વિકલાંગ લોન યોજના 2024 Viklang loan Yojana 2024 રાષ્ટ્રીય વિકલાંગ નાણા અને વિકાસ નિગમ દ્વારા વિકલાંગ ભાઈઓ તથા બહેનોને મળશે રૂપિયા 10,000 થી ₹5,00,000 સુધીની લોન એ પણ સાવ ઓછા વ્યાજ પર લોનની અરજી કરવા માટે sje.gujarat.gov.in પોર્ટલ પર જવું પડશે
વિકલાંગ લોન યોજના એ સરકાર અથવા તો વિવિધ સંસ્થાઓ દ્વારા વિકલાંગ વ્યક્તિઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટેની યોજના છે આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય વિકલાંગ વ્યક્તિઓને આત્મન બનાવવા અને તેમના વ્યવસાયિક અભ્યાસ માટે જરૂરી ઉપલબ્ધ કરાવવાની છે.
વિકલાંગ યોજના ના મુખ્ય લક્ષણો Viklang loan Yojana 2024
- વિકલાંગ વ્યક્તિઓ વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ સ્વરોજગાર અથવા તો શિક્ષણ માટે લોન મેળવી શકે છે.
- લોનની રકમ અને બેંકો પર આધાર રાખે છે પરંતુ સામાન્ય રીતે એક નક્કી મર્યાદામાં રહે છે.
- લોન ભરવા માટે સગવડરૂપ સમયગાળો આપેલ છે.
- લોનનું વ્યાજદર અન્ય સામાન્ય લોન કરતાં ઓછું હોય છે.
- ક્યારે લોન પર સબસીડી ઉપલબ્ધ હોય છે જેનાથી વ્યાજ દર વધુ ઓછો થઈ જાય છે.
વિકલાંગ યોજના 2024 ની પાત્રતા અરજીની પ્રક્રિયા વ્યાજ દર આ બધી માહિતી આ લખાણમાં લખેલી છે.
વિકલાંગ લોન યોજના માટે પાત્રતા Viklang loan Yojana 2024
- વિકલાંગ લોન યોજના નો લાભ મેળવનાર વ્યક્તિ ની વયમર્યાદા 18 થી 60 વર્ષની હશે.
- વિકલાંગ યોજના નો લાભ મેળવનાર વ્યક્તિ શહેરી વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રૂપિયા રૂપિયા એક 1,03,000 ની મર્યાદા.
- ગ્રામ્ય વિસ્તારમાં કૌટુંબિક વાર્ષિક આવક રૂપિયા 81 હજારની મર્યાદા રહેશે.
- માન્ય પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- અરજદાર વ્યવસાય માટે લોન લેવા માંગતા હોય તો પોતુ અનુભવો હોવો જોઈએ અથવા વ્યવસાય ને લગતી શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
- અરજદાર ગુજરાતનો નિવાસી બહુ જરૂરી છે.
વિકલાંગ લોન યોજના માટે વ્યાજદર Viklang loan Yojana 2024
વિકલાંગ લોન યોજનામાં 5% થી 8% સુધી વ્યાજદર નક્કી કરવામાં આવ્યું છે મહિલા લાભાર્થી માટે એક ટકા ઓછું વ્યાજ ચૂકવવું પડશે આ લોન યોજનામાં.
- જો લોન ની રકમ 50,000 સુધીની હશે તો તેનું વ્યાજદર પાંચ ટકા મળશે.
- જો લોન ની રકમ 50000 થી 5 લાખ સુધીની હશે તો લોનનું વ્યાજ દર છ ટકા મળશે.
- જો લોન ની રકમ પાંચ લાખથી વધુ હશે તો તેનું વ્યાજદર આઠ ટકા મળશે.
વિકલાંગ લોન યોજના 2024 માટે આવેદન
પાત્રતા: અરજી કરતા ને પાત્રતાના માપદંડો પૂર્ણ કરવા પડે છે જેમ કે વિકલાંગ સર્ટિફિકેટ.
વિકલાંગ લોન યોજના 2024 દસ્તાવેજો
- ઓળખ પુરાવો
- આવક પુરાવો
- અન્ય જરૂરી દસ્તાવેજ
લોન અરજી ફોર્મ માહિતી પૂર્ણ ભરવી અને સબમીટ કરવી
બેંક અથવા તો સંસ્થા દ્વારા અરજી સમીક્ષા કર્યા બાદ લોન મંજૂર અને વિતરણ કરવામાં આવે છે.
વિકલાંગ લોન યોજના નો લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરવી પડશે તમારે લોન લેવા માટે રાષ્ટ્રીય વિકલાંગ નાણા અને વિકાસ નિગમ ગાંધીનગર અથવા જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો પડશે નિગમ જોડે પણ તું ફંડ થશે તો જ લોન માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
વિકલાંગ લોન યોજના ના ફાયદા Viklang loan Yojana 2024
- વિકલાંગ વ્યક્તિઓ પોતાના પગ પર ઉભા રહી શકે છે.
- આર્થિક સહાય દ્વારા રોજગારના અવસર પર ઉભા થઈ શકે છે.
- વિકલાંગ વ્યક્તિઓ સમાજમાં પોતાની સામાજિક સ્થિતિ સુધારી શકે છે.
જો તમે પણ આયોજન લાભ લેવા માંગતા હોય તો તમારે યોગ્ય અને પ્રમાણિત માહિતી સાથે અરજી કરવી જરૂરી છે અને જરૂરી માર્ગ દર્શન માટે નજીકની બેંક અથવા તો યોજનાની અધિકૃત સાઈટ નો સંપર્ક કરવો પડશે.
સારાંશ:
વિકલાંગ લોન યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જે વિકલાંગ વ્યક્તિઓને આર્થિક સ્વાવલંબન અને સામાજિક સમાનતા મેળવવામાં મદદ કરે છે આ યોજનાના માધ્યમથી તેઓ પોતાનો વ્યવસાય શિક્ષણ અથવા અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓ માટે જરૂરી મૂડી મેળવી શકે છે લોનના ઓછા વ્યાજ દર માં સબસીડી મેળવી શકે છે આજે આ યોજના વિકલાંગ વ્યક્તિઓ માટે નવા અવસર અને આત્મવિશ્વાસ પેદા કરતી એક મહત્વપૂર્ણ યોજના છે.