પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનામાં દરરોજ 2 રૂપિયાથી ઓછું રોકાણ કરીને, તમે 60 વર્ષ પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.

shram yogi mandhan yojana gujarati:ભારત સરકાર દ્વારા દરેક ગરીબ શ્રમિકો અને કામદારો સુધી આ સરકારી યોજનાનો લાભ પહોંચાડવાનું અને વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે મદદ કરવાનો છે. જે આર્થિક રીતે પછાત વર્ગના લોકો છે. તેમને આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં એક રૂપિયો પણ ભરવાનું હોતું નથી અને દર મહિને પેન્શન 3 હજાર રૂપિયા મળે છે.

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનો હેતુ pradhan mantri shram yogi mandhan yojana gujarati

આ યોજનાનો આરંભ કરવાની ઘોષણા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલજી દ્વારા કરવામાં આવી હતી. આ પછી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના 15 ફેબ્રુઆરી થી લાગુ કરવામાં આવી હતી. આ યોજનાના આધારે લાભાર્થી 60 વર્ષ પૂર્ણ થયેલ હોય તો તેમને દર દર મહિને 3000 રૂપિયા ધન રાશિ આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવામાં લાભાર્થીઓની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ હોવી જોઈએ.સરકાર અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારો જેવા કે રીક્ષા ચાલક, મોચી, દરજી, મજદૂર, ઘરોમાં કામ કરવાવાળા જેવા શ્રમિકો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કામ કરતા કારીગરોને યોગ્ય રાશિ આપવામાં આવશે. જેમનો મહિનાનો પગાર ₹15000 કે તેથી ઓછો છે. તેવા લોકોને તેમના વૃદ્ધાવસ્થામાં મદદ કરવા માટે સરકારી યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના હેઠળ સરકાર હવે વાર્ષિક ₹36,000 આપશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 46 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. આ યોજનાની ખાસ વાત એ છે કે સરકાર પણ આમાં યોગદાન આપે છે એટલે કે તમે જેટલી રકમ જમા કરો છો. તેટલી જ રકમ સરકાર પણ તેના વતી જમા કરશે.

પીએમ મુદ્રા 10 લાખ લોન યોજના , ₹10 લાખ ચૂટકીમાં મેળવો આવી રીતે

પ્રધાનમંત્રી માનધન યોજનાના લાભ કોને મળશે? pradhan mantri shram yogi mandhan yojana gujarati

  • અસંગઠિત છે તે દરેક કર્મચારીને પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના નો લાભ મળી શકે છે.
  • જો તમારી ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે છે અને તમારી માસિક આવક ₹15000 કે તેથી ઓછી છે. તો તમે આ પેન્શન સ્કીમનો લાભ લઈ શકો છો. જો તમારી માસિક આવક ₹15000થી વધુ છે. તો તમે આ સ્કીમનો લાભ માટે પાત્ર નથી.
  • આ ઉપરાંત જે લોકો આવકવેરો ચૂકવે છે અથવા (EPFO, NPS, ESIC) ઈપીએફઓ, એનપીએસ, અને ઈએસઆઈસી ના સભ્યો છે. તેઓ પણ આ યોજના ના લાભ માટે પાત્ર નથી.
  • અરજદાર માટે મોબાઈલ ફોન આધાર કાર્ડ નંબર ઓફ ફરજિયાત છે. આ યોજના માટે બચત બેંક ખાતુ પણ ફરજિયાત છે.
  • આ યોજનાનો લાભ સરકારી કર્મચારી, રાજ્ય સરકારી કર્મચારી, વીમા નિગમ જેવા અન્ય કર્મચારીઓ લાભ લઇ શકશે નહીં.
  • તમારા મૃત્યુ પછી પત્નીને જીવનભર દોઢ હજાર રૂપિયાનું અડધું પેન્શન મળશે.
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવેલી 3000 રૂપિયા ની રકમ સીધી લાભાર્થીના બચત બેંક ખાતામાં અથવા જન ધન ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે.

શું આ યોજનામાં જોડાવા માટે આ કામ કરવું પડશે? pradhan mantri shram yogi mandhan yojana gujarati

  • આ યોજના જોડાવું એકદમ સરળ છે સ્કીમનો લાભ લેવા તમારી પાસે આધાર કાર્ડ અને સેવિંગ બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે.
  • આ યોજના માટે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલ તમામ ખાતાઓ માન્ય છે.
  • તમારે ફક્ત નજીકના (CSC) સીએસસી કેન્દ્ર પર જવાનું છે અને તમારા એકાઉન્ટ સાથે આઈએફએસસી માહિતી આપીને અરજી કરવાની છે. બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને સીએસસી તરફથી જ શ્રમયોગી પેન્શન એકાઉન્ટ નંબર અને શ્રમયોગી કાર્ડ મળશે.

પેટીએમ પર્સનલ લોન 2024 ઘર બેઠાં છે બધાં માટે ૧ લાખ માત્ર તરત જ અહીંથી અરજી કરો

પ્રધાનમંત્રી માન ધન યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન પેન્શન યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.
  • હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પર તમારે Click Here Apply Now ની લીંક પર ક્લિક કરવું પડશે.
  • આ હોમ પેજ પર હવે તમે Click Here to Apply Nowનો વિકલ્પ જોશો.
  • તમારે આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારી સામે આગળનું પેજ ખુલશે.
  • આ પેજ પર તમને Self Enrollment નો વિકલ્પ દેખાશે.
  • તમારે આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારે Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા પછી સ્ક્રીન પર તમારું નામ, ઇમેલ આઇડી અને કેપ્ચા કોટ દાખલ કરવાનો રહેશે.
  • અને પછી OTP જનરેટ કરો વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારી OTP દાખલ કરવાનો રહેશે અને વેરીફાઈ પર ક્લિક કરવું પડશે.
  • આ પછી તમારે બાકીનું અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • તમારે JPEG ફોર્મમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • પછી અપલોડ કર્યા પછી અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
  • તે પછી પ્રિન્ટ આઉટ કરી લો અને તેને સેવ કરો.

આ યોજના પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના નો લાભ કોણ લઈ શકે છે?

  • ભૂમિ ખેત મજૂરી
  • માશીમાર
  • પશુપાલક
  • નાના અને સીમાંત ખેડૂતો
  • ઇટના ભઠ્ઠાઓ અને પથ્થરની ખાણો
  • લેબલિંગ અને પેકિંગ કરનાર
  • બાંધકામ અને માળખાકીય કામદારો
  • ચામડાના કારીગરો
  • વણકર
  • સફાઈ કામદાર
  • ઘરેલુ કામદારો
  • શાકભાજી અને સ્થળાંતરિત કામદારો

Leave a Comment