આ તારીખથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા,જાણો કયા પડી શકે વરસાદ

varsad ni agahi 2024:નમસ્કાર મિત્રો ગુજરાતી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાત વરસાદ પડવાની સંભાવના છે અને પરેશ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવેલ છે જે ખૂબ જ કપડો વરસાદ પડશે અને માછીમારોને દરિયો ખેડવાની પણ ના પાડવામાં આવી છે તો કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

22 જૂને કયાં પડી શકે છે વરસાદ varsad ni agahi 2024

  • અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા.

સોનાનો ભાવ આસમાને પહોંચ્યા , 24 કેરેટ પ્રતિ 100 ગ્રામ સોનું રૂ 8,100 વધ્યું, નવા ભાવ જાણો

23 જૂને કયાં પડી શકે છે વરસાદ

  • બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા.

અંબાલાલ પટેલે શું કરી આગાહી?

આજે કયાં પડી શકે છે વરસાદ

  • અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા.

રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની 18 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી થશે, 

માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના

  • હવામાન વિભાગ દ્વારા દરિયાકિનારાના વિસ્તારોમાં 40 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે.
  • વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
Varsad ni agahi today weather live Varsad ni agahi today weather in gujarat Varsad ni agahi today weather 10 days Varsad ni agahi today weather hourly varsad ni agahi 2024 વરસાદની આગાહી તારીખ વરસાદની આગાહી લાઈવ આજની આગાહી

Leave a Comment