ચોરાયેલો કે ખોવાયેલો ફોન જલ્દી મળી જશે, સંચાર સારથી પોર્ટલ હવે મોબાઈલ શોધવામાં કરશે તમને મદદ

જો તમે આ પ્લેટફોર્મ દ્વારા તમારા ફોનને બ્લોક કરો છો તો અન્ય કોઈ વ્યક્તિ તમારા ફોનને એક્સેસ કરી શકશે નહીં. જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો આ પ્લેટફોર્મ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

સંચાર સાથી પોર્ટલ

ભારત સરકારે ગયા વર્ષે મે મહિનામાં સંચાર સાથી નામનું એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું આ પ્લેટફોર્મ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર સિસ્ટમની સજ છે આ પ્લેટફોર્મ દ્વારા યુઝર્સ માત્ર તેમના ખોવાયેલા તથા જોડાયેલા સ્માર્ટફોન સુધી અને ટ્રેક કરી શકતા નથી પરંતુ આ પ્લેટફોર્મ તમને તમારા ખોવાયેલા ફોનને બ્લોક કરવાની મંજૂરી પણ આપે છે જો તમે આ પ્લેટફોર્મ દ્વારા તમારા ફોનને બ્લોક કરો છો તો અન્ય કોઇ વ્યક્તિ તમારા ફોનને એક્સેસ કરી શકશે નહીં જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો આ પ્લેટફોર્મ તો એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે

સૌપ્રથમ તમારે જોડાયેલા ફોનને સંચાર સાથે પ્લેટફોર્મ પર બ્લોક કરવાની જરૂર રહેશે આ પછી તમે આ પ્લેટફોર્મ દ્વારા તમારા ફોનને ટ્રેક કરી શકશો જો તમે હજુ સુધી સંચાર સાથે પ્લેટફોર્મ એક્સેસ કર્યું નથી તો આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા માટે અહીં એક સ્ટેપ બાય સ્ટેપ નિદર્શ આપ્યા છે તેને ફોલો કરો

સંચાર સાથે પર તમારા ખોવાયેલા મોબાઇલને કેવી રીતે ટ્રેક કરશો

  • સૌપ્રથમ તમારા સંચાર સાથે પોર્ટલ પર જાઓ
  • ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો અને સીટીઝન સેન્ટ્રીક સર્વિસ દેખાશે આ ટેબમાં તમારે તમારા ખોવાયેલા કચોરીલા મોબાઈલ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે
  • આ વિભાગમાં તમે ત્રણ વિકલ્પો જોશો આમાં ચોરાયેલા ખોવાયેલા મોબાઇલને બ્લોક અનબ્લોક મોબાઇલ નો અને ચેક રીક્વેસ્ટ સ્ટેટસનો સમાવેશ થાય છે
  • સૌપ્રથમ તમારે તમારા ફોનની માહિતી અહીં દાખલ કરવાની જરૂર છે આ માટે પ્રથમ ટેબ પર ક્લિક કરો
  • હવે તમારી સામે ફોન ખુલશે આ ફોર્મમાં તમારે તમારો મોબાઈલ નંબર ડિવાઇસ બ્રાન્ડ IMEI નંબર ડિવાઇસ મોડલ ડિવાઇસ ફોન ક્યારે ચોરાઈ ગયો ત્યારથી જોડાઈ ગયો નજીકના પોલીસ સ્ટેશનનું નામ પોલીસ ફરિયાદ નંબર ફરિયાદ વિગતો ભરવાની રહેશે
  • બધી વિગતો યોગ્ય રીતે ભર્યા પછી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે

તમારા ખોવાયેલા અથવા જોડાયેલા ફોનની સ્થિતિ કેવી રીતે તપાસવી?

  • સૌપ્રથમ તમારે જોડાયેલા ફોનનું સ્ટેટસ ચેક કરવા માટે તમને સંચાર સાથે એપ પર ફોન ટ્રેકિંગની સુવિધા મળશે
  • ત્યાર પછી તમારે સંચાર સાથે બોટલ પર જવું પડશે અને પછી ચેક રિક્વેસ્ટ સ્ટેટસ હવે તમારે વિનંતી આઈડી દાખલ કરો આ પછી તમે તમાર ચોરાયેલા ફોન નું સ્ટેટસ ચેક કરી શકો છો

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતી ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment