ખેડૂતો માટે સ્માર્ટ ફોન 6000 રૂપિયા ની સહાય મેળવો

ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના સરકાર દ્વારા આઇ ખેડૂત ગુજરાત પર ઘણી બધી યોજનાઓ ત્યારે હાલમાં ચાલી રહી છે જેના માટેના ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થઈ રહ્યા છે એવી જ રીતના વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ સ્માર્ટફોન સહાય યોજના ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ખેડૂતોને રૂપિયા 6,000 ની સહાય મળશે

ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે આવે ભાગ દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે છે તે માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ મત્સ્યપાલનની યોજનાઓ ના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે સરકારશ્રી દ્વારા ડિજિટલ વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટ ફોન સાહેબ ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે

ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર ડિજિટલ સેવા નો વ્યાસ દિવસે વધતો જાય છે કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈ ટી ટેકનોલોજી ના ઉપયોગ થકી નવી નવી ટેક્નિક્સ અપનાવી રહ્યા છે આજ તકલીફ ના ઉપયોગ દ્વારા ખેડૂતોને પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી વરસાદની આગાહી અને ખેતી ની નવી પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ ની માહિતી મેળવી શકે છે જેના માટે સ્માર્ટફોનની ઉપયોગ પ્રતિબિંબ વધતી જાય છે

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના ના લાભાર્થીની પાત્રતા

Smartphone Sahay Yojana 2024

  • જે ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન્સ યોજનાનો લાભ લેવા માંગતો હોય તો તેમને નીચે આપેલી બધી જ ભાગવતતા ધરાવતા હોવા જોઈએ તો જ તે આ યોજનાનો લાભ લઈ શકે છે
  • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ
  • જો ખેડૂત ખાતેદાર કરતા પણ વધારે ખાતા ધરાવતા હોય તો સહાય તેમને એક વાર મળવા પાત્ર છે
  • ખાતા ધરાવતા હોય તો તેમાંથી આઇ ખેડૂત 8 અ ખેડૂતોને તેમ દર્શાવેલ મુજબ ખાતે એક જ ને લાભ મળવા પાત્ર છે
  • ખેડૂત મોબાઈલ સહાય યોજના ખેડૂત ગુજરાત રાજ્યમાં કોઈ પણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકે છે સરકાર સ્માર્ટફોનની
  • કિંમતના 40% સબસીડી આપે છે મહત્તમ રૂપિયા 6,000 છે બાકીનો 60 ટકા ખર્ચ ખેડૂત ભોગવે છે

સ્માર્ટફોન યોજનાનો હેતુ Smartphone Sahay Yojana 2024

ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસ વધારે લાભ લઇ શકે તો ડિજિટલ સેવા હેઠળ ઉપયોગી માહિતી મેળવે રોગ જીવાત નિયંત્રક ની તકલીફ ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલ ના ટેર્વે મેળવે તે અગત્યનો હેતુ છે આ હેતુ સ્માર્ટફોન ખરીદી કરે તો સહાય આપવામાં આવશે

મોબાઈલ સહાય યોજનામાં મળવા પાત્ર લાભ Smartphone Sahay Yojana 2024

  • ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોનમાં રૂપિયા 15000 સુધીના સ્માર્ટ ફોન પર સહાય મળવાપાત્ર છે
  • ખેડૂત સ્માર્ટફોન ની ખરીદી કિંમતના 40% રૂપિયા 6,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે

સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમ Smartphone Sahay Yojana 2024

  • આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • ઓનલાઇન અરજી કરી આપવા તાલુકા અધિકારી શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે
  • મંજુર થયેલ અરજીઓનું જાણ ઈમેલ એસએમએસ ધન્ય વ્યવસ્થા દ્વારા કરવામાં આવશે
  • આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના દેશથી દિન 15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે
  • નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂત તે અરજી પત્રકમાં સહી કરવાની રહેશે
  •  પ્રિન્ટ આવતા અન્ય તમામ જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામસેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા કરાવવાના રહેશે

મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઇલની ખરીદી પર જ ઉપલબ્ધ છે મોબાઈલની એસેસરી જેવી કે ઇયરફોન ચાર્જર બસ જેવી સાધનો પર સમાવેશ થતો નથી

ડોક્યુમેન્ટ Smartphone Sahay Yojana 2024

  • આધાર કાર્ડ નકલ
  • સ્માર્ટફોન નો જીએસટી નંબર ધરાવતું અસલી બિલ
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની IMEI નંબર
  • આઠ અ નકલ
  • જમીનના દસ્તાવેજો
  • રદ કરેલ ચેક ની નકલ
  • બેંક પાસબુક

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Smartphone Sahay Yojana 2024

  1. સૌપ્રથમ મોબાઈલ કે કમ્પ્યુટર પર ગૂગલ ઓપન કરીને ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  2. ત્યારબાદ આઇ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટ ખોલવી
  3. ત્યાર પછી આઇ ખેડુત પોર્ટલ વેબસાઈટમાં હોમ પેજ પર યોજના ના વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  4. વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી એનો પેજ ખુલશે જેમાં ખેતીવાડી યોજના પર ક્લિક કરવાનું રહેશે
  5. ખેતીવાડી ની યોજના ખોલ્યા પછી ક્રમ નંબર બે પર આવેલી સ્માર્ટફોનની ખરીદી સહાય યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે
  6. જેમાં સ્માર્ટફોનની ખરીદી પર સારી યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને નવું પેજ ખુલશે
  7. જો તમે ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર અગાઉ કરેલું હોય તો હા સિલેક્ટ કરો અને રજીસ્ટ્રેશન નથી કરેલું તો ના કરવાનું રહેશે
  8. ખેડૂત વાળા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને કેપચા ઈમેજ નાખવાની રહેશે
  9. આઇ ખેડુત પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના પસંદ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
  10. ખેડૂત લાભાર્થી દ્વારા ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ તેના પર ક્લિક કરવાનું રહેશે
  11. આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોકસાઈ કર્યા બાદ એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે
  12. લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં
  13. ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કઢાવવાની રહેશે
  14. અરજી પ્રિન્ટ કરીને જરૂરી થઈ અને સિક્કા કર્યા બાદ તમારા વિસ્તારના ગ્રામસેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી ડોક્યુમેન્ટ સાથે આપવાના રહેશે

Leave a Comment