પીએમ ઉજ્જવલા યોજના 2.0 ઓનલાઈન નોંધણી: મહિલાઓ માટે સારા સમાચાર, હવે મફત ગેસ કનેક્શન મળશે નમસ્કાર મિત્રો પીએમ ઉજ્વલા યોજના વિશે વાત કરીશું જો તમારે પણ પીએમ યોજનામાં ખાતું ખોલાવવું હોય તો હવેથી ખાતું ખોલાવવા માટે પોર્ટલ ચાલુ થઈ ગયું છે અને તમે ખાતું ખોલાવીને મેળવી શકો છો મફતમાં ગેસ સિલિન્ડર અને ગેસ સગડી
જે લોકોને ઘરે ચુલા પર ખોરાક બનાવે છે અને તેમની સખત જરૂર છે કે સગડીની તો ફ્રીમાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં ખાતું બોલાવી અને મેળવી શકો છો
પીએમ ઉજ્જવલા યોજના દસ્તાવેજ pradhan mantri ujjwala yojana 2024 gujarat
- આધાર કાર્ડ
- સરનામાનો પુરાવો
- બેંક ખાતાની પાસબુક
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- રેશન કાર્ડ
પીએમ ઉજ્જવલા યોજના ના લાભ જાણો pradhan mantri ujjwala yojana 2024 gujarat
પ્રધાનમંત્રી યોજના ના લાભ સૌ પ્રથમ મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર અને ગેસ સગડી આપવામાં આવશે એ પણ બિલકુલ ફ્રી માં તો તમારે ફક્ત અરજી કરવાની રહેશે એટલે તમને ગ્રામ પંચાયત કે નગરપાલિકા દ્વારા ફ્રીમાં ગેસ સીડી આપવામાં આવશે મહિલાઓ સાહેબ રીતે ભોજન બનાવી શકે અને તેમને આંખોને નુકસાન ન થાય તે માટે પ્રધાનમંત્રી યોજના દ્વારા ગેસ સિલિન્ડર ચાલુ કરવામાં આવ્યા
પીએમ ઉજ્જવલા યોજના માં કોણ અરજી કરી શકે
ભારતની તમામ મહિલાઓ પ્રધાનમંત્રી યોજનામાં અરજી કરી શકે છે અને ફ્રીમાં ગેસ સબસીડી 11 મેળવી શકે છે તેમની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ અરજી કરનાર મહિલા છે તેમની આવક મર્યાદા એક લાખથી ઓછી હશે તે લોકોને આ યોજનામાં લાભ મળશે જે મહિલા ઓ એકવાર લાભ લીધો છે તેમને બીજીવાર લાભ લેવામાં અરજી નહીં કરી શકે
પતિ-પત્નીને દર મહિને 27,000 રૂપિયા મળશે, તે 2 દિવસમાં ખાતામાં જમા થઇ જશે
પીએમ ઉજ્જવલા યોજના 2.0 ઓનલાઈન નોંધણી pradhan mantri ujjwala yojana 2024 gujarat
- અરજી કરવા માટે, સૌથી પહેલા તમારે Apply for Ujjwala 2.0 કનેક્શનની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- હવે અહીંથી સ્કીમ સંબંધિત તમામ સૂચનાઓને ધ્યાનથી વાંચો.
- હવે તમારે ઓનલાઈન પોર્ટલ પર Apply Now ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને તમારી નજીકની ગેસ કંપનીનો તબક્કો પસંદ કરવો પડશે.
- હવે અહીંથી તમારે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરીને અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની રહેશે અને સાચી માહિતી ધ્યાનપૂર્વક ભરવાની રહેશે.
- જે વ્યક્તિ તેની મહત્વપૂર્ણ સ્થિતિમાં હોય તેને સ્કેન દ્વારા અપલોડ કરવાનો રહેશે.
- હવે તમારે સબમિટ બટન પર ક્લિક કરવું પડશે અને તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવું પડશે.