ધોરણ 10 ઉમેદવાર માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયરમેનની નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે આલેખમાં ભરતી અંગે તમામ મહત્વની માહિતી આપવામાં આવેલ છે VMC Recruitment 2024
વડોદરાના આસપાસના વિસ્તારમાં રહેતા અને નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ એક ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સૈનિકની 24 થી વધુ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે આ માટે સંસ્થાને ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી કરવાની માંગણી કરેલ છે
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા શારીરિક લાયકાત અરજી પ્રક્રિયા અરજી કરવાની રીત પગાર ધોરણ સહિતના મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટીકલ ને અંત સુધી ભૂલ્યા વગર વાંચવો પડશે
વડોદરા મહાનગરપાલિકા ભરતી સૈનિક માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- ધોરણ 10 પાસ
- સરકાર માન્ય સંસ્થા નો ફાયરમેન કોર્સ પાસ કરેલ હોવો જોઈએ
- બતાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડતું હોવું જોઈએ
- ગુજરાતી લખતા વાંચતા બોલતા આવડતું હોવું જોઈએ
- ઉમેદવારની ઉંમર 20 થી ઓછી નહીં અને 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ
ઇ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024: ગુજરાતના SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય
VMC Recruitment 2024 ફાયરમેન માટે શારીરિક લાયકાત
- ઊંચાઈ 165 સેન્ટીમીટર
- વજન 50 કિલોગ્રામ
- છાતી સામાન્ય 81 સેન્ટીમીટર અને ફુલાવેલી સેન્ટીમીટર
વડોદરા મહાનગરપાલિકા માટે પગાર ધોરણ
આ ભરતી અંતર્ગત પસંદ થયેલું ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે 26000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળશે ત્યારબાદ સરકારના નાણા વિભાગના પુરવઠા પ્રમાણે કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ થશે તો નિયત પગાર ધોરણ સાતમાં પગાર પંચ મુજબ લેવલ-2 પે મેટ્રીક્સ રૂપિયા 19,900 અને રૂપિયા 63,200 થી નિયમો અનુસાર સમાવવામાં અંગે વિચારણા કરવામાં આવશે
VMC Recruitment 2024 અરજી ફી
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફાયરમેન પોસ્ટ માટે અરજી કરવા ઇસ્તાબીન અનામત કક્ષાના ઉમેદવારો અરજી ફી પેટે ₹400 અને અનામત વચના ઉમેદવારોએ ₹200 અરજી પેટે ઓનલાઇન ભરવાના રહેશે
ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?
- ફાયરમેન ની ભરતી માટે સૌપ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે દરેક ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરવાની રહેશે જે તે ટેસ્ટમાં સફળ રહેલા ઉમેદવારો આગળના ટેસ્ટ તેમજ આગળની પ્રક્રિયા માટે ડિસ્કવોલિફાયર ગણાશે
- રોપ ક્લાઈમિંગ 6 મીટર પગની મદદ વગર
- સ્વિમિંગ ટેસ્ટ સો મીટર ત્રણ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે
- ડીપ ડ્રાઇવિંગ પાણીમાં નાખેલ વસ્તુ બહાર કાઢવાની રહેશે
- રનીંગ વિથ હોઝ પાઇપ 100 મીટર 20 સેકન્ડ પૂરી કરવાની રહેશે
- લોંગ જમ ઓછામાં ઓછું ત્રણ મીટર કરવાની રહેશે
- રનીંગ 800 મીટર પાંચ મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે
સ્પર્ધાત્મક લેખિત કસોટી માટે આ પ્રમાણે સિલેબસ તથા પરીક્ષા પદ્ધતિ રહેશે
- ફાયર કોર્સ અનુરૂપ પ્રશ્ન પચાસ રહેશે
- ગુજરાતનો સામાન્ય જ્ઞાન ગણિત અને ગુજરાતી ભાષાનો પ્રદાન 30 માર્કનું રહેશે
- કમ્પ્યુટર અંગેનું સામાન્ય જ્ઞાન 10 માર્ક નું રહેશે
- વડોદરા મહાનગરપાલિકા તથા શહેર વિશે એક પ્રશ્નો 10 માર્કના રહેશે
ઉપરોક્ત મુજબ સિલેબસ તેમજ લેખિત પરીક્ષા ફુલ 100 માર્ક્સ કુલ 100 પ્રશ્નો તથા દરેક પ્રશ્ન માટે એક ગુણ રહેશે દરેક પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્ક થશે તથા પરીક્ષાનો સમય 90 મિનિટ થશે તથા પરીક્ષામાં પાસ થનાર માટે લઘુત્તમ લાયક 35 માર્ક રહેશે
ઓનલાઇન અરજી કરવા તથા પેમેન્ટ કરવા માત્ર ડેસ્કટોપ અથવા લેપટોપ નો જ ઉપયોગ કરવો ઉમેદવારો માટે હિતાવત છે
રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 16/ 7/ 2024 ની તારીખ 6/ 8/ 2024 સુધીમાં વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે વાંચી લેવાની રહેશે