કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓનલાઇન અરજી કરો: સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા રૂ. 3,00000 આપશે, અહીંથી અરજી કરો

kisan credit card yojana 2024:કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓનલાઇન અરજી કરો: સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા રૂ. 3,00000 આપશે, અહીંથી અરજી કરો નમસ્કાર મિત્રો ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના વિશે વાત કરીશ જેમાં તમને ₹1,00,000 ની લોન આપવામાં આવશે સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મુખ્ય યોજના છે જેના દ્વારા ભારતના તમામ ખેડૂતોને પશુપાલન કૃષિ અથવા તેમને આજીવિકા પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે

ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના ધાન ઘઉં બગીચા ખેતી માટે તમામ ખરીદી સિસ્ટમ માટે નાણાકીય સહાય આપવાનો ઉદ્દેશ્ય છે અને તમે નાબાર્ડ દ્વારા આ યોજના 1998 માં શરૂ કરવામાં આવી હતી

પોર્ટલ ચાલુ થઇ ગયું છે ખેડૂતને મોબાઈલની ખરીદી પર મળશે 6000 ની સહાય

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના kisan credit card yojana 2024 gujarati

પોસ્ટનું નામકિસાન ક્રેડિટ કાર્ડ યોજના
પોસ્ટ પ્રકારસરકારી યોજના
યોજનાનો પ્રકારલોન
સ્થાનભારત
લોન3,00000
સત્તાવાર સાઇટhttps://www.myscheme.gov.in
ટેલિગ્રામમાં જોડાઓઅહીં ક્લિક કરો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાભ: kisan credit card yojana 2024 gujarati

  • સસ્તા વ્યાજ દરે લોન: KCC યોજના હેઠળ, ખેડૂતોને 4% થી 7% ના વ્યાજ દરે લોન મળી શકે છે.
  • સમયસર ચુકવણી પર સબસિડી: સમયસર લોન ચુકવણી કરનારા ખેડૂતોને 3% સુધીની સબસિડી મળી શકે છે.
  • વીમા કવર: KCC માં સામાન્ય રીતે પાક વીમા અને અકસ્માત વીમાનો સમાવેશ થાય છે.
  • રોકડા ઉપાડ: ખેડૂતો KCC નો ઉપયોગ ATM માંથી રોકડા ઉપાડવા માટે પણ કરી શકે છે.
  • અન્ય લાભો: KCC ધરાવતા ખેડૂતોને ઘણી બેંકો અને સરકારી યોજનાઓમાં લાભ મળી શકે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ વીમા વિશે માહિતી જાણો kisan credit card yojana 2024

જો તમારી પાસે ક્રિસમ કેડીટ કાર્ડ થશે અને એ ત્રણ વર્ષ માટે માને રાખવામાં આવે છે અને તમે એક પણ 60 લાખ સુધીની લોન પણ મેળવી શકો છો જે તમને જો તમામને કોઈ અપંગ હશે અથવા તો મુત્યુ થયું હશે તો 50000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે અને તમારે કોઈપણ કેસમાં તમને 25000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ક્રેડિટ કાર્ડ દ્વારા

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 રજીસ્ટ્રેશન આવી રીતે કરવું અને મેળવો 30 યોજના નો લાભ આજે જ

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે જરૂરી પાત્રતા જાણો kisan credit card yojana 2024 gujarati

જો તમે ખેડૂત છો અને ક્રેડિટ કાર્ડ યોજના લાભ મેળવવો છે તો તમારે સૌ પ્રથમ ભારતના ઉપર છે જો તમે ખેડૂતો હશો તો જ આ ક્રેડિટ કાર્ડ યોજના માં લાભ મળશે અને તમારી ઉંમર 20 વર્ષથી ઉપર હોવી જોઈએ જો તમે ક્રેડિટ કાર્ડ લોન યોજનામાં લાભ મેળવવા માંગો છો તો તમારી પાસે ખેતી હોવી જરૂરી છે

કિસાન ક્રેડિટ કાર્ડ ના ફાયદા kisan credit card yojana 2024

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ક્રેડિટ કાર્ડ યોજના એક તમામ ખેડૂતને આપવામાં આવતી નાણાકીય સહાય માટે એક યોજના છે જેના માધ્યમથી ખેડૂત તેના બિયારણ ખેતીલાયક સાધનો તમામ વસ્તુ ખરીદી શકે છે તેમને ખેડૂત સરળતાથી બેંકમાંથી લોન ઉપાડી શકે છે ખેડૂત પોતાની ખેતીને સુધારવા માટે તેમની પાસે પૈસા હોતા નથી એટલે નાબાર્ડ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા લાખ રૂપિયા થી વધારે લોન આપવામાં આવે છે અને તે લોન લઈ અને ખેડૂત ચાર રીતે ખેતી કરી અને મોટા વ્યાપારી વ્યવસાય લાભદાયિક લાભ મેળવી શકે છે

કિસાન ક્રેડિટ કાર્ડ માં લોન કેટલી આપવામાં આવશે જાણો

જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે લોન કરવા માંગો છો તો તમને કોઈપણ ગેરંટી વગર 1.6 લાખ રૂપિયાથી કરી અને 5 લાખ સુધીની લોન આપવામાં આવશે એ પણ ઓછા વ્યાજ દર અને ખૂબ જ સરળ હપ્તાહ તમે ત્રણ વર્ષમાં લોન પૂરી કરી શકો છો

સરકાર દર મહિને 300 યુનિટ મફત વીજળી અને ₹20 હજાર કમાવવાની તક આપશે, જાણો સંપૂર્ણ માહિતી

કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે વ્યાજ દર જાણવો kisan credit card yojana 2024 gujarati 

જો તમે ટીશર્ટ કેડીન કાઢી લોન લઈ લીધી છે અને તમને ખબર નથી કે કેટલું વ્યાજ દર આવશે તો અમે તમને જણાવી દઈએ કે તમે સાતથી નવ ટકા વ્યાજ દર એ લોન આપવામાં આવશે અને કિસાન ક્રેડિટ દ્વારા ખેતી કરતા ખેડૂતો અને પશુપાલકો મારી બે ટકા વ્યાજ આપવાનું રહેશે જે તમારે ધ્યાનમાં રાખવુ

Leave a Comment