આરઆરબી ગ્રુપ ડી વેકેન્સી રેલવે ગ્રુપ ડી ભરતી નું નોટિફિકેશન બહાર પાડ્યું છે આ માટે ઓનલાઇન અરજી 10 મી જુલાઈ થી શરૂ થઈ છે અને છેલ્લે તારીખ 9 ઓગસ્ટ રાખવામાં આવે છે Railway Group D Bharti 2024
રેલ્વે ગ્રુપ ડી ભરતી ની સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે આ માટે દસમી પાસ લાયકાત ઉમેદવારો રિક્રુટમેન્ટ સેલ કોલકત્તા દ્વારા અરજી કરી શકે છે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 9 મી ઓગસ્ટ રાખવામાં આવેલ છે
રેલવે ભરતીમાં બારમુ પાંચ ઉમેદવારો ગ્રુપ સી માટે દસમુ પાંચ ઉમેદવારો અરજી કરી શકે છે આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે તેઓ રેલ્વેમાં સરકારી નોકરી કરવા માંગે છે પુરુષ અને મહિલા ઉમેદવારો આ ગુણ માટે રેલવે દ્વારા સ્કાઉટ અને ગાઈડ માટે આયોજિત કરવામાં આવી રહી છે
રેલ્વે ગ્રુપ ડી ભરતી અરજી ફી Railway Group D Bharti 2024
આ ભરતીમાં સામાન્ય શ્રેણી માટે અરજી ફી રૂપિયા 500 રાખવામાં આવી છે જ્યારે અનામત શ્રેણી માટે અરજીથી ₹250 રાખવામાં આવી છે ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી અરજી ફી ચૂકવવાની રહેશે
રેલ્વે ગ્રુપ ડી ભરતી વય મર્યાદા Railway Group D Bharti 2024
આ ભરતીમાં લેવલ-2 માટે વય મર્યાદા 18 થી 30 વર્ષ રાખવામાં આવી છે અને લેવલ-1 માટે મર્યાદા 18 થી 33 વર્ષ રાખવામાં આવી છે જેમાં અનામત વર્ગોને મહત્તમ ઉંમર મર્યાદામાં છુ શર્ટ આપવામાં આવે છે સરકારી નિયમો અનુસાર એક ગણવામાં આવે છે આ જાન્યુઆરી 2025 ને આધાર તરીકે ગણવામાં આવશે
રેલ્વે ગ્રુપ ડી ભરતી શૈક્ષણિક લાયકાત
રેલ્વે ગ્રુપ ડી માટે લાયકાત 12 મુ પાસ રાખવામાં આવે છે જ્યારે રેલવે ગ્રુપ ડી માટે 10 મુ પાસ રાખવામાં આવ્યું છે આ ઉપરાંત ઉમેદવારો સ્કાઉટ ગાઈડ માટે સત્તાવાર સૂચના જોઈ શકે છે
Railway Group D Bharti 2024 પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ ના આધારે કરવામાં આવશે જે લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થયાના 10 દિવસમાં દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે
Railway Group D Bharti 2024 અરજી પ્રક્રિયા
- રેલ્વે ગ્રુપ ડી ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓએ પહેલા આ ભરતી માટે સત્તાવાર સૂચના જોઈ પણ સૌ ઉમેદવાર હોય તમામ માહિતી તપાસે પછી એપ્લિકેશન લિંક પર ક્લિક કરવું પડશે
- અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની હોય છે
- તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે
- આ પછી પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહી જવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- આ પછી તમારે તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે
- અરજી ફોર્મમાં તમામ માહિતી ભર્યા પછી તેને અંતિમ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટલો અને તેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખો
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને અન્ય સંબંધિત માહિતી મેળવવા માટે મારા whatsapp ગ્રુપમાં જોડાયેલો હોય અને અમારી વેબસાઈટ મુલાકાત લો.