આઇ ખેડૂત પોર્ટલ પર કરો ઓનલાઇન અરજી આવી ગઈ છે નવી એક યોજના તાડપત્રી સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર નવી નવી સરકારી યોજનાઓની જાણકારી અને એમાં અરજી કરવા માટે સરળતા રહે તે માટે નવી નવી યોજનાઓ જાહેરાત કરવામાં આવતી હોય છે તે જ પ્રમાણે સરકાર દ્વારા ખેડૂતોને તાડપત્રી માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે એક નવી યોજના જાહેર કરેલી છે તેનું નામ છે તાડપત્રી સહાય યોજના

ગુજરાત સરકારની મફત તાડપત્રી સહાય યોજના એ રાજ્યના વંચિત અને આર્થિક રીતે પછાત વર્ગો માટે આસાનું કિરણ સમાન છે આ યોજના જેનો મૂળદેશ્ય જરૂરિયાત મંદોને કુદરતી આફતોથી રક્ષણ આપવાનો છે તે આપણા સમાજના સૌથી વધુ જરૂરિયાતવાળા લોકો માટે એક આશીર્વાદરૂપ સાબિત થાય છે ચાલો આપણા આલેખ દ્વારા સમજીએ આ યોજના નું મહત્વ શું છે તેના ઉદ્દેશ્ય અને તેનાથી સમાજને મળતા ફાયદાઓ સમજે

તાડપત્રી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ લોકોને કુદરતી આફતો જેવી કે વરસાદ તડકો અને ઠંડીથી રક્ષણ આપવાનો છે આ યોજના દ્વારા સરકાર ઘર વગરના અથવા માં રહેતા અને આપત્તિ ગ્રસ્ત લોકોને મફત તાડપત્રી પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવા અને તેમને સુરક્ષિત આશરે પૂરું પાડવાનો છે.

જો તમે ગુજરાત રાજ્યમાં હોય અને તમે ખેડૂત હોય અને તમે તાડપત્રી વક્ર સબસીડી મેળવવા માંગતા હોય તો તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો જેથી કરીને અમે આવ્યા વેબસાઇટ પર યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની સાથે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા પણ જણાવીએ છીએ જેથી તમે અમારો લેખ અંત સુધી વાંચજો

તાડપત્રી યોજનાનો લાભ મેળવીને ગુજરાતના દરેક ખેડૂતો પછી તે અનુસૂચિત જનજાતિ ના હોય કે પછી અનુસૂચિત જાતિ ના હોય અને સામાન્ય ખેડૂતો હોય તે બધા ઓછા ભાવે તાડપત્રીની ખરીદી કરી શકે છે જેના માટે સરકારે વિગતો બહાર પાડેલી છે જેની પાસેથી પણ તમે તાડપત્રી ખરીદી અને સબસીડી મેળવી શકો છો અને વધુમાં વધુ 75% સુધી સબસિડી આપવામાં આવે છે

tadpatri subsidy તાડપત્રી સહાય યોજના નું ઉદ્દેશ્ય

આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે પણ આપણો પાક ખેતરમાંથી નીકળી જાય ત્યાર પછી આપણે તેને સાફ કરવાનું હોય છે ઘણા બધા પાક માટે તાડપત્રની જરૂર હોય છે અટકાવા માટે પણ તાડપત્રીની જરૂર ખેડૂતને વારંવાર પડતી હોય છે એટલા જ માટે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે તાડપત્રી યોજના શરૂ કરી છે

તાડપત્રી સહાય યોજના ની પાત્રતા

  1. ગુજરાતના મૂળ નિવાસી ખેડતો જ આ યોજનાનો લાભ લઈ શકે છે
  2. પાસે જમીનના 7 12 અને 8 અ ની નકલ હોવી જરૂરી છે
  3. અરજદાર ખેડૂતે સરકાર દ્વારા જે પણ એમપ્નલન્ડ વિક્રમ ની સૂચિ જાહેર કરે છે તેમની પાસેથી જ તાડપત્રીખરીદવાની રહેશે
  4. ગુજરાતના કોઈપણ નાના સીમંત કે મોટા ખેડૂત પણ આયોજન લાભ લઇ શકે છે
  5. એક વખત આ યોજનાનો લાભ લીધા પછી ત્રણ વર્ષ પછી આ યોજનાનો લાભ બીજી વખત મળશે
  6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જે પણ ખેડૂત અરજદાર હોય તેમના અન્ય ખેડૂતોના સંમતિ પત્રક સાથે રાખવા જરૂરી છે

tadpatri subsidy જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક
  • સાતબાર અને આઠ અ ની નકલ
  • જો ખેડૂત વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર

તાડપત્રી યોજનામાં મળવાપાત્ર સહાયની જાણકારી

અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ ના ખેડૂતોને તાડપત્રની કુલ કિંમતના 75% સ્વરૂપે 1875 બંનેમાંથી જે પણ ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે.
સામાન્ય જાતિના ખેડૂતને તાડપત્રીની કિંમતના 50% અથવા તો 1250 રૂપિયા બને માંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

કોઈપણ ખેડૂત સરકારી સહાય માટે તાડપત્રી ખરીદવા માંગતા હોય તો તેમના ગામમાં ગ્રામ પંચાયતમાં આવતા કમ્પ્યુટર ઓપરેટર પાસે પણ ઓનલાઇન અરજી કરી શકે છે અથવા નીચે આપેલા પગલાંઓને અનુસરીને પણ પોતાની જાતે ઓનલાઈન અરજી કરી શકે

  1. સૌથી પહેલા ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે
  2. ત્યારબાદ આઇ ખેડૂત પોર્ટલ પર ક્લિક કરીને તમારા મેસેજ સત્તાવાર વેબસાઈટ પરના પેજ પર પહોંચી જશો
  3. ત્યાર પછી હોમપેજ પર મુખ્ય મેનુમા યોજનાઓના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  4. ત્યારબાદ હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  5. ત્યારબાદ હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડીની યોજનાઓના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  6. ત્યાર પછી તમારી સમક્ષ જે પણ યોજનાઓ શરૂ હશે તેમનું લિસ્ટ ખુલશે જેમાં તમારે તાડપત્રીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  7. હવે ફરી પાછું તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અથવા તો નથી કર્યું તો ના વિકલ્પ પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે
  8. હવે તમારી સમક્ષ તાડપત્રી સહાય યોજના એપ્લિકેશન ફોર્મ ખૂલી જશે જેમાં તમારે તમારી સંપૂર્ણ જાણકારી ભરવાની રહેશે જેમકે તમારું નામ ગામનું નામ બેંક ખાતાની જાણકારી વગેરે માહિતી ભરવાની રહેશે
  9. સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા પછી તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે ત્યારબાદ તેને પ્રિન્ટ કાઢીને સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરવાની રહેશે
  10. આ રીતે ઉપર બતાવ્યા મુજબ મોકલાવો અનુસરીને તમે સરળતાથી તાડપત્રી સહાય યોજનામાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો.

Leave a Comment