Yamaha MT 15 ઘણા લોકો ની ડ્રિમ બાઈક છે. તમે પણ આ યામાહા બાઈકનું સપમૂ જોઈ રહ્યા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે માત્ર ₹4700 ના સરળ હપ્તાથી આ બાઈક તમે ખરીદી શકશો.
મિત્રો તમારા માટે યામાહા એમ ટી 15 જોરદાર ફીચર અને દમદાર એન્જિન સાથે સાથે પહેલી નજર ગમી જાય એવું લુક લઈને આવી ગયું છે, માત્ર 4700 ના EMI માં, ચાલો આજે આ લેખમાં આપણે જાણીએ કે માત્ર 4700 ના સરળ હપ્તાથી તમે કઈ રીતે આ બાઈક ખરીદી શકો.
ખતરનાક ફીચર્સ થી સજ્જ
Yamaha MT 15ના ફીચર્સની વાત કરીએ તો આ બીજા બાઈકના સેગમેન્ટ કરતા ઘણું આગળ છે. આમાં, કંપનીએ BT કનેક્ટિવિટી સાથે LCD ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ આપ્યું છે. આ ફીચરની મદદથી રાઇડર કોલ રિમાઇન્ડર, SMS રિમાઇન્ડર, ઈમેલ રિમાઇન્ડર અને ફોનની બેટરી સ્ટેટસ જેવી ઘણી વસ્તુઓ કરી શકે છે. આમાં તમને ઓડોમીટર, સ્પીડોમીટર, ટ્રિપ મીટર, ફ્યુઅલ ગેજ, હેઝાર્ડ વોર્નિંગ લાઇટ, ગિયર ઈન્ડિકેટર જેવી ઘણી સુવિધાઓ મળે છે.
પાવરફુલ એન્જીન
ફીચર્સની સાથે કંપનીએ યામાહા MT-15માં પાવરફુલ એન્જિનનો પણ ઉપયોગ કર્યો છે, આ એન્જિન 10000 RPM આઉટપુટ પર 18.1 bhp પાવર અને 7500 RPM પર 14.1 NM પીક ટોર્ક જનરેટ કરી શકશે.
ઓનલાઇન શોપિંગ થી પૈસા કેવી રીતે કમાવી શકાય?
Yamaha MT 15 ની કિંમત
આવા દમદાર ફીચર્સ અને પાવરફુલ એન્જીન સાથે યામાહા MT-15 7 રંગોમાં ઉપલબ્ધ છે. બાઈકની શરૂઆતની રેન્જ 1,99,450 રૂપિયાની આસપાસ છે. જ્યારે આ ગાડીના ટોપ વેરિઅન્ટની કિંમત 2,6,629 રૂપિયા સુધી જાય છે.
રૂ. 4,728ના હપ્તામાં બાઈક તમારું થઇ જશે
તમને આ બાઈક સાથે ફાઇનાન્સ પ્લાન પણ મળે છે, તમે આ ગાડીને માત્ર ₹50000ના ડાઉન પેમેન્ટ સાથે ઘરે લઈ જઈ શકો છો, ત્યારબાદ તમારે વ્યાજ દરે 3 વર્ષના સમયગાળા માટે માત્ર રૂ. 4,700નો માસિક હપ્તો ચૂકવવો પડશે. વાર્ષિક વ્યાજદર 12% સુધી આવી શકે છે.