નમસ્કાર મિત્રો એકવાર ફરીથી તમારું અમારા લેખમાં સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ આજે તમારા માટે અમે એક નવી જાણકારી લઈને આવ્યા છીએ આજે પાનકાર્ડ એ ખૂબ જ અગત્યનું દસ્તાવેજ બની ગયું છે અત્યારે કોઈ પણ બેંકની અંદર ખાતું ખોલાવવા માટે તેમજ લોન લેવા માટે અને પૈસાની લેવડ-દેવડ કરવા માટે તમારે પાનકાર્ડ ની જરૂર પડતી હોય છે અને બેંકની અંદર 50,000 રૂપિયા જમા કરાવવા અને ઉપાડવા માટે પણ જરૂરી પડે છે માટે તમને આ લેખની અંદર જણાવ્યું કે તમે કઈ રીતે ઝડપથી પાન કાર્ડ બનાવી શકશો તેમજ તેને બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેની માહિતી આલેખની અંદર આપેલી છે તો આ લેખ ધ્યાનથી વાંચો
પાન કાર્ડ ના ફાયદા PAN CARD APPLY ONLINE
આ એક પરમેનેન્ટ અકાઉન્ટ નંબર છે જેની મદદ વડે તમે બેંકની અંદર ખાતું ખોલાવી શકો છો પાનકાર્ડ એક વર્ચ્યુઅલ પાનકાર્ડ છે જેમાં વ્યક્તિની તમામ માહિતી હોય છે આ આયકાર વિભાગની અધિકૃત વેબસાઈટ પરથી તમે ફ્રી માં બનાવી શકો છો.
પાનકાર્ડ ના લાભ PAN CARD APPLY ONLINE
તમે પાનકાર્ડ ની મદદ વડે બેંકમાં ખાતું ખોલાવી શકો છો અને પૈસાની લેણદણ કરી શકો છો
પાનકાર્ડ બનાવવા માટેના ડોક્યુમેન્ટ PAN CARD APPLY ONLINE
- તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે
- આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જરૂરી છે
- તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવો જરૂરી છે
LPG subsidy check: એલપીજી ગેસ સબસીડી ઘરે બેઠા તપાસો આ રીતે
પાનકાર્ડ કેવી રીતે બનાવવું? PAN CARD APPLY ONLINE
- તમારે તમારું પાનકાર્ડ કાઢવું છે તો તમારે આયકર વિભાગની અધિકારીક વેબસાઈટ પર જવું પડશે
- આ પછી નીચે ઇન્સ્ટન્ટ ઈ પાનનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો
- ત્યાર પછી તમારે આધાર કાર્ડ નંબર નાખવો પડશે ત્યાર પછી કન્ફર્મ ધેટ ના ઓપ્શન પર ક્લિક કરીને કંટીન્યુના ઓપ્શન પર ક્લિક કરો
- કંટીન્યુના ઓપ્શન પર ક્લિક કર્યા પછી આધાર કાર્ડ રજીસ્ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે તેને નાખ્યા પછી તમારા આધાર કાર્ડ ની તમામ માહિતી દેખાશે તેના પછી વેલિડેટ આધાર ડીટેલ કરવા. આ એક્સેપ્ટ ધેટ ના ઓપ્શન પર ક્લિક કરીને છે કંટીન્યુના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
- તેના પછી ઇ-મેલ આઇડી વેરિફિકેશનના આવશે તેને પણ કંટીન્યુના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
- ઉપરના સ્ટેપ પૂર્ણ કર્યા બાદ your request for e pan has been submitted successfully જોવા મળશે ત્યાર પછી એક મોર નોલેજ નંબર જોવા મળશે ત્યાર પછી તમારું પાનકાર્ડ બની જશે ત્યાર પછી તમારે નીચે ડાઉનલોડના સ્ટેપ ફોલો કરવા પડશે.
ઈ પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે PAN CARD APPLY ONLINE
- તમે તમારું પાનકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
- ત્યાર પછી તમારે ઇન્સ્ટન્ટ ઈ pan નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે
- તેના પછી તમારે ડાઉનલોડ પાન ના ઓપ્શન પર ક્લિક કરવું તેમજ કંટીન્યુ પર ક્લિક કરવાનું રહેશે
- તેના પછી આધાર રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એ ઓટીપી આવશે તે નાખો અને ફરી કંટીન્યુના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
- તેના પછી તમે તમારું પાનકાર્ડ ડાઉનલોડ કરવાનું ઓપ્શન તમને નીચે જોવા મળશે જેના પર ક્લિક કરી તમે તમારું પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો
પાનકાર્ડ નો પાસવર્ડ શું હશે? PAN CARD APPLY ONLINE
પાનકાર્ડની સુરક્ષા ને કારણે જ્યારે તમે પાનકાર્ડની પીડીએફ ડાઉનલોડ કરો છો ત્યારે તમને પાસવર્ડ સાથે આવે છે પાસવર્ડ તમારી જન્મ તારીખ છે ધારો કે તમારી જન્મ તારીખ 1/1/2000 છે તો તેનો પાસવર્ડ 01012000 બની જશે આ રીતે તમને મળશે તમારે પાસવર્ડ માં તમારી જન્મ તારીખ લખવાની રહેશે
અમે તમને આ લેખની અંદર બતાવ્યું છે કે તમે કઈ રીતે પાન કાર્ડ બનાવી શકશો અને તેનો ઉપયોગ કરી શકશો તો આ લેખ ધ્યાનથી વાંચવું અને તમારા અન્ય મિત્રો સાથે જરૂર શેર કરો.