આ લેખમાં રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો 2024 વિશે જાણીશું જેમાં સસ્તા અનાજની દુકાન અને તમારા રેશનકાર્ડ પર સસ્તા અનાજની દુકાન ની માહિતી અને કેટલું અનાજ રેશનકાર્ડ જથ્થો 2024 માં થાય છે | રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 ration card malvapatra jatho 2024 gujarat

રેશનકાર્ડ માં મળવાપાત્ર જથ્થો ઓનલાઇન જાણવા માટે: રાજ્ય માં આર્થિક રીતે ગરીબ અને નબળા લોકો નું અન્ન સલામતી ના પગલે ગુજરાત સરકાર દ્વારા જાહેર વિતરણ ની વ્યવસ્થા અમલ માં મૂકી છે. જેમાં રાજ્ય ના તમામ લોકોને અનાજ અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓ માનસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાન દ્વારા મળી રહે તે માટે નો ઉદ્દેશ્ય છે. જેમાં ઘણા લોકો ને આ યોજના ના લાભ વિશે જાણ જ નથી હોતી કે પ્રધામંત્રી રેશનકાર્ડ યોજના દ્વારા કઈ કઈ વસ્તુ તમને મળી સકે અથવા તો તમે એ વસ્તુ મેળવી સકો છો
રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો માત્ર 1 મિનિટ માં તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તે તમે ચેક કરી શકો છો. જેમાં ઘઉં, ચોખા, બાજરો, ખાંડ, તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળવા પાત્ર છે તે બધુ જ તમે ચેક કરી શકો છો. રેશનકાર્ડ માં કેટલું અનાજ મળશે તે જાણો.

નવા રેશન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો ration card malvapatra jatho 2024 gujarat

  • આધાર કાર્ડ
  • જૂનું રેશન કાર્ડ
  • પાન કાર્ડ
  • ગ્રામ પંચાયત વેરાનું બિલ
  • બેન્કની પાસબુક
  • ગામ નમૂના નંબર- 8-અ

રેશન કાર્ડમાં મળવા પાત્ર જથ્થો ઓનલાઇન કઈ રીતે તપાસવું??

  • સૌથી પહેલા તમારે અન્ન અને નાગરિક પુરવઠા ની વેબસાઇટ https://ipds.gujarat.gov.in પર જવાનું રહેશે.
  • ત્યારપછી “તમને મળવા પાત્ર જથ્થો” નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી તમને એક નવું પેજ જોવા મળશે તો એમાં તમારે રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે અને નીચેના ઈમેજમાં કેપ્ચા કોડ પણ આપવામાં આવશે તમારે તે કોડ ભરવાનો રહેશે.
  • ત્યાર પછી તમારે નીચે (જુઓ) નો ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • એ થઈ ગયા બાદ તમારી સામે નીચે એક ટેબલમાં ફોર્મેટ હશે તેમા જેટલો પણ જથ્થો મળવા પાત્ર છે તેનું લીસ્ટ તમને જોવા મળશે.જેમાં તમને ઘઉં,
  • ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ વગેરે જેવી વસ્તુ એટલા પ્રમાણમાં એ કિલોમાં મળવાની છે તે બધી વિગતો તમને જોવા મળશે.
  • જો તમને જથ્થો મળવા પાત્ર નથી તો તમારા રાશનકાર્ડમાં તો તમારી સામે કંઈ પણ વિગતો જોવા મળશે નહીં.

નવું રેશનકાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ ration card malvapatra jatho 2024 gujarat

1.સૌથી પહેલા તમારે અન્ન અને નાગરિક પુરવઠા ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
2.તે પછી તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે એમાં જે પણ ઓપ્શન તમને લાગુ પડતા હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે
3.નીચે ઈમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તે તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
4.તે થઈ ગયા પછી તમારે નીચે View(જુઓ) નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

રેશનકાર્ડમાં નામ ઉમેરવા ઓનલાઇન

  • જો તમે રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ ભરવાનું રહેશે.
  • નામ જોવા માટે www.digitalgujarat.gov.in વેબસાઇટ પર ક્લિક કરો.

રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા શું કરવું જોઈએ?

  1. રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.

રેશન કાર્ડમાં પત્નીનું નામ ઉમેરવા માટે જરૂરી પ્રક્રિયા અને દસ્તાવેજો:

ration card online check gujarat  તમારા પત્નીનું નામ રેશન કાર્ડમાં ઉમેરવા માટે, નીચે મુજબની પ્રક્રિયાનું પાલન કરો અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરો:

રેશનકાર્ડમાં નામ ઉમેરવા ડોક્યુમેન્ટ

  • લગ્નનો પુરાવો (લગ્ન નોંધણી પ્રમાણપત્ર)
  • પતિનું રેશન કાર્ડ
  • પુત્રવધૂના પિતાનું રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવાનું પ્રમાણપત્ર (જો તેઓ અલગ રેશન કાર્ડ ધરાવે છે)
  • પુત્રવધૂનું આધાર કાર્ડ (જેમાં પતિનું નામ દાખલ હોય)
  • ફોટોગ્રાફ (પુત્રવધૂ)
  • અરજી ફોર્મ (સત્તાવાર ફોર્મ જે તમારા રાજ્યના ખાદ્ય અને સિવિલ સપ્લાય વિભાગ દ્વારા યોગ્ય રીતે ભરવામાં આવ્યું હોય)

સારાંશ 

મિત્રો તમને આ માહિતી કેવી લાગી? હું ઈચ્છું છું કે તમને આ માહિતી ખૂબ જ સારી લાગી હશે. તો રાહ શેની જુઓ છો મિત્રો. તરત જ આ માહિતી તમારા મિત્રોને શેર કરી દો. જેથી તે લોકો પણ રાશન લઈ શકે. અને તેમને મળવા પાત્ર જે રાશન છે તે રાશન અત્યારે મેળવી શકતા નથી પરંતુ આ યોજના ની માહિતી મળ્યા બાદ તે બધા મિત્રો અને તમે બધા મિત્રો પોત પોતાનું રાશન મેળવી શકો.

Leave a Comment