ટ્રેક્ટર સબસીડી યોજના 2024 : પીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ રાજ્યના ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવા માટે સબસીડી મળશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આજે ખેતીમાં જે મુશ્કેલીઓ અને સામનો કરવો પડે છે, એ તે દરેક વ્યક્તિ જાણે છે. મોટાભાગના ખેડૂતોને ખેતીમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમ કે પાક ઉગાડવામાં આવે ત્યાં સુધી ખેતરમાં ખેડાણ કરવામાં આર્થિક મુશ્કેલી છે,  પછી જ્યારે પાક વેચાય છે. ત્યારે તેઓને તેને યોગ્ય કિંમત મળતી નથી. અને વાહન વ્યવહાર નો ખર્ચ પણ મળતો નથી. અને ખેતરમાં યાંત્રિકીકરણ અને ટેકનોલોજી ના કારણે ઓછા ઉપયોગને કારણે વધુ પૈસા ખર્ચવામાં આવે છે.

આ કારણોસર કેન્દ્ર સરકારે ટ્રેક્ટર સબસીડી યોજના 2024 ટ્રેક્ટર ખરીદવા પર તમામ પાત્ર ખેડૂત ભાઈઓ ને સબસીડી આપવાની જાહેરાત કરી છે. આ યોજના ને પીએમ કિસાન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં ટ્રેક્ટરની ખરીદી પર 20% થી 50% સુધીની સબસીડી આપવામાં આવે છે. જો તમે પણ ખેડૂત વર્ગના છો, અને તમારા માટે ટ્રેક્ટર ખરીદી ને કારણે ખેતીમાં આધુનિક સુવિધા અને પ્રોત્સાહન આપવા માંગો છો. તો આ આર્ટિકલ સંપૂર્ણ રીતે અંત સુધી વાંચો.

ટ્રેક્ટર સબસીડી યોજના 2024 શું છે ?

કેન્દ્ર સરકારે ખેડૂત મિત્રોને ખેતીમાં યાંત્રિકીકરણને ને પ્રોત્સાહન આપવા ઉદ્દેશ્ય સાથે ટ્રેક્ટર સબસિડી યોજના અથવા પીએમ કિસાન ટ્રેકટર યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા જે ટ્રેક્ટર ખરીદે છે. તેને ટ્રેક્ટરની કુલ કિંમતના 20% થી 50% સુધીની સબસીડી આપવામાં આવે છે. સબસીડી ની આ રકમ વ્યક્તિને યોગ્યતા અને તેની આર્થિક પરિસ્થિતિ પર નિર્ભર રહે છે.

પીએમ કિસાન ટ્રેકટર યોજના 2024 ની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે, કે સબસીડી ઉપરાંત ખર્ચવામાં આવેલ નાણા ને લોન દ્વારા આવરી લેવામાં આવે છે. અને આ પ્રકારની લોન સરકાર દ્વારા ખૂબ જ ઓછા વ્યાજ દર અને લવચીક કાર્યકાળ સાથે આપવામાં આવે છે.

આપણા દેશમાં મોટા ભાગના ખેડૂતો ને નાના અને સીમાંત વર્ગના ખેડૂતો વસવાટ કરે છે. જેમની પાસે પોતાની પૂરતી ખેતી નથી, કે તેઓ માત્ર ખેતી કરીને પોતાના આર્થિક સ્થિતિને સુધારી શકે, આ સાથે ખેતી નો ખર્ચ ખેડૂતો ને વધુ નબળા બનાવે છે.

આ જ કારણ છે, કે કેન્દ્ર સરકારની સાથે સાથે તમામ રાજ્ય સરકારો ખેતીમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે કૃષિ મશીનરી સબસીડી યોજના, ટ્રેક્ટર સબસીડી યોજના, પીએમ કિસાન ટ્રેકટર યોજના જેવી ઘણી બધી યોજના ઓ ચલાવી રહી છે. કોઈપણ પાત્ર ખેડૂત કે જેઓ આમાંથી કોઈ પણ યોજના માટે અરજી કરવા માંગે છે તો તેઓ તેમના બ્લોક ના કૃષિ કલ્યાણ અધિકારી નો પણ સંપર્ક કરી શકે છે.

ટ્રેક્ટર સબસીડી યોજના 2024 ના લાભો અને વિશેષતાઓ:

1.  આ પીએમ ટ્રેક્ટર યોજના દેશના તમામ ખેડૂતોને સબસીડી પર ટ્રેક્ટર ઉપલબ્ધ કરાવશે.
2.  50% સુધીની સબસીડી સાથે વધારાના પૈસા માટે ઓછા વ્યાજ દરે લોનની સુવિધા પણ આપવામાં આવે છે.
3.  વધુ ને વધુ ખેડૂતો ટ્રેક્ટર પર ની સબસીડી નો લાભ મેળવી શકશે.
4.  ખેડૂત ને ખેતીની ઉત્પાદકતા વધારવા માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે.
5.  ટ્રેક્ટર પાકની વાવણી થી લઈને પાક વેચાણ સુધીનો ખર્ચને ઘટાડી શકે છે.
6.  ટ્રેક્ટર સબસીડી યોજના 2024 કૃષિમાં યાંત્રિકીકરણ અને પ્રોત્સાહન અપાશે.
7.  આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ આ સુધારો કરીને તેમને આવક બમણી કરવામાં મદદ મળશે.

ટ્રેક્ટર સબસીડી યોજના 2024 માટે પાત્રતા :

પીએમ કિસાન ટ્રેકટર યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે નીચે મુજબ પાત્રતા પ્રમાણે આ માપદંડો છે.

  પ્રધાનમંત્રી ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી કરનાર ખેડૂત ભારત દેશ નો નાગરિક હોવો આવશ્યક છે.
•  ખેડૂત પાસે ખેતી કરવા માટે પોતાની જમીન હોવી જોઈએ.
•  એક પરિવાર માંથી માત્ર એક જ સભ્યોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
•  અરજી કરનાર ખેડૂત પાસે પહેલે થી જ કોઈ પણ ટ્રેક્ટર હોવું ન જોઈએ.
•  કૃષિ સાધનો માટે ચલાવવામાં આવતી અન્ય કોઈ સબસીડી યોજના નો લાભ ન લેવો જોઈએ.
•  અરજી કરનાર ખેડૂત પરિવારની વાર્ષિક આવક ₹1.50 લાખ થી વધુ ન હોવી જોઈએ.

ટ્રેક્ટર સબસીડી યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો :

1.  અરજદાર નું આધાર કાર્ડ.
2.  અરજદાર નું રેશન કાર્ડ.
3.  અરજદાર નું પાન કાર્ડ.
4.  અરજદાર નું આવકનું પ્રમાણપત્ર.
5.  અરજદાર ના  સરનામું નો પુરાવો.
6.  અરજદાર ની જમીન ની નકલ.
7.  અરજદાર ની ખેતી લાયક  જમીનના દસ્તાવેજ.
8.  અરજદાર નો છેલ્લા 3 મહિના નો બેન્ક સ્ટેટમેન્ટ.
9.  અરજદાર નું આધાર કાર્ડ લિંક કરેલ બેંક એકાઉન્ટની પાસબુક.
10. અરજદાર નો મોબાઇલ નંબર.
11. અરજદાર નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો.

ટ્રેક્ટર સબસીડી યોજના 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી :

આ PM ટ્રેક્ટર યોજના માટે તમે ઓનલાઈન અરજી કરવા માટે બે પદ્ધતિનું ઉપયોગ કરી શકો છો.
~ પ્રથમ પદ્ધતિમાં, તમારે પીએમ કિસાન ટ્રેકટર યોજનામાં અધિકૃત વેબસાઈટ પર જઈને નોંધણી કરવાની રહેશે.
~  નોંધની પછી તમારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજનાની લીંક પર ક્લિક કરવાનું રહેશે

હવે તમારી સ્કિન પર  એક એપ્લિકેશન ફોર્મ દેખાશે, તે ફાર્મ માં પૂછવા માં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ફરવાની રહેશે. અને જરૂરી દસ્તાવેજો તેની સાથે અપલોડ કરવાના રહેશે.
~  માહિતી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી, છેલ્લે અરજી પૂર્ણ કરવા માટે સબમિટ ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
~  દ્વિતીય પદ્ધતિમાં શું કરવું.
~  હવે તમે હોમ પેજ પર જાઓ APPLY NOW અથવા REGISTRATION NOW બટન પર ક્લિક કરવાનું રહેશે.
~  હવે તમારી સ્કિન પર તમને એક નોંધણી ફોર્મ દેખાશે, અને બધી જરૂરી માહિતી તમને પૂછ્યા પ્રમાણે દાખલ કરો. અને લાગુ કરો એવું એક તમને બટન દેખાશે તેના પર ક્લિક કરો.
~  આ પછી તમને ઇમેલ અથવા કોલ દ્વારા ટ્રેક્ટર પર ઉપલબ્ધ સબસીડી વિશે જાણ કરવામાં આવશે.

ટ્રેક્ટર સબસીડી યોજના 2004 માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી :

~  ઓફલાઈન  અરજી કરવા માટે તમારે તમારા બધા જરૂર દસ્તાવેજો સાથે તમારા નજીક ના જાહેર સેવા કેન્દ્ર પર જવું પડશે.
તમે ત્યાં જાઓ છો, ત્યાર પછી તમારે કૃષિ સાધનો પર સબસીડી અથવા ટ્રેક્ટર પર સબસીડી માટે અરજી કરવી પડશે.
~  આ પછી જાહેર સેવા કેન્દ્ર દ્વારા એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરવામાં આવશે, અને તે પ્રિન્ટ તમને આપવામાં આવશે.
~  આ ફોર માં પૂછવામાં આવેલી તમામ માહિતી સંપૂર્ણ તે ભરો, અને તેમાં માગ્યા મુજબ દસ્તાવેજો તે ફોર્મ પાછળ જોડી દો.
~  હવે તમારા બ્લોક પર જાવ અને આ ભરેલું ફોર્મ કૃષિ વિભાગના સંબંધિત અધિકારી પાસે સબમિટ કરાવો.

નોંધ –  જે જાહેર સેવા કેન્દ્ર દ્વારા આવું કોઈ ફોર્મ આપવામાં આવી નથી.  તો તમારે ટોકન બુક કરવું પડશે અને તમારી રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કૃષિ મશીનરી સબસીડી યોજના હેઠળ અરજી કરવી પડશે. આ પછી તમારે ખરીદેલા ટ્રેક્ટરના બિલ રસીદ સબમીટ કરવાનું  કહેવામાં આવશે. અને અંતે તમે ટ્રેક્ટર પર આપવામાં આવતી સબસીડી નો લાભ આપવામાં આવશે.

Leave a Comment