તાર ફેન્સીંગ યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ખેડૂતલક્ષી યોજના છે જેનો હેતુ ને તેમના પાકને રોજ ભુંડ અને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ ખેડૂતો ખેતરની ફરતે કાંટાની દાળની વાળ બનાવવા માટે 50% સુધીની સબસીડી મેળવી શકે છે.
તાર ફેન્સીંગ યોજના લાભ કોને મળશે?Tar fencing sahay Yojana 2024
- ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ
- અગાઉ આ યોજનાનો લાભ ન લીધો હોવો જોઈએ.
- સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન અને ધોરણ મુજબ વાળ બનાવવી જોઈએ.
- સાતબાર આઠ અ આધારકાર્ડ રેશનકાર્ડ બેંક ખાતાની પાસબુક જ જરૂરી દસ્તાવેજો રાખવા.
તાર ફેન્સીંગ યોજના 2024 Tar fencing sahay Yojana 2024
આ યોજના થી ખેડૂતને શું લાભ થશે??
- પાકને જંગલી પ્રાણીઓ પશુઓ અને અન્ય નુકસાન થી બચાવેલ છે.
- ખેતીની જમીન નો અતિક્રમણ રોકે છે.
- પાકની ઉત્પાદકતામાં વધારો કરે છે.
- પાણીનો બગાડ ઘટાડે છે.
- ખેતરમાં સુરક્ષા અને સલામતી વધારે જ છે.
આ યોજનાથી રાજ્યને શું લાભ થશે? Tar fencing sahay Yojana 2024
- ખેતી ક્ષેત્રોના વિકાસ થાય છે.
- ખેડૂત ની આવકમાં વધારો થાય છે.
- ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું સર્જન થાય છે.
- રાજ્યની ખાદ્ય સુરક્ષા મજબૂત બને છે.
તાર ફેન્સીંગ યોજના 2024 જરૂરી દસ્તાવેજ Tar fencing sahay Yojana 2024
- આધારકાર્ડ
- સાતબાર અને આઠ અ
- રેશનકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર જો હોય તો
- વિકલાંગતા નું પ્રમાણપત્ર જો હોય તો
- સંમતિ પત્ર જો જમીન સંયુક્ત હોય તો
- બેંક ખાતાની પાસબુક
ગુજરાત તાર ફેન્સીંગ યોજનામાં ખેડૂતોને મળતી સહાય Tar fencing sahay Yojana 2024
- 2 હેકટર સુધીની જમીન માટે રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા થનાર ખર્ચના 50% બે માંથી જે ઓછું હોય તે.
- બે હેક્ટરથી વધુ જમીન માટે બે હેક્ટર માટે મહત્તમ સહાય રૂપિયા 40,000 મળશે 2 હેક્ટરથી વધુ જમીન માટે વાળ બનાવવાનો ખર્ચ ખેડૂતે પોતાને ભોગવવાનો રહેશે.
ગુજરાત તાર ફેન્સીંગ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા: Tar fencing sahay Yojana 2024
- આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર કરો.
ગુજરાતના ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ website: https://ikhedut.gujarat.gov.in/
પર રજીસ્ટર કરવું જરૂરી છે - જો તમે પહેલેથી જ રજીસ્ટર નથી કરેલ તો “નવા ખેડૂત” ટેપ પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો
- તાર ફેન્સીંગ યોજના માટે અરજી કરો
- પોર્ટલ પર લોગીન કર્યા પછી યોજનાઓ ટેબ પર ક્લિક કરો.
- તાર ફેન્સીંગ યોજના પસંદ કરો અને અરજી કરો બટન પર ક્લિક કરો.
- ઓનલાઇન ફોર્મમાં જમીન અને બેંક ખાતાની વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમીટ કરો અને ફોર્મ સબમિટ કરો.
સારાંશ
કાંટાળી વાડ બાંધવાની યોજના એ ખેડૂતોને તેમના ખેતરોની સુરક્ષા માટે સહાય આપતી એક સરકારી યોજના છે. આ યોજનાનો હેતુ પશુઓ અને અજાણ્યા લોકો દ્વારા થયેલા પાકના નુકસાનને અટકાવવાનો છે.