તમામ મેટ્રિક્યુલેટ પાસ ઉમેદવાર માટે એક મોટા સમાચાર છે તમને જણાવી દઈએ કે કોસ્ટ ગાર્ડ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેના માટે લાયક ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે લાયક ઉમેદવારો આ ભરતી માટે જુલાઈ 2024 સુધીમાં અરજી કરી શકે છે અને જો પસંદ કરવામાં આવે તો 29200 સુધીનો પગાર મેળવી શકશે
ભારતીય તટ રક્ષક સેના વિભાગે તેની સત્તાવાર વેબસાઈટ પર આ માટે સુચના બહાર પાડેલી છે આ લેખમાં નીચે અમે તમને આ ભરતી ની જરૂરિયાતો વિશેની બધી માહિતી આપીશું જો તમને તેની પાત્રતા વય મર્યાદા શૈક્ષણિક લાયકાત અરજીપી અરજી કરવાની સાચી રીત પસંદગી પ્રક્રિયા વગેરે સંબંધિત માહિતી મેળવવા માંગતા હોવ તો આ લેખને શરૂઆતથી અંત સુધી વિગતવાર વાંચો
જે ઉમેદવારો ભારતીય કોસ્ટ ગાર્ડ સેવા દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતને આધારે ભારતીય કોસ્ટ ગાર્ડની ભરતી માટે અરજી કરવા માંગે છે તેમને જણાવી દઈએ કે આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બેરોજગાર ઉમેદવારો કે જેમણે ધોરણ 10 અને 12 પાસ કર્યું છે તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે અને નાવિક અને મીકેનિક ની જગ્યા ઉપર નિમણૂક મેળવી શકે છે અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ ભારતીય કોસ્ટ ગાર્ડ સેવા દ્વારા જારી કરાયેલ સૂચનાઓ દ્વારા ભરતી સંપૂર્ણ માહિતી મેળવવાની સલાહ આપવામાં આવે છે જેથી કરીને તમે કોઈપણ ભૂલ વિના સમયસર સચોટ અરજી કરી શકો છો.
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ
ઉમેદવારો એ જાણવું જોઈએ કે કોસ્ટ ગાર્ડ મિકેનિકલ અને નાવિકની પોસ્ટ પર નિમણૂક કરવા માટે જાહેર કરાયેલ સૂચના અનુસાર ભરતી માટે ઓનલાઇન પ્રક્રિયા 13 જૂન 2020 થી શરૂ થઈ હતી અને ઉમેદવારો આ ભરતી માટે જુલાઈ 2024 સુધી અરજી કરી શકે છે માત્ર 10 અને 12 પાસ હોય તેવા વિદ્યાર્થી અથવા ઉમેદવારો જ આ ભરતી માટે લાયક ગણવામાં આવશે આ ઉપરાંત યુવાનો એ વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત તપાસ પછી અરજી પૂર્ણ કરવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા Indian Coast Guard Recruitment 2024
આપ ભરતી માટે અરજદારોની પસંદગી ચાર તબક્કામાં કરવામાં આવશે જેમાં સૌપ્રથમ કમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે આ પછી ઉમેદવારોની મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે અને આ મેરીટ લિસ્ટ ના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે
શૈક્ષણિક લાયકાત Indian Coast Guard Recruitment 2024
અમે ઉમેદવારોને જણાવવા માંગે છે કે ભરતીમાં જનરલ ડ્યુટી ની જગ્યા પર નિમણૂક કરવા માટે ઉમેદવારે ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે 12 પાસ કરેલું હોવું જોઈએ મિકેનિકલ પોસ્ટ માટે નિમણૂક કરવા માટે ઉમેદવારે અને ત્રણ થી ચાર વર્ષ ડિપ્લોમા નું પ્રમાણપત્ર બહુ આવશે
ભારતીય કોસ્ટ ગાર્ડ ની ભરતી માટે વયમર્યાદા
આ ભરતી માટે ઉમેદવારોએ વય મર્યાદા તપાસવી જોઈએ અને અરજી ફોર્મ ભરવું જોઈએ અમે તમને જણાવી દઈએ કે કોસ્ટ ગાર્ડ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે 22 વર્ષ હોવી જોઈએ.
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી ખાલી જગ્યાઓ
આ વખતે કોસ્ટ ગાર્ડની ભરતી માટે કુલ પોસ્ટ ની સંખ્યા 320 છે તેથી ઉમેદવારો એ જાણવું જોઈએ કે આ વખતે ભારતીય પોસ્ટ ખાલી જગ્યા હેઠળ 260 નવી જગ્યાઓ અને અન્ય 60 મિકેનિકલ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે
ભારતીય પોસ્ટ ગાર્ડ ભરતી અરજી ફી Indian Coast Guard Recruitment 2024
ચેવ ઉમેદવારો ભારતીય પોસ્ટ ગાર્ડ હેઠળ નાવિક અથવા મિકેનિકલ પોસ્ટ માટે અરજી કરવાની છૂટ છે તેમને જણાવી દઈએ કે તેઓ બંને પોસ્ટમાં કેટલીક અરજી ફી ચુકવવી પડશે ઉમેદવારોની તમામ શ્રેણીઓ માટે અરજી ફી ₹300 નક્કી કરવામાં આવી છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે સૌપ્રથમ ઉમેદવારો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
- મુખ્ય પેજ પર પહોંચ્યા પછી તમારે સમાચાર અને જાહેરાતના વિભાગમાં જવું પડશે
- હવે આ વિભાગમાં તમને ભરતી માટે અરજી કરવાની લીંક મળશે તમારે હાલની લીંક પર ક્લિક કરવાનું રહેશે
- ક્લિક કર્યા પછી નોંધણી ફોર્મ ખુલશે તમારે બધી જરૂરી વિગતો યોગ્ય રીતે દાખલ કરવી પડશે અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે
- નોંધણી કર્યા પછી નોંધણી ફોર્મ ખુલશે તમારે બધી જરૂરી વિગતો દાખલ કરવી પડશે અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે
- નોંધણી પછી તમને લોગીન આઈડી અને પાસવર્ડ મળશે તેના દ્વારા તમારે પોર્ટલ પર લોગીન કરવું પડશે
- લોગીન કર્યા પછી ઉમેદવારોએ ભરતી અરજી ફોર્મ ભરવાનું રહેશે અને સંપૂર્ણ શૈક્ષણિક દસ્તાવેજો અને ફોટોગ્રાફ ઓનલાઈન અપલોડ કરવાના રહેસે
- આ પછી ઉમેદવારો પેમેન્ટ પેજ પર પહોંચશે આ પેજમાં તેઓએ અરજી ચૂકવવી પડશે અને અરજી ફોર્મ સબમીટ કરવું પડશે
- આ રીતે તમે કોસ્ટ ગાર્ડ ભરતી માટે અરજી પ્રક્રિયા કરી શકશો
Indian Coast Guard Recruitment 2024 પગાર ધોરણ
ભારતીય કોસ્ટ ગાર્ડ ની ભરતી માટે પસંદ કરવામાં આવનાર તમામ ઉમેદવારો તેમની પોસ્ટના આધારે દર મહિને પગાર મળશે નાવીક અથવા જનરલ ડ્યુટી ની પોસ્ટ માટે પસંદ કરાયેલા અરજદારને સ્તર ત્રણ મુજબ દર મહિને ₹21,700 ધોરણ આપવામાં આવશે જ્યારે મિકેનિકલની પોસ્ટ માટે પસંદ કરાયેલા અરજદારોને સ્તર પાંચ મુજબ દર મહિને 29,200 પગાર ધોરણ આપવામાં આવશે.
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટથી મુલાકાત લો