પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 50000 રૂપિયા સુધીની લોન મળશે લોન અને કેટલું હશે વ્યાજ દર અહીં જાણો તમામ માહિતી

pm svanidhi loan 50,000:નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધી યોજનાઓ સામાન્ય વ્યાપારીઓ તેમજ લાલ લગાવીને ધંધો કરનાર નાગરિકો માટે ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ આવા નાગરિકોને પોતાનું વ્યવસાય આગળ વધારવા માટે લોન આપવામાં આવે છે દેશના નાના વેપારીઓ કે જે લગાવીને પોતાનો ધંધો કરે છે અને તેના આધારે પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ આ યોજનાનો લાભ … Read more