જો તમે ઘર કે જમીન ખરીદવા જઈ રહ્યા છો તો જાણો મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે

ઘર ખરીદતી વખતે મહિલાઓને પુરુષની સરખામણીમાં ઘણો લાભ મળે છે અને સરકાર દ્વારા તેમને છૂટછાટ આપવામાં આવે છે તો ચાલો અમે તમને જણાવીએ કે મહિલાઓના નામ પર ઘર ખરીદવા માટે કેટલું ડિસ્કાઉન્ટ મળે છે દરેક વ્યક્તિનું જીવનમાં પોતાનું ઘર હોય તેવું તેમનું સપનું હોય છે તમારું પોતાનું ઘર ખરીદવું એ સરળતા નથી આ માટે લોકો દિવસ રાત મહેનત કરીને મૂડી ભેગી કરે છે ત્યારે જ વર્ષોની મહેનત બાદ લોકો ઘર ખરીદવા માટે સક્ષમ બને છે ઘર ખરીદ્યા પછી પણ ઘર ને લગતા ઘણા કાર્યો છે જે લોકોએ પૂર્ણ કરવાના છે તો જ તમે મકાન માલિક હક્કો મળી શકશે

પ્રોપર્ટી સંબંધિત ઘણા પ્રકારના ટેક્સ હોય છે અને લોકો તે પણ ચૂકવવા પડે છે તો જ તો તેમની મિલકત મેળવી શકશે નિશાન તો સલાહ આપે છે કે જો કોઈ મહિલા ના નામ પર ઘર ખરીદવાનું હોય અથવા મહિલાએ પોતાનું ઘર ખરીદવું હોય તો તેને પુરુષો કરતાં ઘણો ફાયદો થાય છે અને સરકાર દ્વારા છૂટ પણ આપવામાં આવે છે તો ચાલો તમને જણાવી દે મહિલાઓના નામ પર ઘરે કેટલી સહાય મળી શકે છે
મહિલાઓને ઘરની માલિકીનો અધિકાર આપવાથી આર્થિક અને પારિવારિક સંતુલન પણ વધે છે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે

આપણે બધા ઘર ખરીદવાનું સપનું જોતા હોઈએ છીએ જો કે ઘર ખરીદવું એ સરળતા કાર્ય નથી વર્ષોની મહેનત પછી જ્યારે વ્યક્તિગત મૂડી 1 થી કરી છે ત્યારે તે ઘર ખરીદવા સક્ષમ બને છે ઘણી વખત જમા થયેલી મૂડી પણ કરી આપતો હોતી નથી તેથી આવી ખેતીમાં વ્યક્તિગત હોમ લોન લેવી પડે છે અને ઘર અથવા જમીન ખરીદવી પડે છે ઘર ખરીદી વખતે તેની કિંમત રજીસ્ટ્રી ચાર્જ હોમ લોન વેલ્યુએશન ચાર્જ વગેરે જેવા ઘણા ખર્ચ સામેલ છે આ બધા ખર્ચ પછી જ્યારે રજીસ્ટ્રેશન થાય છે ત્યારે વ્યક્તિને મકાનના માલિકીના હકો મળે છે પ્રોપર્ટી ખરીદી વખતે લોકો પૈસા બચાવવા માટે ઘણા ઉપાયો અપનાવે છે તે જ સમયે શું તમે જાણો છો કે મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવી પુરુષો કરતાં વધુ ફાયદાકારક છે

મહિલા સર શક્તીકરણ માટે અને પ્રયાસો કરી રહ્યા છે તેથી મિલકત વેરા મુક્તિ અને નાણાકીય લાભ માટે કેટલીક વિસર્જ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ સરકારની આ લાભ કારી યોજનાઓ આટલા વિસ્તરણ પછી પણ મોટાભાગની મહિલાઓ તેના વિશે જાણતી નથી તો આજે અમે તમને જાણીશું કે સરકારે પ્રોપર્ટી ટેક્સમાં છું આપવા અને મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવા માટે ઘણી બધી સુવિધાઓ આપી રહી છે મહિલાઓના નામે મિલકત લેવાથી અથવા ઘરનો માલિકી મહિલાઓને આપવાથી પણ આર્થિક અને પારિવારિક સંતુલન વધે છે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે

જો તમે ઈચ્છો છો તો મોટાભાગના લોકો ઘર ખરીદવા માટે લોન લે છે હોમ લોન લીધા પછી ગ્રાહકો બેંક ને જે રકમ ચૂકવે છે જેમાં વ્યાજ દર અને મૂળ રકમનો સમાવેશ થાય છે તેને સમાન માસિક હપ્તો કહેવામાં આવે છે
હાઉસિંગ ફાઇનાન્સ સંસ્થાઓ પુરુષોની સરખામણીએ મહિલાઓને વ્યાજ દરમાં રાહત આપે છે કેટલીક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ મહિલાઓના હેતુ અને આવક અનુસાર વિશેષ લોન સ્કીમ પણ બનાવી છે ઓછા વ્યાજ દર ને કારણે પત્નીના નામે મકાન ખરીદવું એ નફા કારક છે

ઘણા રાજ્યોમાં મહિલાઓના નામે મિલકતની નોંધણી માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ ઉપલબ્ધ છે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પુરુષો અને સ્ત્રીઓ માટે રજીસ્ટ્રેટરીનો દર પુરુષ સમાજને નિર્ધારિત દર કરતા લગભગ બે થી ત્રણ ટકા ઓછો છે તેથી જો કોઈ મહિલા તેના પ્રોપર્ટી રજીસ્ટર કરાય છે તો તેને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ છૂટછાટ આપવામાં આવે છે
જો કોઈ સ્ત્રી પાસે મિલકતની માલિકી હોય તો તેની નાણાકીય સુરક્ષા ને મજબૂત બનાવે છે અને તે આત્મ નિર્ભર બનાવે છે આ મિલકત તેનો અધિકાર હોવાથી તે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કોઈપણ નિર્ણય લઈ શકે છે બાળકો અને પરિવારના અન્ય સભ્યો સહમત હોય કે ન હોય તે મિલકત ખરીદવા વેચવા અને ભાડે આપવાનો સ્વૈચ્છિક નિર્ણય લઈ શકે છે

મહિલાઓને પ્રોપર્ટી સંબંધિત ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને આ છૂટ આપવામાં આવી છે જોકે જ્યારે મિલકત મહિલાના નામે હોય ત્યારે જ તેમને ટેક્સનો લાભ મળી શકે છે

ભારત સરકાર દ્વારા મહિલાઓને ઘણી બધી બાબતોમાં છૂટછાટ આપવામાં આવે છે આ સાથે રાજ્ય સરકાર પણ મહિલાઓને છૂટછાટ આવે છે જો કોઈ મહિલા તેના નામે મિલકત ખરીદી હોય અથવા કોઈ મહિલાના નામે મિલકત ખરીદે ત્યારે આવી સ્થિતિમાં રજીસ્ટ્રેશન પણ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે તેમાં છૂટછાટ આપવામાં આવે છે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે આ છૂટ આપવામાં આવે છે ઘણા રાજ્યોમાં પુરુષો પાસેથી સ્ટેમ્પ ડ્યુટી ફી લેવામાં આવે છે
તેની તેની સરખામણીમાં મહિલાઓને ત્રણથી ચાર ટકા ઓછી ફી ચૂકવવી પડે છે તો ઝારખંડ રાજ્યમાં પુરુષોએ સાત ટકા સ્ટેમ્પ ડ્યુટી ચુકવવી પડે છે તેથી મહિલાઓ પાસેથી સરેરાશ માત્ર એક રૂપિયા વસૂલવામાં આવે છે ઉત્તર પ્રદેશમાં પુરુષોને 7% સ્ટેમ્પ ડ્યુટીમાં વિલંબ થાય છે જ્યારે મહિલાઓને સંપૂર્ણ કિંમત પર 10 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવે છે

ભારતમાં ઘણા લોકો આવ્યા છે જેવુ ઘર ખરીદવા માટે હુમલોન લે છે હોમ લોન માટે લોકોએ વ્યાજ દર ઉમેરીને મૂળ રકમ સાથે ઇએમઆઇ ચૂકવવી પડશે પરંતુ જો મહિલાના નામે હોમ લોન લેવામાં આવે છે તો ઘણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ વ્યાજદરમાં ડિસ્કાઉન્ટ આપે છે કંપનીઓ તેમના સંબંધિત નિયમો અનુસાર હાઉસ લોન પર 0.5 ટકાથી પાંચ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે જ્યારે કોઈ વ્યક્તિ મહિલા સાથે સંયુક્ત માલિકીમાં મકાન ખરીદે છે તેથી તેને ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવે છે

જો કોઈ મહિલા તેના નામે પ્રોપર્ટી ખરીદે અથવા કોઈ વ્યક્તિ મહિલાના નામે પ્રોપર્ટી ખરીદી હોય આ સ્થિતિમાં તેને સ્ટેમ્પ ડ્યુટીનમાં છૂટછાટ મળે છે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે છૂટછાટ આપવામાં આવેલી હોય છે

Leave a Comment