kisan credit card yojana 2024:ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે ભારત સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી માન ધાન યોજના વગેરે ઘણી યોજનાઓ ચાલુ કરી છે એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ ખેતીવાડીની વિવિધ સરકારી યોજના આઇ ખેડૂત પોર્ટલ પર મૂકેલી છે પરંતુ આજે આપણે કેન્દ્ર સરકારની એક યોજના વિશે માહિતી આપીશું જેનું નામ છે કિસાન ક્રેડિટ યોજના
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના kisan credit card yojana 2024
કિસાન ક્રેડિટ કાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે તેમજ ખેડૂતોને એક લાખ 60 હજાર સુધીની લોન આપવામાં આવે છે તેમજ તમે બધા જાણો છો કે જ્યારે ભારતમાં ફેલાઈ રહ્યો હતો આ સ્થિતિમાં ખેડૂતોને લાભ આપવા કિસાન ક્રેડિટ યોજના જાહેર કરવામાં આવી હતી આ યોજનાથી ખેડૂતોને ઘણી સુવિધા મળી છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો તેમના પાક વીમો પણ લઈ શકે છે અને જો કોઈ નાશ થાય તો ખેડૂતને ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ વળતર પણ આપવામાં આવશે.
આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું કે કિસાન ક્રેડિટ કાર્ડ શું છે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા કેવી રીતે કરવાની હોય છે અરજી કરવા માટે કયા દસ્તાવેજ ની જરૂર પડશે કોણ અરજી કરવા પાત્ર છે અમે તમને આ તમામ માહિતી પ્રદાન કરીશું
જો તમે પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા માંગો છો તો ટૂંક સમયમાં ઓનલાઇન અરજી ફોર્મ ભરીને કિસાન ક્રેડિટ કાર્ડ મેળવો આ લેખમાં અમે તમને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેતુ kisan credit card yojana 2024
- કેમ કે તમે બધા જાણો છો કે અત્યારે ભારતમાં કોરોનો વાયરસ ફેલાયો હતો જેના કારણે આખા દેશમાં લોકડાઉન થઈ ગયું હતું અને આવી સ્થિતિમાં તમામ ઉદ્યોગો બંધ થઈ ગયા હતા. જેના કારણે સમગ્ર ભારતની અર્થવ્યવસ્થાને ભારે અસર થઈ હતી તેથી લોકોને રાહત આપવા rbi એ વ્યાજ લોન પર ત્રણ મહિના માટે સમયની જાહેરાત કરી હતી અને જે ખેડૂતો એ કિસાન ક્રેડિટ કાર્ડ માટે લોન લીધી હતી તેમને પણ કોવિડ 19 હેઠળ રાહત આપવામાં આવશે આ યોજના હેઠળ દૂધ ઉત્પાદક કંપની 1.5 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળશે.
- સરકાર પહેલેથી જ પશુઓના ઉછેર માટે ડેરીઓના વ્યવસાય શરૂ કરવા વગેરે માટે લોનની જરૂરિયાત પૂરી કરતી રહી છે અને જળચર જીવો ઝીંગા માછલીઓ પક્ષીઓ પકડવા અને ટૂંકા ગાળાની ધિરાણ જરૂરિયાતને પહોંચી વળવા કિસાન ક્રેડિટ કાર્ડ પર આપવાની યોજના ચલવવામાં આવી રહી છે
ભારત સરકારના નાણામંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ની જાહેરાત દ્વારા કરવામાં આવી હતી આ યોજના હેઠળ 14 કરોડ ખેડૂતોને ફાયદો થશે કિસાન ક્રેડિટ કાર્ડ માટે સરકાર દ્વારા બે લાખ કરોડની જોગવાઈ તૈયાર કરવામાં આવી છે જો તમારી પાસે ખેતીલાયક જમીન હોય અને તમે જો ખેડૂતો તમે પણ આ યોજનાનો લાભ મળશે અને સરકારે આ યોજનામાં પશુપાલકો અને માછીમારો પણ રાખ્યા છે જો તમે પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે તેમાં ઓનલાઈન અરજી કરી શકો છો કેન્દ્ર સરકારે આ યોજના માટે ઓફિસિયલ વેબસાઈટ જાહેર કરી છે આજે અમે અમારા લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે અરજી કરી શકો છો જેને લગતી સંપૂર્ણ માહિતી અમે તમને આ લેખમાં આપીશું.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અરજી કરવા માટે Kisan credit card 2024
- અરજદારની ઉમર 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- 60 વર્ષથી વધુ ઉમરના લોકો માટે સહ અરજદાર ફરજિયાત છે
- તમામ ખેડૂતો કે જેમની પાસે ખેતી માટે જમીન છે
- ખેડૂત શાખા ની કામગીરી હેઠળ આવવું જોઈએ
- પશુપાલન સાથે સંકળાયેલ ખેડૂતો
- દેશના નાના અને સીમાંત ખેડૂતો પણ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે
- જેઓ માછીમારી કરે છે તેઓ પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે
- જે ખેડૂતો પાર ભાડાની જમીનમાં ખેતી કરે છે તેઓ પણ આ યોજના માટે પાત્ર ગણાશે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024 હેઠળ મળવા પાત્ર લોન Kisan credit card 2024
કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ સરકાર ખેડૂતને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે પરંતુ ઉમેદવારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો તમે એક કલાકથી વધુ લોન લો છો તો તમારી જમીન ગીરો રાખવી પડશે તથા આ સ્કીમ માં તમારે સાત ટકા વ્યાજ ભરેલ લોન આપવી પડશે પરંતુ જો તમે બેન્ડ દ્વારા આપવામાં આવેલ સમય અને તારીખ પર લોનની ચુકવણી કરો છો તો તમારે માત્ર ચાર ટકા વ્યાજ ચૂકવવું પડશે તમને માત્ર ત્રણ ટકા વ્યાજની છૂટ મળશે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જરૂરી દસ્તાવેજ Kisan credit card 2024
- અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જોઈએ
- ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળી બિલ આધાર કાર્ડ કોઈપણ એક
- બેંક પાસબુક જેની સાથે આધારકાર્ડ જોડાયેલું હોય
- મોબાઈલ નંબર
- સપોર્ટ સાઇઝ નો ફોટો
- પાનકાર્ડ
- ખેડૂત પાસે ખેતી માટે યોગ્ય જમીન હોવી જોઈએ
- સાતબાર ની નકલ
- ખેડૂત ભારતનો વતની હોવું જોઈએ
- તમામ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરી શકે છે જેઓ તેમની જમીનમાં ખેતી કરે છે અથવા બીજાની જમીનમાં ઉત્પાદન કરે છે
- જે કોઈપણ રીતે કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલ હોય છે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Kisan credit card 2024
કિસાન ક્રેડિટ કાર્ડ 2024 હેઠળ તમે બે રીતે ઓનલાઇન કરી શકો છો પ્રથમ તમે બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો બીજું તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો અમે તમને આના પર જણાવી રહ્યા છીએ કે તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને કેવી રીતે ઓનલાઇન અરજી કરી શકો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે તમે ઘરે બેસીને અરજી કરી શકો છો અમે તમને નીચે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શેર કરી રહ્યા છીએ.
- સૌપ્રથમ તમારે SBI ની ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો
http://sbi.co.in/ - તમારી સામે એક હોમ પેજ ખુલશે અહીં તમારે એગ્રીકલ્ચર એન્ડ રૂરલ પર ક્લિક કરવાનું રહેશે
- હવે આમાં કેટલાક વિકલ્પો તમારી સામે આવશે અહીં તમારે કિસાન ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે
- તે પછી તમને એપ્લિકેશન ફોર્મની લીંક દેખાશે તેના પર ક્લિક કરો અરજી કરતા પહેલા તમારે તમામ માર્ગદર્શિકા વાંચવી આવશ્યક છે
- એપ્લાય બટન પર ક્લિક કરવાથી તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તમારે ફોર્મ માં પૂછવામાં આવેલી માહિતી દાખલ કરવાની રહેશે તમે
- અરજી ફોર્મ ધ્યાનપૂર્વક કરો જો તમે અરજી ફોર્મ ભરતી વખતે બેદરકારી રાખશો તો તમારી હજી સ્વીકારવામાં આવશે નહીં
- છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો તે પછી તમને એપ્લિકેશન રેફરન્સ નંબર મળશે
- તમારા ભવિષ્યના સંદર્ભ માટે રાખવો એપ્લિકેશન નંબર જોઈએ.
- જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓફલાઈન અરજી કરવા માંગો છો તમને જણાવી દઈએ કે બધી બેંક શાખાઓ આપ અરજી ફોર્મ લઇ રહી નથી અમે તમને ઉપરના કોષ્ટકમાં બેંકોની સૂચિ આપેલી છે માટે એમાંથી કોઈ પણ એક શાખામાં તમે બેંક કર્મચારી પાસેથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી ફોર્મ લઈ શકો છો. એપ્લિકેશન ફોર્મ લીધા પછી તમે અરજી ફોર્મ માં દાખલ કરેલી માહિતી ભરો. જો તમે અરજી ફોર્મ ભરવા માટે સૂક્ષ્મ ન હોય તો તમે તેને બેંક કર્મચારી પાસેથી પણ ભરાવી શકો છો અને તમારી અરજી ફોર્મ માં વિનંતી કરેલ તમામ દસ્તાવેજો પણ જોડવા પડશે
- તે પછી તમે બેંકમાં અરજી ફોર્મ સબમીટ કરો આ પછી તમારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે એકવાર દસ્તાવેજો ને ચકાસણી થઈ ગયા પછી તમારી અરજી સ્વીકારવામાં આવશે અને તમે થોડા દિવસોમાં પછી બેંક માં તમારું ક્રેડિટ કાર્ડ લઈ શકો છો
- ઉમેદવાર પ્રધાનમંત્રી કિસાનની ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લઈને પણ અરજી કરી શકે છે
- સૌથી પહેલા તમારે પ્રધાનમંત્રી કિસાન ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો https://pmkisan.gov.in/
- તમારી સ્ક્રીન પર હોમ પેજ દેખાશે હોમ પેજ પર ડાઉનલોડ કેસીસી ફોર્મ નો વિકલ્પ દેખાશે તમારી તેના પર ક્લિક કરવાનું રહેશે
- વિકલ્પ પર ક્લિક કરવા પર kcc એપ્લિકેશન તમારી સામે ખુલશે
- તમારે અહીં અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ડાઉનલોડ કર્યા પછી ફોનની પ્રિન્ટ આઉટ કરવાની રહેશે
- તે પછી ફોનમાં દાખલ કરેલી બધી માહિતી ભરી અને તેની સાથે દસ્તાવેજ પણ જોડો
- અને જે તે બેંકમાં તમારું ખાતું છે તમે તે બેંકમાં જઈને તમારું અરજી ફોર્મ સબમીટ કરી શકો છો