ધોરણ 10 પાસ પર ગ્રામીણ ડાક સેવકની 40 હજાર જગ્યાઓની ભરતી
નમસ્કાર મિત્રો તમે માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ જ કર્યો છે અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આજે અમે ખુશખબર આપી રહ્યા છીએ ભારતીય પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકની બમ્પર જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આ જગ્યાઓની સંખ્યા લગભગ 40,000 જેટલી છે ગ્રામીણ ડાક સેવકની ભરતી ભારતીય પોસ્ટ અને સતાવન … Read more