std 10 purak pariksha 2024 gujarat:ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 માટે પૂરક પરીક્ષા 2024 નું આયોજન કરવામાં આવશે.ધોરણ 10 માં નાપાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપી શકશે પૂરક પરીક્ષા 2024નું ફોર્મ કેવી રીતે ભરવું? જાણો અહીં થી GSEB SSC Purak Pariksha 2024
સામાન્ય વિદ્યાર્થીઓ અને શારીરિક/માનસિક દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ સરળતાથી થઈ શકે તે માટે S.R.માં દિવ્યાંગ બાળક સામે Differently Abled લખેલ છે. જેમાં મુક્તિ મેળવવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 20 ટકા ગુણ પ્રાપ્ત કરેલ હોવા જોઈશે. (બોર્ડ પરીક્ષાના 80માંથી 16 ગુણ તથા આંતરિક મૂલ્યાંકનના 20માંથી 4 ગુણ) 2. પૂરક પરીક્ષા માટે દરેક જિલ્લા માટે પરીક્ષાનું એક જ કેન્દ્ર રાખવામાં આવે છે
ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 માં કોની ફી લેવામાં આવે
ધોરણ 10 માં જે કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નપાસ થયા છે તેમની પાસેથી ફી નહીં લેવામાં આવે જે પરીક્ષા આપવામાં આવે છે તો તેમને ફ્રી માં અરજી થઈ શકશે પૂરક પરીક્ષા 2024 માટે રજીસ્ટ્રેશન કરી શકે છે મફતમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે તેમને જે રજીસ્ટ્રેશન કર્યું છે તેમની રીસીપ્ટ સાચવી રાખવાની રહેશે કારણ કે તે પુરાવા તરીકે ગણવામાં આવશે Purak pariksha 2024 gujarat result
ધોરણ 10 પૂરક પરીક્ષા માટે ફી કેટલી હશે Purak pariksha 2024 gujarat date
જે વિદ્યાર્થી ધોરણ 10 માં એક બે કે ત્રણ વિષયમાં નાપાસ થયા છે તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરેલ છે તો તેમના માટે અરજીથી જો એક વિષયમાં નપાસ હશે તો 145 રૂપિયા બે વિષયમાં નાપાસો તો 235 અને ત્રણ વિષયમાં નપાસશો તો 265 રૂપિયા લેખે તમારે અરજીથી આપવાની રહેશે
GSEB SSC પુરક પરિક્ષા ટાઈમ ટેબલ 2024
તારીખ (કામચલાઉ) | સમય (10.00 AM થી 1.15 PM) | સમય (3.00 PM થી 6.15 PM) |
---|
જુલાઈ 2024 | વ્યાકરણ | અંગ્રેજી – બીજી ભાષા |
જુલાઈ 2024 | વિજ્ઞાન | |
જુલાઈ 2024 | ગણિત | સામાજિક વિજ્ઞાન |
જુલાઈ 2024 | કમ્પ્યુટર | – |
કેટલા વિષયમાં વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે?
Purak pariksha 2024 gujarat syllabus ધોરણ 10 માર્ચ 2024 માં જે પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા તેમને પરીક્ષા કરી આપવામાં આવશે એક બે કે ત્રણ વિષયમાં નાપાસ થયા છે તો તેમને પૂર્વ પરીક્ષા આપવા મળશે શારીરિક કે માનસિક દિવ્યાંગ ધરાવતા વિદ્યાર્થીઓ કે જેમણે દરેક વિષયમાં ઓછામાં ઓછા ૨૦ ટકા ગુણ મેળવ્યા હોય તેમને પણ પૂરી પરીક્ષા આપવા મળશે
GSEB SSC Purak Pariksha Time Table 2024
ધોરણ 10 પૂરક પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી ધોરણ 10 પૂરક પરીક્ષા 2024નું ફોર્મ કેવી રીતે ભરવું?
ધોરણ 10 પૂરક પરીક્ષા 2014 માટે તમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નીચે આપેલ વેબસાઈટ પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો
- પગલું 1: GSEB ની અધિકૃત વેબસાઇટ – gseb.org ની મુલાકાત લો .
- પગલું 2: હોમ પેજ પર “Gujarat SSC Purak Pariksha Application Form” સૂચના લિંક જુઓ.
- પગલું 3: “GSEB SSC Purak Pariksha અરજી ફોર્મ 2024” ને PDF ફાઇલ તરીકે ખોલવા માટે લિંક પર ક્લિક કરો.
- પગલું 4: ઉમેદવારોએ GSBE SSC પૂરક અરજી ફોર્મ 2024 ડાઉનલોડ કરીને ભરીને સબમિટ કરવાની જરૂર છે.
- પગલું 5: વધુ સંદર્ભ માટે સબમિટ કરેલ અરજી ફોર્મ 2024 પ્રિન્ટ કરો.