સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું કેવી રીતે ખોલાવવું ,ક્યાં ડોક્યુમેન્ટ જોવે જાણો સંપૂર્ણ માહિતી અહીં થી

Sukanya Samriddhi Yojana 2024:હવે સરકાર દરેકને શુભેચ્છા, લાખ સુધીની લોન આપી રહી છે જાણો કેવી રીતે અરજી કરવી સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા બાળકીઓના ભવિષ્ય માટે શરૂ કરાયેલા એક ખાસ રોકાણ યોજના છે આ યોજના હેઠળ દીકરીના માતા પિતા તેમના નામે ખાતું ખોલાવીને તેમના ભવિષ્ય માટે નાણા બચાવી શકે છે આ યોજનામાં રોકાણ કરવાના ઘણા બધા ફાયદા છે આ યોજનામાં ઉચ્ચ વ્યાજદર લાભ અને પરિપક્વતા પર સારું વળતર પણ મળે છે.

આ લખાણમાં આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના ના મુખ્ય મુદ્દાઓ તે કેવી રીતે કાર્ય કરે છે અને દીકરીના ભવિષ્ય માટે કેટલું રોકાણ કરી શકાય સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટ વિશે વાત કરીશું.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 શું છે? Sukanya Samriddhi Yojana 2024

સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી આ એક બચત યોજના છે જેમાં પુત્રીની ઉંમર 10 વર્ષની થાય ત્યારે તે પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં જઈને પોતાનું ખાતું ખોલાવી શકે છે અને આ ખાતામાં ઓછામાં ઓછા અઢીસો રૂપિયાનું રોકાણ કરીને પોતાની બચત શરૂ કરી શકે છે આ યોજનામાં વધુ વાર્ષિક ₹1,50,000 સુધીનું રોકાણ કરી શકાય છે.

સરકાર દ્વારા 8% નો વાર્ષિક વ્યાજ દર આપવામાં આવતું હતું 2024 માં વધારીને 8.2% વ્યાજ આપવામાં આવે છે આ સિવાય સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટેક્સમાં પણ છૂટ આપવામાં આવે છે આ યોજના બેટી બચાવો બેટી પઢાવો હેઠળ શરૂ કરવામાં આવી હતી? તમે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ દિકરી 21 વર્ષની ન થાય ત્યાં સુધી અથવા તો 18 વર્ષની ઉંમર પછી તેના લગ્ન ના થાય ત્યાં સુધી તમે રોકાણ કરી શકો છો દીકરીના શિક્ષણ માટે 18 વર્ષની ઉંમર પછી 50% રકમ ઉપાડી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 વિશે માહિતી Sukanya Samriddhi Yojana 2024

  • સુકન્યા સમૃદ્ધિ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવાનું અને લગ્ન સમય પરિવારને પૈસાની તંગી ન આવે ત્યાંનો છે દેશના ગરીબ લોકો દીકરીના ભણતર અને લગ્નનો ખર્ચ શું કરી સુ કન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવીને સરકાર દ્વારા આર્થિક સહાય મળી રહે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 હેઠળ કેટલી દીકરીઓ લાભ મેળવી શકે છે?

  • એક પરિવાર મહત્તમ બે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઇ શકે છે.
    જોડીયા દીકરીઓને અલગ દીકરીઓ ગણવામાં આવે છે તેથી બે જોડીયા દીકરી કુલ ત્રણ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ફાયદા Sukanya Samriddhi Yojana 2024

  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષથી નીચેની ઉંમરની દીકરી નું ખાતું ખોલાવી શકાય છે.
  • આ ખાતું તમે પોસ્ટ ઓફિસમાં કે બેંકમાં જઈને ખોલાવી શકો છો.
  • જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો એક પરિવારના વધુમાં વધુ બે દીકરીઓ ખાતું ખોલાવી શકે છે.
  • જોડીયા બાળકો હોય તો ત્રણ દીકરીઓ પણ ખાતું ખોલાવી શકે છે.
  • આ યોજના હેઠળ ઓછામાં ઓછા અઢીસો રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
  • ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ અત્યારે 8.2% વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે અને સમય સમય વ્યાજ દર બદલાતો રહે છે..
  • દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે તમે 50% રકમ ઉપાડી શકો છો.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરાયેલી બચત યોજના છે જેનો લાભ દરેક પરિવારે લેવો જોઈએ.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારે દર વર્ષે કેટલા પૈસા ચૂકવવા પડશે અને કેટલા સમય માટે?

  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થોડા મહત્વપૂર્ણ ફેરફારો આવ્યા છે પહેલા દર મહિને હજાર રૂપિયાનું ન્યુનતમ રોકાણ ફરજિયાત હતું. હવે આ રકમ ઘટાડીને દર મહિને 250 રૂપિયા કરી દેવામાં આવી છે.
  • આ યોજના હેઠળ તમે રૂપિયા 250 થી લઈને ₹1,50,000 સુધીની કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો રોકાણનો કોઈ મહત્તમ મર્યાદા નથી.
  • જોકે આનંદ છે કે એક વાર તમે બેંક ખાતુ ખોલાવી દો પછી 14 વર્ષ સુધી રોકાણ કરવું ફરજિયાત રહેશે 14 વર્ષ પછી તમે તમારા નાણા ઉપાડી શકો છો.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન દ્વારા શરૂ કરાયેલ એક યોજના છે આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓના ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના આઠ પોઇન્ટ બે ટકા વાર્ષિક વ્યાજ દર ઓફર કરે છે જે બજારમાં ઉપલબ્ધ અન્ય નાણાકીય સાધનો કરતાં ઘણું વધારે છે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વ્યાજ દર સ્ત્રી માસિક ધોરણે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અગાઉનું વ્યાજ દર આઠ ટકા હતું અને હવે વધારીને 8.2% કરવામાં આવ્યું છે.

સુ કન્યા સમૃદ્ધિ યોજના લોન Sukanya Samriddhi Yojana 2024

  • સંસ્કાર દ્વારા ચલાવતી ઘણી PPF લોન મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે જોકે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આ એક અલગ બાબત છે. અન્ય PPF યોજનાઓથી વિપરીત આ યોજના હેઠળ લોન મેળવી શકાતી નથી.
  • જોકે જ્યારે છોકરી અઢાર વર્ષની પૂર્ણ કરે છે ત્યારે માતા પિતા યોજના ના ખાતામાંથી 50% રકમ ઉપાડી શકે છે આ ઉપાડ નો ઉપયોગ છોકરીનો ઉચ્ચ શિક્ષણ લગ્ન અથવા તો જરૂરી ખર્ચ માટે કરી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ટ્રાન્સફર

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતાને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસ અથવા એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ ઉપલબ્ધ છે.

પ્રક્રિયા Sukanya Samriddhi Yojana 2024

  • તમારે તમારી અપડેટ કરેલી પાસબુક અને KYC દસ્તાવેજો માટે પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં જવું પડશે.
  • તમારે પાસબુક અને KYC દસ્તાવેજો સબમીટ કરવા પડશે.
  • ટ્રાન્સફરની વિનંતી ફોર્મ ભરવાનું રહેશે.
  • ટ્રાન્સફર રિક્વેસ્ટ અને જરૂરી દસ્તાવેજો સાથે નવી પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં જવું પડશે.
  • KYC દસ્તાવેજો ઓળખ અને સરનામું પુરાવો સબમીટ કરો.
  • તમને નવી પાસબુક આપવામાં આવશે જેમાં તમારું બેલેન્સ દર્શાવવામાં આવશે.
  • આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે વધુ માહિતી માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો બેંકનો સંપર્ક કરવો જોઈએ.

સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો

  • અરજી
  • છોકરી નું જન્મ પ્રમાણપત્ર
  • જમા કરતા નો આઈડી પ્રુફ
  • રહેઠાણ પ્રમાણપત્ર
  • બેંક અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા માંગ્યા મુજબ અન્ય દસ્તાવેજો

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેટલી ઉંમર સુધી ખાતું ખોલાવી શકાય છે?

  • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીના જન્મથી દસ વર્ષની ઉંમર સુધી કોઈપણ સમયે બેંક ખાતુ ખોલાવી શકાય છે 10 વર્ષથી વધુ ઉંમરની દીકરી માટે ખાતું ખોલાવવાની મંજૂરી મળતી નથી.

Sukanya Samriddhi Yojana 2024 ખાતાનું સંચાલન

  • સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા નું સંચાલન દીકરીના માતા પિતા અથવા કાનૂની વાલી દ્વારા કરવામાં આવશે 18 વર્ષની ઉંમર પુરી કરે તે પછી તે ખાતા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના આવેદન કરવાની પ્રક્રિયા

  • સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરાયેલ એક લોકપ્રિય યોજના છે આ યોજના હેઠળ દીકરીના ભણતર અને 10 વર્ષની ઉંમર પહેલા લગ્ન માટે ખાતું ખોલાવી શકાય છે

ખાતું બંધ થવાનું કારણ શું હોઈ શકે છે??

  • જો લાભાર્થી દર વર્ષે ઓછામાં ઓછી રૂપિયા 250 જમા ન કરે તો ખાતું બંધ કરી દેવામાં આવે છે.

Sukanya Samriddhi Yojana 2024 ખાતુ ફરીથી ખોલવા માટે

  • લાભાર્થીએ જ્યાં તમને ખાતું ખુલ્યું હોય તે બેંક અથવા તો પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે.
  • એકાઉન્ટ રિવાઇલ ફોર્મ ભરીને સબમીટ કરવું પડશે.
  • બાકી રકમ ચૂકવો બંધ થયેલા સમયગાળા દરમિયાન ચૂકવામાં ન આવેલી રકમ ચૂકવવી પડશે.
  • બંધ રહેલા સમયગાળા માટે દંડ સુકવવો પડશે.

Sukanya Samriddhi Yojana 2024 સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર

  • સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર એક ઉપયોગી સાધન છે જો તમને તમારી પ્રાપ્તિ મુદતની રકમ ગણતરી કરવામાં મદદ કરે છે આ કેલ્ક્યુલેટર તમારા દ્વારા દાખલ કરેલા વાર્ષિક રોકાણ અને વ્યાજદર જેવી વિગતો નો ઉપયોગ કરીને પાકતી મુદત પર તમારા નાણાં કેટલા વર્ષે તેનો અંદાજ કાઢે છે

સુકન્યા સમૃદ્ધિ યોજના નું ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું??

  • રસ ધરાવતા લાભાર્થી કે જેઓ આ યોજના હેઠળ બચત ખાતું ખોલાવવા માટે અરજી કરવા માંગે છે તો તેઓએ પહેલા શું કર્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલવાનું ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
  • આ પછી અરજી ફોર્મ માં તમામ જરૂરી માહિતી ભરવાની રહેશે તમામ માહિતી ભર્યા પછી તમારા બધા જરૂરી દસ્તાવેજો ફોર્મ સાથે જોડવાના રહેશે.
  • ત્યારબાદ અરજી ફોર્મ અને દસ્તાવેજો રકમ સાથે ઇચ્છિત બેંક અને પોસ્ટ ઓફિસમાં સબમીટ કરવાના રહેશે.

સારાંશ :

  • આ યોજનાનો મુખ્ય હેતુ છોકરીઓના શિક્ષણ અને લગ્ન માટે નાણાં ભેગા કરવા છે. આ યોજના માં ઊંચી વ્યાજ દર અને કર છૂટ છે, જે તેને આકર્ષક બનાવે છે.
  • કુલ મળીને, સુકન્યા સમૃદ્ધિ યોજના ભારતીય પરિવારો માટે છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહાન ઉપાય છે.

Leave a Comment