e-kutir manav kalyan yojana;રૂપિયા 48000 સુધીના મફત સાધન સહાય માનવ કલ્યાણ યોજના 2024

મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને વિથ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના બાળકો માટે વાલી દિકરી યોજના ખેડૂત મિત્રો માટે આઇ ખેડૂત પોર્ટલ સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મ કાર્યરત છે તેવી જ એક માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ઈ જેમાં રોજગાર વાંછુ ને પોતાનો ધંધો શરૂ કરવા ટૂલકિટની સહાય આપવામાં આવે છે મિત્રો આ આર્ટીકલ માં આપણે માનવ કલ્યાણ યોજના 2024 શું છે તેમાં લાભાર્થીની પાત્રતા નિયમો અને શરતો શું છે માનવ કલ્યાણ યોજના ઓનલાઇન એપ્લાય કેવી રીતે કરવું કયા કયા વ્યવસાય માટે કેટલી સહાય મળશે તે બધી જ વિગત તે માહિતી આપણે આર્ટિકલમાં મેળવીશું..

માનવ કલ્યાણ યોજના નું હેતુ Manav Kalayan Yojana 2024

ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગ મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગ ને તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના અન્વયે ફેરિયા સિલાઈ કામ કરનાર સુથારી કામ માટે દરજીકામ વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં જુદા જુદા વ્યવસાય માટે રૂપિયા 48000 સુધીની કેટેગરી વાઇસ મફત સાધન થાય આપવામાં આવે છે જેમાં દર વર્ષ અરજી કરના લાભાર્થીઓની ડ્રો દ્વારા પસંદગી થાય છે અને લાભાર્થી ની યાદી જાહેર કરવામાં આવે છે

તાડપત્રી સહાય યોજના તમામ લોકો ને મળશે 2000 રૂપિયા ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

લાભાર્થીની પાત્રતા અને માપદંડ Manav Kalayan Yojana 2024

  • અરજદારની   16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ
  • અરજદાર બીપીએલ કાર્ડ ધરાવતો હોવો જોઈએ
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક કૃપયા 1,20,000 અને શેરી વિસ્તારના રાજધાની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી ના હોવી જોઈએ આવકનો દાખલો મામલતદાર ચીફ ઓફિસર સક્ષમ સતાધિકારી પાસેથી કઢાવેલ હોવો જોઈએ

આયુષ્યમાન કાર્ડ પર હવે ૧૦ લાખની સહાય મળશે

માનવ કલ્યાણ યજના માં વ્યવસાય માટે કેટલી સહાય મળે? Manav Kalayan Yojana 2024

સમાજના જુદા જુદા વર્ગો માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે અરજદારોને માનવ કલ્યાણ યોજના હેઠળ કીટના સ્વરૂપે આપવામાં આવે છે જેની યાદી નીચે મુજબ છે

  1. કડિયા કામ કરતા અરજદારને અંદાજિત કિંમત 14,500 ની સહાય મળવા પાત્ર થશે
  2. સેન્ટીંગ કામ કરતા અરજદારને અંદાજિત રૂપિયા 7000 ની સહાય મળશે
  3. વાહન સર્વિસિંગ અને રીપેરીંગ કામ કરતા અરજદારને 16000 રૂપિયાની સાધન સહાય કીટ માટે સહાય મળશે
  4. મોચી કામ કરતા રસદારને 5450 ની સાધન સહાય કીટ માટે સહાય મળશે
  5. દરજી કામ કરતા અરજદારને રૂપિયા 21,500 ની સાધન સહાય કીટ માટે સહાય મળશે
  6. ભરત કામ કરતા અરજદારને 20,500 સહાય મળશે
  7. કુંભારી કામ કરતા ₹25,000 સહાય મળશે
  8. વિવિધ પ્રકારની ફેરીને 13800 રૂપિયા સહાય મળશે
  9. પ્લમ્બર કામ કરતા ₹12,300 ની સહાય મળશે
  10. બ્યુટી પાર્લર ચલાવતા અરજદારને 11,800 ની સહાય મળશે
  11. ઈલેક્ટ્રીક કામ કરતા અરજદારને 14000 સહાય મળવાપાત્ર થશે
  12. ખેડૂતલક્ષી સુથારી વેલ્ડીંગ કામ કરતા અરજદારને 15,000 સહાય મળવા પાત્ર થશે
  13. સુથારી કામ કરતા અરજદારને નવ હજાર ત્રણસો રૂપિયા સહાય મળશે
  14. ધોબી કામ કરતા અરજદારને 12,500 સહાય મળશે
  15. સાવરણી સુપડા બનાવનાર અરજદાર ને 11000 સહાય મળવાપાત્ર થશે
  16. દૂધ દહીં વેચનાર અરજદારને 10,700 સહાય મળવા પાત્ર થશે
  17. માછલી વેચનાર અરજદારને₹10,600 ની સહાય મળશે
  18. પાપડ બનાવટ કામ કરતા અરજદારને 13000 ની સહાય મળશે
  19. અથાણા બનાવટ કરતા અરજદારને ₹12,000 ની સહાય મળશે
  20. ગરમ ઠંડા પીણા વેચનાર અરજદારને રૂપિયા 15,000 ની સહાય મળશે
  21. પંચર કીટ માટે અરજદારને રૂપિયા 15,000 ની સહાય મળશે
  22. ફ્લોર મિલ ચલાવતા અરજદાર ને રૂપિયા 15000ની સહાય મળશે
  23. મસાલા મિલ ચલાવતા અરજદારને રૂપિયા 15000ની સહાય મળશે
  24. રૂની દિવેટ બનાવવા માટે અરજદારને રૂપિયા 20,000 ની સહાય મળશે
  25. મોબાઈલ રીપેરીંગ કરતા અરજદારને 8600 ની સહાય મળશે
  26. પેપર કપ તથા પેપર ડીશ ની બનાવટ માટે અરજદારને 48,000 સહાય મળશે
  27. હેર કટીંગ કરતા અરજદારને 14000 સહાય મળશે
  28. રસોઈ કામ માટે પ્રેશર કુકર ઉજ્વલા ગેસ કનેક્શનના લાભાર્થીને ₹3,000 ની સહાય મળશે

માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ Manav Kalayan Yojana 2024

  1. અરજદાર નું આધારકાર્ડ
  2. બીપીએલ રેશનકાર્ડ ની નકલ
  3. વાર્ષિક આવકનો દાખલો
  4. ઉમર અંગેનો પુરાવો
  5. રહેઠાણનો પુરાવો
  6. જાતિ નો દાખલો
  7. જો કોઈ વ્યવસાયિક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર
  8. અભ્યાસનું પુરાવો
  9. સ્વ ઘોષણાપત્ર
  10. પાસપોર્ટ સાઈઝ નો ફોટો

માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? Manav Kalayan Yojana 2024

માનવ કલ્યાણ યોજના હેઠળ લાભ લેવા માટે અરજદારો માટે કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા ઈ કુટીર પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના મારફતે અરજદાર ઘરે બેઠા બેઠા માનવ કલ્યાણ માટે ઓનલાઇન અરજી કરીને ઉપરના લાયકાતના ધોરણોના લાભ મેળવી શકે છે.

  • સૌપ્રથમ અરજદાર એ google પર https://e-kutir.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે
  • જો પહેલા રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો ના પર ક્લિક કરવાનું રહેશે અને ઈ કુટીર પોર્ટલ ગુજરાત ઓનલાઈન રજીસ્ટ્રેશન બોક્સ ખુલશે
  • જેમાં ફોર્મ માં દર્શાવેલ બધી જ માહિતી ભરવાની ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ જશે
  • બાબતે નોંધણી કરેલ મોબાઈલ નંબર પર યુઝર આઇડી અને પાસવર્ડ અને પાસવર્ડ એસએમએસ મોકલવામાં આવશે
  • અરજદાર એ મોબાઇલમાં મળેલ યુઝર આઇડી અને પાસપોર્ટ વડે કુટીર પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે
  • તેમાં પ્રથમ અરજદાર યુઝર આઇડી ત્યારબાદ પાસવર્ડ અને બાદમાં કેપ્ચા કોડ નાખીને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ પેજમાં જુદી જુદી યોજનાઓ બતાવશે આપણે તેમાંથી માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ પેજમાં ખુલેલ માનવ કલ્યાણ યોજના વિશેની સામાન્ય માહિતી વાંચીને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ અરજદાર વિગતોનું છે જેમાં અરજદાર પોતાને લગતી માહિતી ભરી તેને ચકાસણી કરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ નવુ પેજ ઓપન થશે જ મારે અરજી ની વિગતો ભરવાની રહેશે ટુલકીટ નું નામ શૈક્ષણિક લાયકાત ની વિગત ટેકનીકલ વિગત વાર્ષિક આવક અને વ્યવસાય વિશેની માહિતી ભરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદના નવા પેજમાં રોજગાર પોતાના ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જેમાં અરજદારનું રેશનકાર્ડ આધારકાર્ડ બીપીએલ રોજગાર બાબતે દસ્તાવેજ વ્યવસાય ને લગતા ડોક્યુમેન્ટ નો સમાવેશ થાય છે
  • ત્યારબાદ આગળના સ્ટેપમાં એપ્લિકેશન સબમીટ કરવાથી અરજી નંબર અપડેટ થશે જે સાચવીને રાખો

અરજી મંજૂર અથવા ના મંજૂર ની જાણ કેવી રીતે કરી શકાય? Manav Kalayan Yojana 2024

તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર નીચે મુજબની સ્થિતિએ એસએમએસ થી જાણ થશે

  • તમારી અરજી સબમિટ થયેલી તમારી અરજી સ્વીકારવામાં આવી છે
  • અરજી ડ્રોપ માં વસંત થયેલી આપની અરજી ડ્રોમાં પસંદ કરવામાં આવી છે
  • અરજી ના મંજુર થયેલી તમારી અરજી ના મંજુર કરવામાં આવે છે
  • અરજી ડ્રોમાં ના પસંદ થયેલી તમારી અરજી ડ્રોમાં પસંદ થયેલી નથી જેથી આગામી વર્ષે ધ્યાન લેવામાં આવશે

માનવ કલ્યાણ યોજના એપ્લિકેશન સ્ટેટસ Manav Kalayan Yojana 2024

અરજી સબમીટ કર્યા બાદ તમને મળેલ એપ્લિકેશન નંબર થી નીચે દર્શાવેલ ઈમેજ મુજબ તમારી અરજીનું સ્ટેટસ જાણી શકો છો તમારી અરજી નું સ્ટેટસ જાણવા માટે અરજી નંબર અને અરજદાર ની જન્મ તારીખ નાખી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમારી અરજી નું સ્ટેટસ જાણી શકાશે.

માનવ કલ્યાણ યોજના ની વિશેષતા Manav Kalayan Yojana 2024

માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના પછાત વર્ગોના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા વધારાના ઓજારો વિનામૂલ્ય આપવામાં આવે છે
માનવ કલ્યાણ યોજના દ્વારા રોજગાર યુવકો પોતાના સ્વયં વ્યવસાય શરૂ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

માનવ કલ્યાણ યોજના 2024 માનવ કલ્યાણ યોજના 2024 online apply માનવ કલ્યાણ યોજના સિલાઈ મશીન માનવ કલ્યાણ યોજના pdf માનવ કલ્યાણ યોજના ડ્રો માં તમારી અરજી સિલેક્ટ થયેલ છે e-kutir manav kalyan yojana માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ માનવ કલ્યાણ યોજના ફોર્મ

Leave a Comment