જો તમે પણ આજુબાજુની ભાગદોડ થી બચવા માંગતા હો તો ઘરે બેઠા આ રીતે ચૂંટણી કાર્ડ બનાવો

મતદાન એ દરેક ભારતીય નું મૂળભૂત અધિકાર છે અને એ માટે સૌપ્રથમ તમારે તમારું વોટર આઇડી કાર્ડ બનાવવું પડશે જો તમારું વોટર આઇડી કાર્ડ બન્યું નથી અથવા ખોવાઈ ગયો છે તો તમે મતદાર સેવા પોર્ટલ પર જઈને સરળતા થી મતદાન કાર્ડ બનાવી શકો છો ચાલો જાણીએ કેવી રીતે

ઓનલાઇન માધ્યમથી મતદાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા એકદમ સરળ છે તમે ઘરે બેસીને અરજી કરી શકો છો અને તમારે કોઈ ઓફિસ માં જવું પડશે નહીં અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જણાવીશું Voter ID card download with Photo

મતદાર આઈટી જેને મતદાર ઓળખ કાર્ડ અથવા EEIC તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભારતના નાગરિકોને ચૂંટણીમાં મત આપવાના તેમના અધિકારોની ઓળખ તરીકે જારી કરાયેલ દસ્તાવેજ છે તે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલું છે

કિસાન ક્રેડિટ કાર્ડ લોન – માત્ર 4% વ્યાજ દરે રૂ. 3 લાખની લોન, અરજી, દસ્તાવેજો, વિગતવાર માહિતી જુઓ

મતદાર આઈડી કાર્ડના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે.

આ દસ્તાવેજ મતદાન મથક પર મતદાન ની ઓળખ ની ખાતરી કરે છે જેથી કરીને કોઈ વ્યક્તિ અન્ય ના નામે મત ન આપી શકે
આ નકલી મતદાન અથવા છેતરપિંડી અટકાવવામાં મદદ કરે છે
આ સુનિશ્ચિત કરે છે કે મતદાન યાદીમાં નોંધાયેલ છે

મતદાર આઇડી કાર્ડમાં નીચેની માહિતી સામેલ હોય છે

  1. મતદાર નું નામ
  2. જન્મ તારીખ અથવા ઉંમર
  3. પુરુષ અથવા સ્ત્રી
  4. રહેઠાણનું સરનામું
  5. મતદાર નો ફોટો
  6. અનન્ય ઓળખ નંબર

ચૂંટણી કાર્ડ જરૂરી દસ્તાવેજો

  1. બે પાસપોર્ટ સાઇઝના ફોટો
  2. આધારકાર્ડ
  3. સરનામા નો પુરાવો
  4. બેંક પાસબુક
  5. રેશનકાર્ડ
  6. પાસપોર્ટ
  7. વીજળી પાણી ટેલીફોન અને એલપીજી બિલ
  8. પાનકાર્ડ
  9. મોબાઈલ નંબર

ચૂંટણી કાર્ડ માટેની લાયકાત

  • ફક્ત ભારતનો નાગરિક જ અરજી કરી શકે છે
  • અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી ફરજીયાત છે
  • તમારી પાસે ભારતમાં કાયમી સરનામું હોવું આવશ્યક છે

મતદાર આઈડી કેવી રીતે બનાવવું?

  1. સૌપ્રથમ મતદાર સેવા ફોટો અને સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  2. ત્યાર પછી નવા રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરો
  3. ત્યારબાદ અધિકૃત વેબસાઈટ ના હોમ પેજ પર તમને new registration for a general electors વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો
  4. નવા પેજ પર આપેલા સાઈન અપ વિકલ્પ પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો
  5. ત્યારબાદ તમને તમારું રિઝલ્ટ ને મને પાસવર્ડ મળશે
  6. ત્યાર પછી બોટલ ના મુખ્ય પેજ પર જાવ અને લોગીન વિકલ્પ પર ક્લિક કરો અને લોગીન કરો
  7. ત્યારબાદ ડેસપોર્ટ પર આપેલ ન્યુ રજીસ્ટ્રેશન ફોર જનરલ electors પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો
  8. તમારા મોબાઇલ અથવા લેપટોપ દ્વારા જરૂરી દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો
  9. એપ્લિકેશનનો પૂર્વ અવલોકન જોવા માટે પૂર્વ અવલોકન વિકલ્પ પર ક્લિક કરો જો બધું યોગ્ય હોય તો સબમિટ કરો
  10. સબમીશન પછી તમને એપ્લિકેશન નંબર મળશે જે તમારા સાચવવાનું રહેશે
  11. ડાઉનલોડ એકનોલેજમેન્ટ ના વિકલ્પ પર ક્લિક કરીને તમારી અરજી ની રસીદ ડાઉનલોડ કરો
  12. નવા મતદાર આઈડી કાર્ડ માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે

ચૂંટણી કાર્ડ ઓફલાઈન પ્રક્રિયા

  • જો તમે ઓનલાઇન અરજી કરી શકતા નથી તો તમે ઓફલાઈન દ્વારા પણ તમારું મતદાન આઇડી કાર્ડ બનાવી શકો છો જો કે ઓનલાઈન પ્રક્રિયા ઘણી સરળ છે
  • મતદાર આઇડી કાર્ડ બનાવવું હોય ખૂબ જ સરળ બની ગયું છે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમારા દસ્તાવેજો તમારા ઘરની આરામથી અપલોડ કરી શકો છો ઉપર આપેલ સ્ટેપ બાય સ્ટેપ માહિતી અને સરળતાથી તમે નવું મતદાન આઈડી કાર્ડ બનાવી શકો છો.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો.

Leave a Comment