રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની 18 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી થશે, ખાલી જગ્યાઓની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ છે.

rrb alp recruitment 2024:જો તમે સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા હોવ. તો તમને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. ભારતીય રેલ્વે બમ્પર પોસ્ટ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.indianrailway.co.in ની મુલાકાત લઈને અરજી કરી શકશે.

રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ ની કુલ જગ્યા 18799 ભરવામાં આવશે.રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બુધવાર 19 જૂન 2024 ના રોજ બહાર કાઢવામાં આવેલા. એક જાહેરનામા ખાલી જગ્યાઓની સંખ્યા 5696 થી વધારીને 18799 કરવામાં આવી હતી નોટિફિકેશનમાં કહેવાનું આવ્યું છે, કે જનરલ રેલવે તરફથી વધારાની માર્ગને ધ્યાનમાં રાખીને સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

રેલવે ભરતી જરૂરી લાયકાત rrb alp recruitment 2024

  • આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો એ સંભવિત ક્ષેત્રે આઈટીઆઈ અથવા ડિપ્લોમા આવશ્યક છે.
  • ઉમેદવારને લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.
  • અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ સુટ આપવામાં આવશે.
  • આ પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોને શરૂઆતમાં ₹19,900 નો પગાર આપવામાં આવશે.

SBI બેંકમાંથી લોન આવી રીતે લો ,અરજી કરવા અહીં ક્લિક કરો  

રેલવે ભરતી જરૂરી ડોક્યુમેન્ટ rrb alp recruitment 2024

  • લિવિંગ સર્ટિફિકેટ
  • જન્મ તારીખ નો દાખલો
  • ધોરણ 10 ની પરીક્ષાની માર્કશીટ
  • ધોરણ 12 ની પરીક્ષાની માર્કશીટ
  • આઈટીઆઈ માર્કશીટ
  • ડિપ્લોમા સર્ટિફિકેટ
  • જાતિનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો

ગણપત યુનિવર્સિટી ભરતી અહીં વાંચો સંપૂર્ણ માહિતી

રેલવે ભરતી કેવી રીતે અરજી કરવી? rrb alp recruitment 2024

  • અરજી કરવા ઉમેદવારોએ સૌપ્રથમ આરઆરબીની સંબંધિત સત્તાવાર વેબસાઈટ www.indianrailway.co.in ની લીંક પર ક્લિક કરો.
  • ઉમેદવારો એ ચેકબોક્સ પર ક્લિક કરીને ખાતરી કરવાની જરૂર છે કે તેઓએ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચી છે અને સમજી લીધી છે.
  • તમારું નામ, જન્મ તારીખ, પિતાનું નામ, માતાનું નામ, આધાર નંબર, રાજ્ય, સમુદાય, એસએસએલસી મેટ્રિક રોલ નંબર,એસ એસ સી મેટ્રિક પાસ થવાનું વર્ષ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી દાખલ કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી.
  • રજીસ્ટ્રેશન ફોર્મ સબમીટ કરતા પહેલા ઉમેદવાર ખાતરી કરવી જોઈએ અને પૂરી પાડવામાં આવેલ માહિતી તમામ માહિતી સાચી છે.
  • અને પછી તેને સબમીટ કરવી જોઈએ.
  • નોધરી ફોર્મ સબમીટ કર્યા પછી નોંધણી નંબર અને પાસવર્ડ દેખાશે.
  • આ ઉપરાંત વન ટાઈમ પાસવર્ડ (OTP) પણ નોંધણીની વિગતો સાથે રજીસ્ટર મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી પર મોકલવામાં આવશે.
  • ઉમેદવારી ઇ-મેલ આઇડી અને મોબાઇલ માંથી ઓટીપી પુન પ્રાપ્ત કરવો જોઈએ.
  • પછી અરજી ફોર્મ માં આગળ જે ફી ચૂકવણી ઉપર ક્લિક કરી.
  • ફી ચૂકવ્યા પછી પ્રિન્ટ આઉટ કરી લેવી જોઈએ.

રેલવે ભરતી અરજી ફી ચૂકવવી પડશે?

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરનાર જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે જ્યારે એસટી,એસસી,ભૂતપૂર્વ સૈનિક, પીડબ્લ્યુબીડી મહિલા અને થર્ડ જેન્ડર કેટેગરીના ઉમેદવારો એ માટે 250 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.

આ રીતે થશે સિલેક્શન લોકો પાયલોટ બનવા માટે

આ પરીક્ષા જુલાઈ ઓગસ્ટમાં યોજાય તેવી શક્યતા છે. પાંચ તબક્કામાં પૂર્ણ થશે ભરતી પ્રક્રિયા તમામ જનરલ રેલ્વે માટેની ખાલી જગ્યાઓમાં સુધારો કરવામાં આવે છે અને સૌથી વધુ વધારો દક્ષિણ પૂર્વ માટે જોવામાં મળે છે. પૂર્વ મધ્ય રેલવે માટે ખાલી જગ્યાઓની સંખ્યામાં કોઈ અપડેટ નથી. આ ભરતીની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સીબીટી, લેખિત પરીક્ષા બે તબક્કામાં યોજાય છે. આ પછી કોમ્પ્યુટર આધારીત કસોટી થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે અને છેલ્લે મેડિકલ ટેસ્ટ બાદ ઉમેદવારની નિમણૂક કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જે ઉમેદવારી આ રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટની આ ભરતી માટે અરજી કરી હતી. હવે તેમની નોકરી લાગવાની સંભાવના ઘણી વધી ગઈ છે કારણ કે ખાલી જગ્યાઓમાં વધારો થવાને કારણે પસંદગી ની સંભાવના ત્રણ ઘણી વધી ગઈ છે. અધિકારી એ પણ સૂચિત કર્યું છે કે, ઉમેદવારને આરઆરબી ની તેમની પસંદગીમાં ફેરફાર કરવા અથવા બદલવાની પણ મંજૂરી આપવામાં આવશે. જેના માટે તેઓએ પહેલેથી જ અરજી કરી છે.

Leave a Comment