How to check result of Class 10 GSEB? ગુજરાત બોર્ડ 10મું પરિણામ 2024): ગુજરાત બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 10નું રિઝલ્ટ તમે દેખી શકો છો જો તમે પણ ઘરે બેસી અને ધોરણ 10 ની પરીક્ષા આપી હોય તો તમે તમારા મોબાઇલમાં તમારે કેટલા માર્ક્સ આવ્યા અને પાસ થયા કે નપાસ જે તમે દેખી શકો છો
ગુજરાતબોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન 10મી {SSC} પરીક્ષાનું પરિણામ જાહેર બોર્ડ 10માનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org પર જાહેર . તે તમામ વિદ્યાર્થીઓ કે જેઓ 10મા ધોરણની પરીક્ષામાં બેઠા હતા અને તેમના પરિણામોની રાહ જોઈ રહ્યા છે તેઓ રિલીઝ પછી સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે.
ગુજરાત બોર્ડ 10માં પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે જાણો :
ગુજરાત બોર્ડ તમામ વિદ્યાર્થીઓ માટે પાસ થવા માટે દરેક વિષયમાં 33 ટકા માર્ક્સ મેળવવાનું ફરજિયાત બનાવ્યું છે. એટલે કે 10મા ધોરણના એવા વિદ્યાર્થીઓ જ પાસ ગણાશે જેમણે દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવ્યા છે.
ધોરણ 10 નું રિઝલ્ટ કેવી રીતે જોવું How to check result of Class 10 GSEB?
ધોરણ 10નું રિઝલ્ટ દેખવા માટે એક લિંક ખુલશે જે ઓફિસિયલ વેબસાઈટ પર જશે અને ત્યાં જઈ અને તમારે કયો શેરી નંબર છે એબીસીડી અને પછી તમારો સીટ નંબર નાખવાનો રહેશે એના પછી બાજુમાં એક કેપ ચાલશે તે પૂરી અને રીઝલ્ટ દેખો પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું રિઝલ્ટ નીચે આવી જશે જે માર્કશીટ દેખાશે કયા વિષયમાં કેટલા માર્ક્સ આવ્યા છે
ગુજરાત બોર્ડ એસએસસી પરિણામ કેવી રીતે જોવું How to check result of Class 10 GSEB?
- આ માટે GSEB વેબસાઇટ https://www.gseb.org પર જાઓ
- SSC પરીક્ષાના પરિણામ પર અહીં ક્લિક કરો
- આ પછી તમારો રોલ નંબર અહીં દાખલ કરો
- આ પછી તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે
- પરિણામ જોયા પછી, સ્ક્રીનની પ્રિન્ટ લો.