કિશાન પરિવહન યોજના ઘરે બેઠા ખેડૂતો ને વાહન પર મળે છે રૂપિયા 75 હજાર સબસીડી આ રીતે કરો અરજી

kisan parivahan yojana 2024 gujarat:ખેડૂતોને માલવાહક વાહન માટે સરકાર તરફથી સહાય આપવા માટે યોજના બનાવવામાં આવી છે જેમાં 50,000 થી 75 હજાર રૂપિયા સુધીની સબસીડી મળી શકે છે kisan parivahan yojana 2024 સરકાર ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવી છે! ખેડૂતોને તેમના ઉત્પાદનને બજાર સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના શરૂ … Read more