SBI Shishu Mudra Loan:એ વ્યક્તિ પોતાનો ધંધો ચાલુ કરવામાં રસ ધરાવતા હોય તો આપણી સરકાર આપી રહી છે રૂપિયા 50,000 ની લોન. જો તમે નવો ધંધો ન શરૂ કરવા માંગતા હોય અને જુના ધંધા ને ફરીથી સુધારવા માંગતા હોય તો પણ તમને એસબીઆઇ તરફથી લોન આપવામાં આવશે. જો તમે લોન લેવા માંગતા હોય તો નીચેનું લખાણ વાંચી લો.
જાણો SBI શિશુ મુદ્રા લોન યોજના ના લાભ SBI Shishu Mudra Loan
SBI શિશુ મુદ્રા લોન યોજના હેઠળ પ્રધાનમંત્રી યોજનામાં તમને કોઈપણ ગેરંટી વગર 50000 રૂપિયાની લોન આપવામાં આવશે અને ત્યાં તમારે એક થી 12% સુધીનું વ્યાજ આપવું પડશે આ યોજના તમને પાંચ વર્ષ સુધીનો સમય આપશે તેને તમે પૈસા પાછા આપી શકો છો.
SBI શિશુ મુદ્રા લોન યોજના માટેની પાત્રતા SBI Shishu Mudra Loan
- જો તમે પણ તમારું ધંધો શરૂ કરવા માંગતા હોય અથવા ધંધામાં ફેરફાર કરવા માંગતા હોય અને તમે SBI યોજના લોન લેવા માંગો છો તો તમને 50,000 ની લોન આપવામાં આવશે તેના માટે તમારી લાયકાત હોવી જરૂરી છે.
- લોન મેળવવા માટે લાયકાત: અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
અરજદારની વય 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજદાર પાસે ચાલુ વ્યવસાય હોવો જોઈએ અને તેનું ધંધાનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
અરજદાર પાસે પાનકાર્ડ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું જોઈએ.
અરજદારની પાસે GST રિટર્ન અને આવકવેરાની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ.
અરજદારની સારી ક્રેડિટ હિસ્ટ્રી હોવી જોઈએ.
તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી પાસે આટલા દસ્તાવેજ હોવા જરૂરી છે.
- પાનકાર્ડ
- મોબાઈલ નંબર
- વ્યવસાય પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- ક્રેડિટ કાર્ડ રિપોર્ટ
SBI શિશુ મુદ્રા લોન યોજના માટે કેવી રીતે અરજી કરવી??
- અરજી કેવી રીતે કરવી:SBI શિશુ મુદ્રા લોન માટે અરજી ઑફલાઇન મોડ દ્વારા કરવામાં આવે છે.
અરજદારે નજીકની SBI શાખામાં જઈને અરજી ફોર્મ મેળવવું પડશે.
ફોર્મ ભરીને તેમાં જરૂરી દસ્તાવેજો સાથે જમા કરવા પડશે.
બેંક અધિકારી અરજીની ચકાસણી કરશે અને લોન માટે મંજૂરી આપશે.
મંજૂરી મળ્યા પછી, લોનની રકમ અરજદારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ફોર્મ અને દસ્તાવેજ સબમિટ કર્યા પછી તમારી અરજી બેંક અધિકારી દ્વારા કપાસ કમ આવશે આ પછી તમને લોન માટેની મંજૂરી મળી જશે અને લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે
સારાંશ:
એસબીઆઇ શિશુ મુદ્રા લોન એ નાના વ્યવસાયો અને ઉદ્યોગોને ટેકો આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. આ લોનના માધ્યમથી નાના વ્યવસાયો સરળતાથી નાણાકીય સહાય મેળવી શકે છે, જેથી તેઓ તેમના વ્યવસાયના વિકાસ અને વિસ્તરણ માટે જરૂરી નાણાંનો ઉપયોગ કરી શકે. એસબીઆઇની આ પહેલને કારણે અનેક નાના ઉદ્યોગોને ફાયદો થયો છે, અને તે દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.