બધાને મળશે મફત પ્લોટ ફોર્મ ડોક્યુમેન્ટ અરજી પ્રક્રિયા જાણો 100 ચોરસ વાર જમીન
Mafat Plot Yojana Gujarat 2024 ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે તેને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પૂરતી જમીન નથી તેથી જે લોકો બીપીએલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે. તો આ મફત પ્લોટ યોજના ફોર્મ કેવી રીતે ભરવું તેના … Read more