તમે જાણો છો કે આજના સમયમાં સોનાની કેટલીક મોંઘી અને કીમતી ધાતુ અને ધ્યાનમાં લેવામાં આવે છે ભારતમાં તે અત્યંત પસંદગીના અને નોંધપાત્ર ધાતુઓ માની એક છે જે ટૂંક સમયમાં પ્રાઇમ ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પો બની રહ્યા છે વ્યક્તિઓ સિક્કા બાર અથવા કલા અને જ્વેલરી તરીકે પણ સોનાનું મૂલ્ય વધારે છે ભારતીય ભારતમાં સોનાની કિંમતમાં સતત વધારાને કારણે નિયમિતપણે સોનામાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે.
ગુજરાતમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માં વધારો થવાના કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ આજે વધારો નોંધાયો છે આ લેખમાં આપણે આજના સોના ચાંદીના ભાવ તેમાં થયેલા ફેરફારો તેની ગ્રાહકો પર પડનારી સંબોધિત અસર અને ભવિષ્યની સંભાવના વિશે વિગત વાર ચર્ચા કરીશું
સોનામાં રોકાણ ના લાભો
- ભવિષ્ય માટે તમારે પૈસા બચાવવાની શ્રેષ્ઠ રીત છે
- તમે તેને સરળતાથી ખરીદી અને માર્કેટમાં વેચી શકો છો
- સોનાના પ્રોડક્સ ની જાળવણી સરળ છે
- તમે સરળતાથી સોના સામે લોન નો લાભ લઈ શકો છો
- સોનુ સમય સાથે ખરાબ થવાની સંભાવના રહેતી નથી
24 કેરેટ સોનુ જેની શોધતા 99.99% છે તેને સુદ સોના તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેની કુદરતી સ્થિતિમાં દ્રવ હોવાથી તેને જ્વેલરી અથવા બાર વગેરે બનાવવા માટે આકાર આપી શકાતું નથી તેના પરિણામે તે કોપર અને ઝીંક જેવા અન્ય ધાતુઓ સાથે બનાવવા માટે સંયુક્ત છે
સોનુ મોંઘું થયું પ્રતિ 100 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમતમાં 4000 રૂપિયા નો વધારો થયો લેટેસ્ટ ભાવ ચેક કરો બે દિવસના ઘટાડા બાદ આજે ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો છે તે જ સમયે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં તમને જણાવી દઈએ કે ગઈકાલે પણ ચાંદીના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો હતો સાથે જ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો ચાલો તમને આજ ભાવ જણાવી દઈએ
આજે સોનાના ભાવમાં ખૂબ જ ઉત્સવ જોવા મળે છે 24 કેરેટના સોનાના ભાવ 10 ગ્રામ થઈ ગયો છે આજે સોનાનો નવો ભાવ જોઈએ.
24 કેરેટ સોનુ
100 ગ્રામ સોનાના રૂપિયા 72,160 છે
રૂપિયા 400 પ્રતિ સો ગ્રામમાં વધારો થયો છે
22 કેરેટ સોનુ
100 ગ્રામ સોનાના રૂપિયા 66150 છે
રૂપિયા 400 પ્રતિ 100 gm માં વધારો થયો છે
18 કેરેટ સોનુ
100 ગ્રામ સોનાના રૂપિયા 54,120 છે
₹320 પ્રતિ સો ગ્રામ વધારો થયો છે
ચાંદીના ભાવ
આજે ચાંદીના ભાવ માં કોઈપણ ફેરફાર થયો નથી
કિલો ચાંદીના ભાવ ₹90,000 છે
9000 પ્રતિ 100 ગ્રામ
ભારતમાં સોનાના ભાવ
ચેન્નઈમાં સોનાનો ભાવ
આજે ચેન્નઈમાં 22 કેરેટ સોનાના એક ગ્રામ ની કિંમત 6666 રૂપિયા છે
દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીમાં સોનાનો ભાવ 22 કેરેટ સોનાના એક ગ્રામ ની કિંમત 6630 રૂપિયા છે
મુંબઈમાં સોનાનો ભાવ
મુંબઈમાં 22 કેરેટ સોનાના એક ગ્રામ ની કિંમત 28 જૂન ના રોજ 6615 રૂપિયા છે
કોલકત્તામાં સોનાનો ભાવ
કોલકાતામાં સોનાનો ભાવ 22 કેરેટ સોનાના એક ગ્રામ ની કિંમત 6615 રૂપિયા છે
કેરળમાં સોનાની કિંમત
કેરળમાં 22 કેરેટ સોનાના એક ગ્રામ ની કિંમત 6615 રૂપિયા છે
બેંગ્લોરમાં સોનાનો ભાવ
બેંગ્લોરમાં એક ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 6615 છે
ભાવમાં વધારાની અસર
સોના ચાંદીના ભાવમાં વધારો થવાને કારણે ગ્રાહકો પર અસર પડશે ખાસ કરીને લગ્નની સિઝનમાં સોનાની માંગ વધારે હોય છે ભાવ વધારાને કારણે સોનાના દાગીના ખરીદી પર અસર થઈ શકે છે
વિવિધ શહેરોમાં ભાવ
સોના ચાંદીના ભાવ અલગ અલગ હોઈ શકે છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં ભાવ માં થોડો તફાવત જોવા મળી શકે છે
ભવિષ્યની સંભાવના
વિશ્વ બજારમાં સોનાની માંગ વધતી રહેવાની સંભાવના છે જેના કારણે ભાવ હજુ પણ વધી શકે છે જો કે ભાવમાં વધારો થવાની સાથે જ ગ્રાહકોની માંગ ઘટવાની પણ શક્યતા છે
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ ભરતીઓ અને બીજી ઘણી બધી માહીતીઓ જાણવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો