Mobile sahay yojana gujarat 2024 registration: પોર્ટલ ચાલુ થઇ ગયું છે ખેડૂતને મોબાઈલની ખરીદી પર મળશે 6000 ની સહાય

ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગ ગાંધીનગર દ્વારા  આઈ-ખેડૂત પોર્ટલ (iKhedut Portal Yojana 2024)આગામી 18મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. હાલ માં ગુજરાતના ખેડૂતોને iKhedut Mobile Sahay Yojana 2024 (ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024)નો લાભ આપવામાં આવી રહ્યો છે.

આજે આ લેખમાં અમે તમે જણાવીશું કે તમે ઘરે બેઠા બેઠા આઈ ખેડૂત પોર્ટલ દ્વારા મોબાઈલ સહાય યોજનાનો લાભ કઈ રીતે લઇ શકો અને Khedut Mobile Sahay Yojana માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકો તેની વિગતવાર માહિતી આપીશું.

પાક સંગ્રહવા માટે ગોડાઉન માટે ખેડૂત ને 75 હજાર રૂપિયાની સબસીડી મળશે ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે

Main Keywords: mobile sahay yojana gujarat 2024 ,ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 Mobile sahay yojana gujarat 2024 registration, Mobile sahay yojana gujarat 2024 last date, ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024, ikhedut portal 2024, સબસીડી યોજના 2024, ખેડૂત સહાય યોજના 6000, Mobile sahay yojana gujarat 2024 registration online, Mobile sahay yojana gujarat 2024 registration form, Mobile sahay yojana gujarat 2024 registration date, ikhedut mobile yojana 2024

Smartphone Sahay Yojana Gujarat 2024 નો હેતુ

આજના ટેકનોલોજી-આધારિત યુગમાં, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), Chat GPT, Open AI જેવી અદ્યતન તકનીકો ખેતી ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. ગુજરાત સરકાર, આ ડિજિટલ પહેલવાળી યોજના દ્વારા રાજ્યના ખેડૂતોને સશક્ત બનાવીને ડિજિટલ ક્રાંતિનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય રાખે છે.

આ યોજના હેઠળ, ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરીને ખેતીવાડી પ્રવૃત્તિઓને સુધારવા અને સરળ બનાવવાના હેતુ સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે.

iKhedut Mobile Sahay Yojana 2024 ના લાભ 

  • મોબાઈલ સહાય યોજના હેઠળ અગાઉ 10% સહાય મળતી હતી, હવે તે 40% સુધીની થઈ ગઈ છે.
  • ₹15,000 સુધીના મૂલ્યવાળા સ્માર્ટફોન પર સહાય મળશે.
  • ખેડૂત ખરીદેલા સ્માર્ટફોનની કિંમતના 40% અથવા ₹6,000 (જે ઓછું હોય તે) સહાય મેળવશે.
  • ₹8,000ના સ્માર્ટફોન પર: 40% સહાય = ₹3,200, ₹16,000ના સ્માર્ટફોન પર: મહત્તમ સહાય ₹6,000
  • આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ છે. બેટરી બેકઅપ, ઇયરફોન, ચાર્જર જેવા એસેસરીઝનો સમાવેશ નથી.

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 રજીસ્ટ્રેશન આવી રીતે કરવું અને મેળવો 30 યોજના નો લાભ આજે જ

Mobile sahay Yojana Gujarat 2024 last date

મોબાઇલ સહાય યોજના ગુજરાત 2024 ની છેલ્લી તારીખ 31 જૂન 2024 છે. IKhedut પોર્ટલ પર 18/06/2024 ના રોજ સવારે 10.30 વાગ્યે ઓનલાઇન અરજી શરૂ થશે.

મોબાઈલ સહાય યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ મેળવવા માટે, યોગ્ય લાભાર્થીઓએ નીચે મુજબની પાત્રતા ધોરણો પૂર્ણ કરવા જરૂરી છે:

  1. અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જરૂરી છે.
  2. અરજદાર ખેડૂત હોવો જોઈએ અને ખેતીવાડી ધરાવતો હોવો જોઈએ.
  3. જમીન માલિકીનો પુરાવો રજૂ કરવો જરૂરી છે. 7 12 ઉતારા હોવા જરૂરી છે
  4. જો ખેડૂત પાસે એક કરતાં વધુ જમીન હોય, તો પણ તેઓ યોજના હેઠળ ફક્ત એક જ વખત સહાય મેળવી શકશે.
  5. સંયુક્ત ખાતા ધરાવતા ખેડૂતોમાં, ikhedut 8-A માં નોંધાયેલા ખાતેદારોમાંથી ફક્ત એક જ ખાતેદાર યોજનાનો લાભ લઈ શકશે.

Documents Required for Gujarat Smartphone Scheme। ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ? ।

ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
  • રદ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
  • મોબાઈલનો IMEI નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
  • AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ

Mobile sahay yojana gujarat 2024 registration online । ખેડૂત સહાય યોજના 6000 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ગુજરાત સરકાર દ્વારા “ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2024” શરૂ કરવામાં આવી છે જે ખેડૂતોને ડિજિટલ યુગ સાથે જોડાવા અને કૃષિ ક્ષેત્રમાં નવીન તકનીકોનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદવા માટે ₹6000 સુધીની સબસિડી મળશે.

  • સૌપ્રથમ પોતાના મોબાઈલ “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે, પછી ikhedut portal ની Official Website  ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો
  • પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના પર ક્લિક કરો
  • જેમાં “mobile sahay yojana gujarat 2024”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેકટ કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને  Captcha Image નાખવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દ્વારા Mobile sahay yojana gujarat 2024 registration ની સંપૂર્ણ માહિતી ચેક કર્યા પછી “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
  • હવે તમારે આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારા ગ્રામ સેવક જોડે અથવા તલાટી જોડે જવાનું રહેશે.

Leave a Comment