મોબાઇલ સહાય યોજના તમને મોબાઇલ ખરીદી પર 15000 સહાય અરજી કરો અત્યારે જ

અત્યારે હાલમાં ડિજિટલ યુગ છે તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ chatgpt વગેરે ટેકનોલોજી આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતો પણ ડિજિટલ બને તેવું ધ્યેય રાખ્યું છે ડિજિટલ સેવા નું વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે સ્માર્ટફોન સહાય યોજના 2024 વિશે માહિતી મેળવીશું સ્માર્ટફોન સહાય યોજના 2024 નો લાભ લેવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું.

દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ્ત દિન પ્રતિદિન વધી રહ્યો છે કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ થકી અવનવી ટેક્નિક્સ અપનાવી રહ્યા છે આ ટેકનીક નો ઉપયોગ દ્વારા ખેડૂતોને પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હોવામાં ખાતાની આગાહી વરસાદની આગાહી સંભવિત રોગ જીવા ત ના માહિતી મેળવી શકે નવી ખેત પદ્ધતિ તથા ખેતીવાડીની ખાતાની સહાય યોજના માહિતી મેળવી શકે જેના માટે સ્માર્ટફોન ઉપયોગ વધી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને રાજીના કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના 2024 બનાવેલ છે.

શું તમારી પણ ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ ખોવાઈ ગઈ છે ? તો જાણો સંપૂર્ણ માહિતી

સ્માર્ટફોન સહાય યોજના હેતુ mobile sahay yojana gujarat 2024

રાજ્યના ખેડૂતો ડિજિટલ સર્વિસ નો વધુમાં વધુ લાભ લેતા અત્યંત જરૂરી છે ખેડૂતો ડિજિટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે રોગ જીવાત નિયંત્રણની ટેકનીક ખેડૂતલક્ષી સહાય વગેરેની માહિતી મોબાઈલ ના ટેર્વે મેળવે તે અગત્યનું હેતુ છે આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

મોબાઈલ સહાય યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા mobile sahay yojana gujarat 2024

  • રાજ્યના ખેડતો સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે.
  • અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ
  • ખેડૂતો લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર એક કરતાં વધારે ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતને આઇ ખેડુત 8 એ માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવા પાત્ર થશે.
  • આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.
  • સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ ઇયરફોન કે ચાર્જર વગેરે જેવા સાધનનો સમાવેશ થશે.

સ્માર્ટફોન સહાય યોજના 2024 માં મળવાપાત્ર લાભ mobile sahay yojana gujarat 2024

  • આ સહાય યોજનામાં લાભાર્થીઓની મોબાઇલની ખરીદી પર સહાય મળશે હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જેમ કે અગાઉ ૧૦ ટકા સહાય મળતી જે હવે 40%  મળશે.
  • ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન નો 15000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.
  • ખેડૂત સ્માર્ટફોન ની ખરીદી કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે.
  • દાખલા તરીકે કોઈ ખેડૂત 8000 ની કિંમત નો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ 3200 ની સહાય મળશે.
  • આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.

મોબાઈલ સહાય યોજના કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? mobile sahay yojana gujarat 2024

ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે.

  • ખેડૂત ખાતેદાર ની આધાર કાર્ડ ની નકલ
  • રદ કરેલ ચેક ની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • સ્માર્ટફોન ખરીદી કરેલ હુવા અંગેનું જીએસટી નંબર ધરાવતું બિલ
  • મોબાઈલ નો આઈ એમ ઈ આઈ નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
  • Anyror ગુજરાત પરથી મેળવેલ આઠ અ ની નકલ

મોબાઈલ સહાય યોજના 2024 હેઠળ ખરીદીના નિયમો

આ યોજનાનો લાભ લેવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે લાભાર્થી ખેડૂત દ્વારા નિયમનનું પાલન કરનાર ખેડૂતને સહાય આપવામાં આવશે સહાય મેળવવા માટે નિયમો નીચે મુજબ છે

  • આયોજન લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • ઓનલાઇન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • મંજુર થયેલ અરજીઓની જાણ એસ.એમ.એસ અથવા ઈમેલ અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આ દેશની દિન 15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.
  • નિયત સમયમાં સ્માર્ટફોન ની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતને અરજી પત્રકમાં સહી કરવાની રહેશે.
  • સહી કરેલ પ્રિન્ટ આઉટ સાથે અન્ય ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા કરવાનું રહેશે
  • આ યોજનાઓના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.

સ્માર્ટફોન સહાય યોજના ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી??

  • આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ત્યારબાદ અરજદાર ખેડૂતને અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.
  • આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામસેવક તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા તો જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નો સંપર્ક કરવાનો રહેશે.

સ્માર્ટફોન સહાય યોજના 2024 mobile sahay yojana gujarat 2024

  • સૌપ્રથમ મોબાઈલ કે કમ્પ્યુટર પર ગૂગલ ઓપન કરીને આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
    જ્યાં આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઇટ ખોલવી  Website: https://ikhedut.gujarat.gov.in/
  • આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં હોમ પેજ પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ઓફિસિયલ વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે જેમાં “ખેતીવાડી યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે
  • હવે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2024 યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને ખોલવાનું રહેશે
  • જો તમે આઇ ખેડૂત પોર્ટલ પર અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો ના કરવાનું રહેશે.

ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ mobile sahay yojana gujarat 2024

  • ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને કેપ્ચા ઈમેજ નાખવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દ્વારા સ્માર્ટફોન સહાય યોજના ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતી પૂરેપૂરી ચોક્કસ કર્યા બાદ એપ્લિકેશન કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં.
  • ખેડૂત લાભાર્થે ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કઢાવવાની રહેશે.
  • અરજી પ્રિન્ટ કરીને જરૂરી સહી અને સિક્કા કર્યા બાદ આપણા વિસ્તારના ગ્રામસેવક સંબંધિત તાલુકા વિસ્તાર અધિકારી ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે.

સારાંશ

મોબાઈલ સહાય યોજના એ સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે, જે હેઠળ આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ લોકોને મફતમાં અથવા સબસિડીમાં મોબાઈલ ફોન પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ડિજિટલ અંદાજિતાને પ્રોત્સાહન આપવું અને દરેક વ્યક્તિને ડિજિટલ પ્લેટફોર્મ્સ સુધી પહોંચ મેળવી આપવી. આ યોજનાથી લોકો અનેક સરકારી સેવાઓ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો લાભ સરળતાથી લઈ શકે છે.

Leave a Comment