cbi bank job vacancy 2024: નમસ્કાર મિત્રો આજે વાત કરીશું સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માં ભરતી વિશે તમારી પરિસ્થિતિ ખરાબ હોય અને તમે નોકરી ની જરૂર હોય તો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિવિધ જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે તમે પણ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી માટે અરજી કરી શકો છો cbi bank job vacancy 2024:ધોરણ 10 પાસ માટે બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક આજે જ અરજી કરો અને જાણો માહિતી
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળશે જાણો માહિતી
cbi bank job vacancy 2024
સંસ્થા નુ નામ | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કૂલ જગ્યા | 3 હજારથી વધુ |
પગાર ધોરણ | 15,000 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
જોબ સ્થાન | સમગ્ર ભારતમાં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17મી જૂન 2024 |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ વેકેન્સી 2024
રાજ્ય/UT ખાલી જગ્યા
ગુજરાત 270
હરિયાણા 95
હિમાચલ પ્રદેશ 26
જમ્મુ અને કાશ્મીર 8
ઝારખંડ 60
કર્ણાટક 110
કેરળ 87
લદ્દાખ 02
મધ્યપ્રદેશ 300
મહારાષ્ટ્ર 320
મણિપુર 08
મેઘાલય 05
દિલ્હી 90
નાગાલેન્ડ 08
ઓરિસ્સા 80
પુડુચેરી/દાદરા અને નગર હવેલી/ 03/03
પંજાબ 115
રાજસ્થાન 105
સિક્કિમ 20
તમિલનાડુ 142
તેલંગાણા 96
ઉત્તર પ્રદેશ 305
આંધ્ર પ્રદેશ 100
આંદામાન અને નિકોબાર ટાપુઓ (UT) 01
અરુણાચલ પ્રદેશ 10
આસામ 70
બિહાર 210
ચંદીગઢ (UT) 11
છત્તીસગઢ 76
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અરજી ફી:
- સામાન્ય: રૂ. 800/- +
- OBC/EWS/અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ રૂ. 600/- +
- PWD: રૂ. 400/-
અરજી કેવી રીતે કરવી:
- ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ (https://sbi.co.in/) પર ઓનલાઈન અરજી કરી શકે છે.
- અરજી કરતી વખતે, ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
- ઉમેદવારોએ તેમની કેટેગરી મુજબ યોગ્ય અરજી ફી ચૂકવવાની રહેશે.