આધાર કૌશલ શિષ્યવૃતિ યોજના 2024 Aadhar kaushal scholarship 2024 જે વિદ્યાર્થીઓ ભણવા અને લખવા માંગે છે તેમના માટે શિષ્યવૃત્તિ એક સારી યોજના છે જેમાં વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે પૈસા મળે છે આવી સ્થિતિમાં આધાર કૌશલ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને રૂપિયા 50 હજાર સુધીની શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે
આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ₹10,000 થી ₹50,000 શિષ્યવૃત્તિ તદ્દન મફતમાં મળે છે જેથી તેઓ તેમનો અભ્યાસ સારી રીતે કરી શકે આ શિષ્યવૃત્તિનું નામ અપંગ યુવાનો માટે આધાર કૌશલ શિષ્યવૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે
આધાર કૌશલ શિષ્યવૃત્તિ માટેની પાત્રતા Aadhar Kaushal Scholarship 2024
- શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે આધાર કૌશલ શિષ્યવૃત્તિનો લાભ શરૂ કરવામાં આવ્યો છે શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થી અને આર્થિક મદદ કરવા માટે શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે
- વિદ્યાર્થી દેશના કોઈ પણ ખૂણેથી હોય તેને તેનો લાભ મળશે અને તેને અગાઉના વર્ષમાં 60% ગુણ હોવા જોઈએ અને પરિવારની વાર્ષિક આવક 300000 થી વધારે ન હોવી જોઈએ
આધાર કૌશલ્ય શિષ્યવૃત્તિ માટેના દસ્તાવેજો Aadhar Kaushal Scholarship 2024
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
- રહેઠાણનું પ્રમાણપત્ર
- વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે સ્નાતક
- પ્રવેશ રસીદ
- ધોરણ 12 ની માર્કશીટ
- આવકનું પ્રમાણપત્ર
- વિકલાંગ હોવા અંગેનુંપ્રમાણપત્ર
આધાર કૌશલ્ય શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કેવી રીતે કરવી? Aadhar Kaushal Scholarship 2024
- તમારે આધાર કૌશલ શિષ્યવૃતિ માટે ઓનલાઇન અરજી કરવી પડશે
- અરજી કરવાની સીધી લીંક નીચે આપેલ છે તેના પર ક્લિક કરો
- અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો
- બધા દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો
- અરજી ફોર્મ સબમીટ કરો અને તમારી અરજી ની રેસીપી ડાઉનલોડ કરો
અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2024 છે
તે તમામ વિકલાંગ વિદ્યાર્થી કે જેઓ તેમના સાતક અભ્યાસ માટે નાણાકીય સહાય મેળવવા માંગે છે તેઓ આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા શરૂ કરાયેલા આધાર કૌશલ શિષ્યવૃત્તિ કાર્યક્રમ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકે છે વધુ માહિતી માટે વિદ્યાર્થીએ buddy4study હોટલની મુલાકાત લેવા અને યોજના ને લગતી માહિતી મેળવવા વિનંતી કરવામાં આવે છે
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઇટની મુલાકાત લો