આવી ગઈ સારા પગાર ની નોકરી રેલવે ટીસી ભરતી 2024 ધોરણ 10 પાસ અહીંથી અરજી કરી

Railway TC Recruitment 2024:રેલવે ટીસી ભરતી 2024 માટે જો તમે પણ રેલવે ટીસી બનાવવા માગતા હોય તો તમારા માટે ખુશ ખબર છે કે ભારતીય રેલવે દ્વારા ટીસીમાં વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવ્યું છે તો તમે અરજી કરી શકો છો અને પગાર પણ સારો આપવામાં આવશે

રેલવે ટીસી ભરતી 2024 માટે ફી Railway TC Recruitment 2024

રેલવે ટી.સી ભરતી 2024 અરજી ફી રેલવે દ્વારા લેવામાં આવતી તી સી ભરતી 2024 માટે વાત કરીએ તો સામાન્ય ઓબીસી વર્ગ માટે 500 રૂપિયા ફોર્મ ભરવા માટે અરજીપી રાખેલ છે અને એસસી એસટી મહિલા માટે 250 રૂપિયા અરજી રાખેલ છે

UR/OBC/EWS ઉમેદવારો જેઓ કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)માં હાજર રહેશે તેમને ફી ₹400/- પરત મળશે.
SC/ST/PH/મહિલા ઉમેદવારો જેઓ CBTમાં હાજર રહેશે તેમને ફી ₹250/- પરત મળશે.

રેલવે ટીસી ભરતી માટે શૈક્ષણિક લાયકાત Railway TC Recruitment 2024

લેવામાં આવતી ટી સી ભરતી માટે શૈક્ષણિક લાયક ઉમેદવાર ધોરણ 10 પાસ હોય 12 પાછળ થી ગ્રેજ્યુએશન તો તે રેલવે ટીસી ભરતીમાં અરજી કરી શકે છે અને તેમની ઉંમર 18 થી 35 વર્ષની હોવી જોઈએ તો જ કરી શકશે
રેલવે ટી.સી ભરતી 2024 તારીખ

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે અરજી કરવાની તારીખ જૂન 2024 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પ્રમાણે નથી પણ તમે ઓફિસીયલ વેબસાઈટ પરથી જાણી શકો છો

રેલવે ટીસી ભરતી માટે ખાલી જગ્યા Railway TC Recruitment 2024

તમે પણ પીસી બનાવવા માગો છો તો તમારા માટે સારા સમાચાર છે કે રેલવે ટીસી માટે અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવેલ છે ₹4,000 થી 5,000 ની આસપાસ છે તમને પ્રમોશન પણ આપવામાં આવશે

RRB TC ખાલી જગ્યા કેવી રીતે અરજી કરવી

  1. RRB TC ખાલી જગ્યાઓ માટે અરજી કેવી રીતે કરવી:
  2. ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://indianrailways.gov.in/railwayboard/
  3. “RRB ની ભરતી” ટેબ પર ક્લિક કરો.
  4. “TC 2024 ની નોંધણી” પસંદ કરો.
  5. “વેબ પર અરજી કરો” બટન પર ક્લિક કરો.
  6. માન્ય ઈમેલ ઓળખ અને મોબાઈલ નંબર સાથે નોંધણી કરો.
  7. લોગિન કરો અને જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
  8. જરૂરી દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો.
  9. અરજી ફી ચૂકવો.
  10. અરજી ફોર્મનો પુરવો ડાઉનલોડ કરો અને સંગ્રહ કરો.
  11. “સબમિટ” બટન પર ક્લિક કરીને અરજી પૂર્ણ કરો.
અરજી કરો અહીં ક્લિક કરો

Leave a Comment