lpg gas subsidy 2024:સરકાર દ્વારા જેના ખાતા છે તેમના ખાતામાં સબસીડી ટ્રાન્સફર કરવામાં આવે છે તમે પણ તમારા મોબાઇલમાં મેસેજ દ્વારા સૌથી સીડી આવી કે નહીં તે જોઈ શકો છો તમારે પણ તમારો મોબાઈલ નંબર બેંક ખાતામાં લિંક કરવાની રહેશે તો જેવી જ સબસીડી આવશે તેવો જ તમારા મોબાઇલમાં મેસેજ આવી જશે કે તમારી સબસીડી તમારા ખાતામાં જમા કરવામાં આવી છે.
મોબાઈલ દ્વારા એલપીજી કે સબસીડી કેવી રીતે ચેક કરવી??
તમને જણાવી દઈએ કે એલપીજી કે સબસીડી ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ચેક કરી શકાય છે કે તમે ઘરે બેઠા ગેસ સબસીડી ઓનલાઇન ચેક કરી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી અમે તમને જણાવી દઇશું કે એલપીજી કે સબસીડી કેવી રીતે ચેક કરવી મોબાઈલ દ્વારા એલપીજી ગેસ સબસીડી ચકાસવાની રીત તો એલપીજી ગેસ સબસીડી ઓનલાઇન પોર્ટલ ઉપયોગ કરીને તમારા મોબાઇલ દ્વારા MYLPG એલપીજી ગેસ સબસીડી ચકાસી શકશો.
ગ્રાહક સેવા નંબર દ્વારા એલપીજી સબસિડી ચેક lpg gas subsidy 2024
જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હોય તો તમે 1800233 35 55 કોલ કરી અને તમે ગેસ સબસીડી જાણી શકો છો તમારે એલપીજી ગ્રાહક આઇડી હશે તે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર નાખવાનો રહેશે પછી તમારા એલપીજી ગેસ કનેક્શન સબસીડી જાણી શકો છો.
એલપીજી પોર્ટલ દ્વારા સબસીડી ચેક lpg gas subsidy 2024
- સૌપ્રથમ તમારે MYLPG ઇન્ટરનેટ પોર્ટલ ( https://www.mylpg.in/) એલપીજી કરવાનો રહેશે.
- પછી તમારુ રજીસ્ટર મોબાઈલ નંબર હશે તે દાખલ કરશો એટલે ઓટીપી આવશે.
- ઓટીપી આવ્યા બાદ લોગીન કરી તમારા હોમ પેજ પર ક્લિક કરવાનું રહેશે
- પછી લખેલ હશે એલપીજી સબસિડી ત્યાં જઈ અને ચેક સબસીડી સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારે ડિસ્પ્લે પર સબસીડી કેટલી જમા છે તે દેખાઈ જશે.
મોબાઈલ દ્વારા એલપીજી ગેસ સબસીડી ની તપાસ કેવી રીતે કરવી
એલપીજી ગેસ સબસીડી ઓનલાઇન કેવી રીતે જોવી??
- એલપીજી સબસીડી ચેક કરવા માટે તમારું કનેક્શન કોઈપણ કંપનીનું હોય તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું.
- ત્યાં તમારે રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં પૂછવામાં આવેલી માહિતી જરૂરીયાત મુજબ ભરવાની રહેશે.
- હવે તમારા કનેક્શન વિશેની સંપૂર્ણ માહિતી મારી સામે ખુલશે
- હવે તમારે સબસીડી સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- અહીંથી તમે જોઈ શકો છો કે તમે દર મહિને કેટલી સબસીડી મળી શકે છે.