કુટુંબ દીઠ 20,000/- લાભ મેળવો,₹ફોર્મ ક્યાં જમા કરાવવું ,કયા કયા ડોક્યુમેન્ટ જોઇએ જાણો વધુ માહિતી

sankat mochan yojana 2024:ગુજરાત સરકારે 2024માં નેશનલ ફેમેલી સપોર્ટ સ્કીમ શરૂ કરી જે સંકટ મોચન યોજના તરીકે ઓળખવામાં આવે છે આ યોજના જરૂરિયાતમાં પડતા પરિવારોને સહાય આપે છે સંકટમોચન યોજના નેશનલ ફેમિલી યોજના અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાની અરજી માટેનું ફોર્મ પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ છે વધુ માહિતી અને અરજી કરવા માટે કૃપા કરીને ગુજરાત સરકારના … Read more