ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો માટે રૂપિયા 900 આપવામાં આવશે 

ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો માટે રૂપિયા 900 આપવામાં આવશે પ્રિય મિત્રો આજે આપણે ગણવેશ સહાય યોજના 2024 વિશે માહિતી મેળવીશું? શું છે આ યોજનાનો ઉદ્દેશ્ય ?કોને કોને સહાય મળશે ?ઓનલાઇન અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ દ્વારા મેળવી+શું

ગણવેશ સહાય યોજના 2024 ગુજરાત રાજ્યના ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજનાનો ઉદેશ્ય ગરીબ અને જરૂરીયાત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમને શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે.

પીએમ ઉજ્જવલા યોજના 2.0 ઓનલાઈન નોંધણી: મહિલાઓ માટે સારા સમાચાર, હવે મફત ગેસ કનેક્શન મળશે 

Ganvesh Sahay Yojana 2024

યોજનાનું નામ ગણવેશ સહાય યોજના 2024
યોજના બહાર પાડનાર વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
કોણે સહાય મળે? રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ
કેટલી સહાય મળવાપાત્ર થશે? રૂ. 900 સુધી શિક્ષણ સહાય
અરજી કરવાની સતાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in/schemes

ગણવેશ સહાય યોજના 2024 લાભ કોણ લઈ શકે છે?

ગુજરાત રાજ્યના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કોઈ આવક મર્યાદા નથી ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ જેમની વાર્ષિક આવક ₹2,00,000 થી ઓછી હોય વિકલાંગ વિદ્યાર્થી હોય જેમની વાર્ષિક રૂપિયા ત્રણ લાખથી ઓછી હોય અને ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ વિકલાંગ વિદ્યાર્થીઓ જેમની વાર્ષિક આવક ત્રણ લાખ કરતા ઓછી હોય તેને આ યોજનાનો લાભ મળી શકે છે.

Central Bank Vacancy 2024: 10 પાસ પર નીકળી બમ્પર ભરતી, 21 જૂન થી ફોર્મ ભરવાનું ચાલુ

ગણવેશ સહાય કેટલી મળશે જાણો Ganvesh Sahay Yojana 2024

પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને મળશે ત્રણ જોડી ગળવણી માટે રૂપિયા 900 રૂપિયાની નાણાકીય શહેર ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ માટે રૂપિયા 600 વાર્ષિક સહાય મળશે ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક જોડ ગણવેશ માટે ₹400 ની વાર્ષિક સહાય મળશે વિકલાંગ વિદ્યાર્થીઓને ત્રણ જૂની ગણવેશ માટે ₹1,200 સહાય મળશે

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓનલાઇન અરજી કરો: સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા રૂ. 3,00000 આપશે, અહીંથી અરજી કરો

ગણેશ સહાય યોજના 2024 માટેના મહત્વના દસ્તાવેજો

ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતો હોવાનું ધોરણ પત્ર જાતિનું પ્રમાણપત્ર આવક નો દાખલો જો હોય તો આ અરજી ફોર્મ જાતિ પ્રમાણપત્ર આવકનો દાખલો ગુજરાતી નો ફોટો શાળા નો છાત્ર પત્રક

ગણવેશ સહાય યોજના અરજી કેવી રીતે કરવી?

સંબંધ શાળાના શ્રી એ ડિજિટલ ગુજરાત પોર્ટલ https://www.digitalgujarat.gov.in પર ઓનલાઈન દસ્તાવેજોની દરખાસ્ત કરવાની રહેશે https://sje.gujarat.gov.in/ મુલાકાત લો ગણવેશ સહાય યોજના વિકલ્પ પર ક્લિક કરો સૂચનાઓ મુજબ ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સબમીટ કરો અને ટ્રાન્જેક્શન આઈડી મેળવો

ગણવેશ સહાય ઓફલાઈન અરજી કેવી રીતે કરી શકાય?

તમારા શાળાના આચાર્ય પાસેથી ગળવી સહાય યોજના નો ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે જોડાણ કરો શાળાના આચાર્ય દ્વારા ચકાસણી કરાવ્યા પછી ફોર્મ સંબંધિત સત્તાવાળાને સબમિટ કરો

સારાંશ 

આજના આર્ટીકલ માં આપણે ગણેશ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી જાણી આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી બધી માહિતી જાણવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો. તમને જો મારો આર્ટીકલ ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી વેબસાઈટ ને ફોલો કરો

Leave a Comment