cbi bank job vacancy 2024:ધોરણ 10 પાસ માટે બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક આજે જ અરજી કરો અને જાણો માહિતી

cbi bank job vacancy 2024: નમસ્કાર મિત્રો આજે વાત કરીશું સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માં ભરતી વિશે તમારી પરિસ્થિતિ ખરાબ હોય અને તમે નોકરી ની જરૂર હોય તો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિવિધ જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે તમે પણ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી માટે અરજી કરી શકો છો cbi bank job vacancy 2024:ધોરણ 10 પાસ માટે બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક આજે જ અરજી કરો અને જાણો માહિતી

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળશે જાણો માહિતી

cbi bank job vacancy 2024

સંસ્થા નુ નામ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
કૂલ જગ્યા 3 હજારથી વધુ
પગાર ધોરણ 15,000
એપ્લિકેશન મોડ ઓનલાઈન
જોબ સ્થાન સમગ્ર ભારતમાં
અરજી કરવાની છેલ્લી તારીખ 17મી જૂન 2024

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ વેકેન્સી 2024

રાજ્ય/UT ખાલી જગ્યા
ગુજરાત 270
હરિયાણા 95
હિમાચલ પ્રદેશ 26
જમ્મુ અને કાશ્મીર 8
ઝારખંડ 60
કર્ણાટક 110
કેરળ 87
લદ્દાખ 02
મધ્યપ્રદેશ 300
મહારાષ્ટ્ર 320
મણિપુર 08
મેઘાલય 05
દિલ્હી 90
નાગાલેન્ડ 08
ઓરિસ્સા 80
પુડુચેરી/દાદરા અને નગર હવેલી/ 03/03
પંજાબ 115
રાજસ્થાન 105
સિક્કિમ 20
તમિલનાડુ 142
તેલંગાણા 96
ઉત્તર પ્રદેશ 305
આંધ્ર પ્રદેશ 100
આંદામાન અને નિકોબાર ટાપુઓ (UT) 01
અરુણાચલ પ્રદેશ 10
આસામ 70
બિહાર 210
ચંદીગઢ (UT) 11
છત્તીસગઢ 76

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય શૈક્ષણિક લાયકાત

Central bank of india માં અરજી કરવા માંગે છે તેમની શૈક્ષણિક લાકત માટે કોઈ પણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુકેશન કરેલ પુરુ હોવું જોઈએ અને નાટક ડિગ્રી પણ હોવું જોઈએ તેમને સરકારમાં અને કોઈપણ લાયકાત ધરાવતા હોવો જોઈએ ઉમેદવારે 31 3/2020 પછી તેમને ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવું જોઈએ અને જે ડિગ્રી છે તેમનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી તારીખ
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી ની સૌપ્રથમ તારીખ 21 ફેબ્રુઆરી થી 27 માર્ચ ભરતી માટે અરજી મંગાવી હતી પણ હવે તે તારીખ વધારી અને 31 માર્ચ ભરતી ની પરીક્ષા લેવાઈ હતી ફરીથી એપ્લિકેશન ચાલુ કરવામાં આવી છે તો તમે અરજી કરી શકો છો
Central bank of india ભરતી ઉંમર મર્યાદા જાણો
જાહેર કરવામાં આવેલ ભરતી માટેની વાત કરીએ તો જીવ ઉમેદવાર હોય એ વર્ષથી વધુ હશે તેમને ભરતીમાં ફોર્મ ભરવા મળશે અને વધુમાં વધુ 28 વર્ષ સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે એસસીએસટી માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ આપેલ છે તો તમારે વિગતવાર માહિતી વધુ ઓફિસિયલ વેબસાઈટ પર દેખી લેવી

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અરજી ફી:

  • સામાન્ય: રૂ. 800/- +
  • OBC/EWS/અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ રૂ. 600/- +
  • PWD: રૂ. 400/-

અરજી કેવી રીતે કરવી:

  • ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ (https://sbi.co.in/) પર ઓનલાઈન અરજી કરી શકે છે.
  • અરજી કરતી વખતે, ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
  • ઉમેદવારોએ તેમની કેટેગરી મુજબ યોગ્ય અરજી ફી ચૂકવવાની રહેશે.

Leave a Comment