રોટાવેટર સહાય 42000 મળશે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી માહિતી જાણવા અહીં ક્લિક કરો

Rotavator Sahay Yojana 2024:આજના ટેકનોલોજી યુગમાં ખેડૂતો ખેતીના આધુનિક ઓજારોની માહિતી થયેલા છે કલ્ટીવેટર તથા રોટાવેટર નો ઉપયોગ નું મહત્વ સમજતા થયા છે ખૂબ જ ઉપયોગી છે ખેતીમાં પાકોની આપણી કર્યા પછી નવા પાકો નવા વેતન માટે જમીનનું ભેજ જળવાઈ રહે તે જરૂરી છે ખૂબ જ ઓછા સમયમાં રવિ પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર થી ચાલતું સાધન એટલે રોટાવેટરમાં વિકસાવવા આવેલ છે

ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે ખેડૂતને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવે છે

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચોમાસા માં પાક ને નુકસાન થશે તો મળશે પૈસા

ટ્રેક્ટર રોટાવેટર યોજના હેતુ Rotavator Sahay Yojana 2024

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેતી ઓજારો ની જરૂર પડે છે ખેડૂતો પાક ફેર બદલ કરવા તથા નવા પાકનું વાવેતર કરવાના હેતુથી રોટાવેટર ની જરૂર પડે છે જેને ધ્યાનમાં રાખીને ખેતીવાડી ભાગ પર કિસાન અને રોટાવેટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે

રોટાવેટર સહાય યોજના 2024 પાત્રતા Rotavator Sahay Yojana 2024

  • ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાય નો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલી પાત્રતા નક્કી થયેલી છે
  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે
  • ખેડૂત નાના શ્રીમંત અથવા મોટા ખેડૂત પ્રકારનું હોવું જોઈએ
  • ખેડૂત પાસે જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
  • જંગલી વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઇબલ અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 50000 રૂપિયા સુધીની લોન મળશે લોન અને કેટલું હશે વ્યાજ દર અહીં જાણો તમામ માહિતી

રોટાવેટર સહાય યોજના 2024 હેઠળ શું લાભ મળે? Rotavator Sahay Yojana 2024

કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે જેમાં યોજનાઓ પણ અલગ અલગ પ્રકારની સ્કીમ આધાર અરજદારોને લાભ આપે છે આ આર્ટીકલ માં રોટાવેટર સહાય જુદી જુદી આપવામાં આવે છે એક સમાન આપવામાં આવે છે જેની વધુ ખરાઈ માટે આઇ ખેડુત વેબસાઈટની મુલાકાત લો

રોટાવેટર સહાય યોજનામાં સહાય નું ધોરણ Rotavator Sahay Yojana 2024

ગુજરાત રાજ્ય સરકારની આ સબસીડી યોજના છે ખેડૂતો માટેની આ યોજના સબસીડી અગાઉથી નક્કી થયેલી છે ખેડૂત મિત્રોને આ સબસીડી યોજના મુજબ લાભ આપવામાં આવશે જેમાં જુદી જુદી સ્કીમ નો લાભ આપવામાં આવે છે ગુજરાતના સામાન્ય ખેડૂતો અનામત જ્ઞાતિના ખેડૂતો મહિલાઓ નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે

આ યોજનામાં અલગ અલગ પ્રકાર અને રોટાવેટર માટે જુદી જુદી સહાય આપવામાં આવે છે ખેડૂતો માટે એમના ટ્રેક્ટર 20 થી વધુ અને 35 બીએપી થી ચાલતા હોય અને પાંચ ફેટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40% અથવા ₹34,000 બે માંથી જે ઓછું હોય તે લાભ મળવા પાત્ર થશે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ સિવાયના નાના શ્રી મહિલા ખેડૂતો વધારે લાભ મળશે જેવુ કે કુલ ખર્ચ ના 50% અથવા રૂપિયા 42000 બે માંથી હોય તે મળશે.

રોટાવેટર સહાય યોજના 2024 કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? Rotavator Sahay Yojana 2024

  • 7 12 ની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • ખેડૂત લાભાર્થી ના આધાર કાર્ડ ની નકલ
  • અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate
  • ખેડૂત ની જમીન ખાતેદાર હોય તો તેવા કિસ્સા માં અન્ય હિસ્સેદાર ના સંમતિ પત્ર
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
  • જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર

રોટાવેટર સહાય યોજના 2024 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ખેડૂત ની ટ્રેકટર આધારિત ચાલતા રોટાવેટર સાધન સહાય મળશે આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી પાસેથી આઇ ખેડુત ઓનલાઈન અરજી કરી શકે છે ખેડૂતો કોઈ પણ કોમ્પ્યુટર ની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઇન ફોર્મ ભરાવી શકે છે તથા ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે

  • ખેડૂત સૌ પ્રથમ ગુગલ સર્ચ માં આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
  • ગુગલ સર્ચ પરિણામથી અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલો
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરો
  • જેમ યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ એક પર આવેલી ખેતીવાડી યોજના ખોલવાની રહેશે
  • જેમાં ખેતીવાડી યોજના ખુલ્યા બાદ કુલ ૩૯ બતાવશે
  • જેમાં ક્રમ નંબર 22 પર રોટાવેટર પર ક્લિક કરો
  • જેમાં રોટાવેટર યોજના કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલો હોય તો હા અને નથી કર્યો તો ના કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ captcha images submit કરવાની રહેશે
  •  આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરી ઓનલાઈન ફોર્મ ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મ માં સંપૂર્ણ જોક્સ માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરી એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે
  • ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારના સુધારો થશે નહીં
  • ખેડૂત અરજી ના નંબર મેળવી શકશો

Leave a Comment