જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 ધોરણ 9 થી 12 શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરવાનું ચાલુ, મળશે 20,000 ની સહાય ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

gyan sadhana scholarship registration 2024

gyan sadhana scholarship registration 2024:ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 શરૂ કરવામાં આવેલ છે ગુજરાતના ધોરણ 9 થી 12 ના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તરફથી શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ગરીબ પરિવારના છે અને જમણે આગળ ભણવું છે પણ તેમની પાસે પૈસા નથી તો સરકાર દ્વારા તેમના સપના સાકાર કરવા માટે … Read more