આધાર કૌશલ શિષ્યવૃત્તિ આધાર કૌશલ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળશે 50000 રૂપિયા આ રીતે કરો અરજી

હવે વિકલાંગ ધરાવતા યુવાનો માટે આધાર કૌશલ્ય શિષ્યવૃતિ કાર્યક્રમ અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિની સુચના બહાર પાડવામાં આવી છે જે આધાર હાઉસિંગ ફાઇનાન્સ ની યોજના છે જેનો હેતુ ભારતમાં સામાન્ય અને વ્યવસાયિક અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં નોંધાયેલા શારીરિક વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો છે પસંદ કરેલા ઉમેદવારોને રૂપિયા 10,000 થી 50,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે

આધાર કૌશલ્ય શિષ્યવૃત્તિનો તમામ વિદ્યાર્થીઓને તેમના ભૌગોલિક સ્થાન લિંગ અને સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના દરેકને સમાન રીતે શિક્ષણની તક પૂરી પાડવાનો છે

જો તમે આ શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માંગતા હોય તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો આ શિષ્યવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને રૂપિયા 50000 સુધીની આર્થિક સહાય આપવામાં આવી રહી છે આલેખમાં અમે વિગતવાર ચર્ચા કરીશું કે તમે આ શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અરજી કરી શકો છો

આધાર કૌશલ્ય શિષ્યવૃતિ આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા અપંગ યુવાનોને આપવામાં આવે છે જો ઉચ્ચ શિક્ષણ મેળવવા અથવા તેમના ભવિષ્ય માટે ઈચ્છે છે એટલે કે તમામ સામાન્ય અને વ્યવસાયિક વિશ્વનાથના વિદ્યાર્થીઓને ધ્યાન આપવું જોઈએ જો તમને નાણાકીય કારણોસર તમારા અભ્યાસના સંકટ સામનો કરવો પડી શકે છે તો આ આધાર કૌશલ શિષ્યવૃત્તિ ફક્ત તમારા માટે જ છે આ શિષ્યવૃત્તિ દ્વારા તમને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવશે

આ શિષ્યવૃતિ દ્વારા શિક્ષકોને આર્થિક મુશ્કેલીઓમાંથી બચાવવા માટે પ્રોત્સાહન અને સમર્થન આપવામાં આવી રહ્યું છે તેની અરજી પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે અને વ્રજ ધરાવતા વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકે છે આ શિષ્યવૃત્તિ શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બનાવવામાં આવી છે જો અભ્યાસમાં તેમનો સ્કોર 60% થી વધારે હોય આ શિષ્યવૃત્તિ દ્વારા તેમને 50,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આધાર કૌશલ શિષ્યવૃતિ શું છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તેની યોગ્યતા શું છે તેના માટે કયા દસ્તાવેજો ની જરૂર પડી શકે છે તેની વિગતવાર ચર્ચા આપણે આલેખ દ્વારા કરીશું અમે બાબતોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી લેખને અંત સુધી વાંચો

આધાર કૌશલ શિષ્યવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય Aadhaar Kaushal Scholarship

આગળ કૌશલ શિષ્યવૃતિના મુખ્ય ઉદ્દેશ્ય વિશે વાત કરતા તે શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારોને ટેકો આપવા માટે બનાવવામાં આવી રહી છે જો અભ્યાસમાં તેમનો સ્કોર પાછલા વર્ષમાં 60% કરતાં વધારે હોય તો તેમના આધાર કૌશલ્ય દ્વારા રૂપિયા 50 હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે જો અભ્યાસમાં તેમનો સ્કોર 60% થી વધારે હોય તો આ શિષ્યવૃત્તિ દ્વારા તેમના રૂપિયા 50 હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ શિષ્યવૃત્તિ માટે ના હાજર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે જે ભારતની એક મોટી હાઉસિંગ કંપની છે આ સિવાય તમને જણાવી દઈએ કે આ કંપની દ્વારા અત્યાર સુધીમાં 2.5 લાખ સુધી લોકોને મદદ કરવામાં આવી છે ખાસ કરીને આ યોજના દ્વારા શારીરિક રીતે નબળા વિદ્યાર્થીઓને ₹10,000 થી ₹50,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે

આધાર કૌશલ શિષ્યવૃતિ માટે પાત્રત્તાના માપદંડ શું છે?

  • જો તમે ભારતના નાગરિક છો તો તમે આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો છો
  • આધાર કૌશલ્ય શિષ્યવૃત્તિના મુખ્ય ઉદ્દેશો વિશે વાત કરતા તે શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારોને ટેકો આપવા માટે બનાવવામાં આવેલી એક યોજના છે
  • સારી રીતે વિકલાંગ ઉમેદવારોએ અગાઉના વર્ષમાં 60% થી વધારે ગુણ મેળવેલા હોવા જોઈએ
  • તેમની કૌટુંબિક આવક 2.5 લાખ રૂપિયાથી ત્રણ લાખની વચ્ચે હોવી જોઈએ

Aadhaar Kaushal Scholarship જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • વર્તમાન ફી રસીદ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • ધોરણ 10 અને 12 ને માર્કશીટ
  • જ્યારે તમે તેના માટે અરજી કરો ત્યારે માન્ય સરકારી વિકલાંગતા પ્રમાણપત્ર વગેરે ફરજિયાત છે

આધાર કૌશલ શિષ્યવૃત્તિ માટે અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ તમારે આધાર કૌશલ શિષ્યવૃત્તિની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • ત્યારબાદ હવે લાગુ કરો બટન પર ક્લિક કરો
  • પછી તમારે લોગીન કરવું પડશે જો તમે પહેલાથી નોંધણી કરી નથી
  • નોંધણી કરવા માટે તમારો ઇમેલ અને મોબાઈલ નંબર દાખલ કરવો પડશે
  • નોંધણી કર્યા પછી લોગીન કરો અને એપ્લિકેશન ફોર્મ પેજ પર ક્લિક કરો
  • તમને આધાર કૌશલ્ય શિષ્યવૃત્તિ એપ્લિકેશન ફોર્મ પેજ પર ફ્રી ડાયરેક્ટ કરવામાં આવશે
  • એપ્લિકેશન સ્ટાર્ટ બટન પર ક્લિક કરો
  • ત્યાર પછી ફોનમાં તમારી સંપૂર્ણ વિગતો ભરો
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ત્યાર પછી ટર્મ્સ એન્ડ કંડીશન ને સ્વીકારો
  • ત્યાર પછી પ્રિવ્યુ બટન પર ક્લિક કરો
  • ત્યાર પછી તમને તમારું ફોર્મ ભરાયેલું દેખાશે
  • અંતે બધી માહિતી સંપૂર્ણ ચકાસીને સબમિટ બટન પર ક્લિક કરો
  • હેલ્પલાઇન નંબર
  • 0143092248

Leave a Comment