રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ નું 18000 થી વધુ જગ્યા ઉપર ભરતી ખાલી જગ્યાઓની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ છે

જો તમે સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા હોવ તો તમને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે ભારતીય રેલવે બમ્પર પોસ્ટ પોસ્ટ પર ભરતી નું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેને ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લઈને અરજી કરી શકે છે

રેલવે ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની કુલ જગ્યા 18,799 ભરવામાં આવશે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બુધવાર 19 જૂન 2020 ના રોજ બહાર કાઢવામાં આવેલા એક જાહેરનામા ખાલી જગ્યાઓની સંખ્યા 59 96 થી વધારીને 18799 કરવામાં આવી હતી નોટિફિકેશન કહેવામાં આવે છે કે જનરલ રેલવે તરફથી વધારાની માર્ગને ધ્યાનમાં રાખીને સમસ્યા કરવામાં આવી હતી ત્યારબાદ ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે

રેલવે ભરતી જરૂરી લાયકાત rrb alp requirement 2024

  • આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો એ સંભવિત ક્ષેત્ર આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા આવશ્યક છે
  • ઉમેદવારને લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ નક્કી કરવામાં આવે છે
  • અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ શૂટ આપવામાં આવશે
  • આ પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો શરૂઆતમાં 19,900 પગાર આપવામાં આવશે

રેલવે ભરતી જરૂરી ડોક્યુમેન્ટ rrb alp requirement 2024

  • લિવિંગ સર્ટિફિકેટ
  • જન્મ તારીખ નો દાખલો
  • ધોરણ 10 ની પરીક્ષાની માર્કશીટ
  • ધોરણ 12 ની પરીક્ષા ની માર્કશીટ
  • આઈટીઆઈ માર્કશીટ
  • ડિપ્લોમા માર્કશીટ
  • જાતિ નું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો

રેલ્વે ભરતી કેવી રીતે અરજી કરવી? rrb alp requirement 2024

  1. અરજી કરવા ઉમેદવારોએ સૌપ્રથમ આરઆરબી ની સંબંધિત સત્તાવાર વેબસાઈટ ની લીંક પર ક્લિક કરો
    http://www.indianrailway.co.in/
  2. ચેકબોક્સ પર ક્લિક કરીને ખાતરી કરવાની જરૂર છે કે તેઓએ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી છે અને સમજી લીધી છે
  3.  નામ જન્મ તારીખ પિતાનું નામ માતાનું નામ આધાર નંબર રાજ્ય સમુદાય HSC મેટ્રિક રોલ નંબર SSC મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી દાખલ કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી
  4. રજીસ્ટ્રેશન ફોર્મ સબમીટ કરતા પહેલા ઉમેદવાર ખાતરી કરવી જોઈએ અને પૂરી પાડવામાં આવેલ માહિતી તમામ માહિતી સાચી છે એ ચકાસી ને પછી સબમીટ કરવી જોઈએ
  5. નોંધણી ફોર્મ સબમીટ કર્યા પછી નોંધણી નંબર અને પાસપોર્ટ દેખાશે
  6. આ ઉપરાંત વન ટાઈમ પાસવર્ડ પણ નોંધણીની વિગતો સાથે રજીસ્ટર મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી પર મોકલવામાં આવશે
  7. ઉમેદવાર ઈમેલ આઇડી અને મોબાઇલ માંથી ઓટીપી પુનઃ પ્રાપ્ત કરવો જોઈએ
  8. પછી અરજી ફોર્મમાં આગળ જે ફ્રી ચુકવણી પર ક્લિક કરવાનું રહેશે
  9. પછી પ્રિન્ટ આઉટ કરી લેવાનુ રહેશે

આ રીતે થશે સિલેક્શન લોકો પાયલોટ બનવા માટે rrb alp requirement 2024

આ પરીક્ષા જુલાઈ ઓગસ્ટમાં યોજાય તેવી શક્યતા છે પાંચમા તબક્કામાં પૂર્ણ થશે ભરતી પ્રક્રિયા તમામ જનરલ રેલવે માટેની ખાલી જગ્યાઓમાં સુધારો કરવામાં આવે છે અને સૌથી વધુ વધારો દક્ષિણ પૂર્વ માટે જોવા મળે છે પૂર્વ મધ્ય રેલવે માટે ખાલી જગ્યાઓની સંખ્યામાં કોઈ અપડેટ નથી આ ભરતીની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સીબીએસસી લેખિત પરીક્ષા બે તબક્કા આયોજન છે. આ પછી કમ્પ્યુટર આધારિત કસોટી થશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને છેલ્લે મેડિકલ ટેસ્ટ બાદ ઉમેદવાર નિમણૂક કરવામાં આવશે તમને જણાવી દઈએ કે જે ઉમેદવાર આ રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટની આ ભરતી માટે અરજી કરી હતી. હવે તમને નોકરી લાગવાની સંભાવના ઘણી વધી ગઈ છે કારણ કે ખાલી જગ્યાઓમાં વધારો થવાને કારણે પસંદગીની સંભાવના ત્રણ ગણી વધી ગઈ છે અધિકારીએ પણ સૂચિત કર્યું છે કે ઉમેદવારે આરઆરબી ની તેમની પસંદગીમાં ફેરફાર કરવા અથવા બદલવાની પણ મંજૂરી આપવામાં આવશે જેના માટે તેઓ પહેલેથી જ અરજી કરી છે.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને તેઓ વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment