જાણો કયું મંત્રાલય કોને મળ્યું રાજ્યમંત્રી અને કેબિનેટ માં કોણ બન્યું મંત્રી

Modi Cabinet 2024

Modi Cabinet 2024 કયા મંત્રાલયની કમાન કોને મળી અને કોનું મંત્રાલય બદલાયું, કોણ બનશે સ્પીકર? બધું જાણો મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં તમામની નજર મંત્રીઓના ખાતાઓની વહેંચણી પર ટકેલી હતી. તમને જણાવી દઈએ કે કેબિનેટની પ્રથમ બેઠક બાદ મંત્રાલયો/વિભાગોનું વિભાજન કરવામાં આવ્યું હતું. કેટલાક મંત્રીઓને તેમના જૂના મંત્રાલય સાથે રાખવામાં આવ્યા છે જ્યારે કેટલાકને તેમના મંત્રાલયોમાં … Read more