NVS Teacher Recruitment 2024: નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા 500 જગ્યા પર શિક્ષક માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો 16 એપ્રિલ 2024 થી 26 એપ્રિલ 2024 દરમિયાન ઓનલાઇન આયોજન કરી શકે છે જાહેરાતની પૂરી જાણકારી માટે આ આર્ટીકલ માં અમે તમને એપ્લિકેશન ફી સિલેક્શન પ્રોસેસ આયોજન કઈ રીતે કરવું એલર્જીબીલીટી શું છે તેની સંપૂર્ણ માહિતી અમે આપીશું,
નવોદય વિદ્યાલય સમિતિ માટે ભરતી આવી છે જેને ઓનલાઇન રજીસ્ટ્રોલ એપ્રિલ 2024 થી 26 એપ્રિલ 2024 સુધી અરજી કરી શકાશે આ ભરતી માટે પોસ્ટનું નામ ખાલી જગ્યા ની સંખ્યા પાત્રતા માપદંડ પગાર ધોરણ અરજીપી પસંદગી પ્રક્રિયા તેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે તો તમે જાણી અને ફોર્મ ભરી શકો છો
NVS શિક્ષક ભરતી 2024 NVS Teacher Recruitment 2024
ભરતી સંસ્થાનું નામ | નવોદય વિદ્યાલય સમિતિ, પ્રાદેશિક કાર્યાલય, ભોપાલ(શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા) વિભાગ. શાળા શિક્ષણ અને સાક્ષરતા, સરકાર. ભારતનું) |
સરનામું અને સંપર્ક | A-135-1, અલકાપુરી, ગેટ નં. 02 ભોપાલ- 462024 (MP) |
જાહેરાત નંબર અને સૂચના તારીખ | 01/2024-25 તારીખ -15/04/2024 |
ભરતીનું નામ | સત્ર 2024-25 માટે ભોપાલ પ્રદેશના JNVsના કરાર આધારિત શિક્ષકો (PGTs અને TGTs) ના પેનલમેન્ટ માટેની સૂચના |
નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 પગાર જાણો NVS Teacher Recruitment 2024
- નવોદય વિદ્યાલય ભરતી માટે પગાર ની વાત કરીએ તો હાર્ડ સ્ટેશન માટે પીજીટીએસ પોસ્ટ માટે 35,750 પગાર હશે અને હાર્ડ ટેશન માટે 42,250 પગાર મળશે
જીપીએસ માટે 34,125 પગાર આપવામાં આવશે - સામાન્ય સ્ટેશન માટે પગાર TGTS રૂ. 42,250/- થી રૂ. 40,625/-
નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 ઉમર મર્યાદા NVS Teacher Recruitment 2024
નવોદય વિદ્યાલય સમિતિ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ઉમેદવાર માટે ખૂબ જ જરૂરી છે તેમના માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ માટે ૫૦ વર્ષ છે જે ફોક્સ એક્સ એન વી એસ શિક્ષકો 65 વર્ષ માટે
NVS શિક્ષક ભરતી 2024 શૈક્ષણિક લાયકાત : NVS Teacher Recruitment 2024
(a) NCERT અથવા અન્ય કોઈપણ NCTE માન્ય યુનિવર્સિટી/સંસ્થાના પ્રાદેશિક કૉલેજ ઑફ એજ્યુકેશનમાંથી બે વર્ષનો સંકલિત પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ, સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે.
(b) માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે માસ્ટર ડિગ્રી.
વિષયમાં પોસ્ટ માસ્ટર્સ ડિગ્રી :
(i) PGT (અંગ્રેજી) : અંગ્રેજી
(ii) PGT (હિન્દી) : હિન્દી
(iii) PGT (ભૌતિકશાસ્ત્ર) : ભૌતિકશાસ્ત્ર/એપ્લાઇડ ભૌતિકશાસ્ત્ર/ઈલેક્ટ્રોનિક્સ ભૌતિકશાસ્ત્ર/ન્યુક્લિયર ફિઝિક્સ
(iv) PGT (રસાયણશાસ્ત્ર) : રસાયણશાસ્ત્ર/બાયો. રસાયણશાસ્ત્ર
(v) PGT (ગણિત) : ગણિત/પ્રયોજિત ગણિત
(vi) PGT (અર્થશાસ્ત્ર) : અર્થશાસ્ત્ર/એપ્લાઇડ ઇકોનોમિક્સ/બિઝનેસ ઇકોનોમિક્સ
(vii) PGT (બાયોલોજી) : બોટની/ઝૂલૉજી/લાઇફ સાયન્સ/બાયો સાયન્સ/જિનેટિક્સ/માઇક્રોબાયોલોજી/બાયો ટેકનોલોજી/મોલેક્યુલર બાયોલોજી/પ્લાન્ટ ફિઝિયોલોજી, જો કે અરજદારે સ્નાતક સ્તરે બોટની અને પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય.
NVS શિક્ષક ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી NVS Teacher Recruitment 2024
ઓનલાઈન અરજી ફોર્મ ભરો: સત્તાવાર વેબસાઈટ પરથી અથવા આ લેખમાં નીચે “Google ફોર્મ” લિંક પર ક્લિક કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
ઓનલાઈન એપ્લાય લિંક – | PGT માટે – અહીં ક્લિક કરો TGT માટે – અહીં ક્લિક કરો |