Gujarat Soil Health Card Yojana 2024:ઘરે બેઠા સોઇલ હેલ્થ કાર્ડ કેવી રીતે બનાવવું અને જમીનની ચકાસણી કરો ફી માં પાક માં થશે બમણો ફાયદો ગુજરાત સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2024 સરકાર દ્વારા ખેડૂતોને ટેકો આપવા માટે 2015માં ચાલુ કરવામાં આવી હતી આ યોજના આ યોજનાનું મુખ્ય હેતુ છે કે ખેડૂતોના પાકની ફળદ્રુપતા વધારવા માટે તેમની જમીનની ફ્રીમાં ચકાસણી કરવી અને તેમને સોઇલ હેલ્થ કાર્ડ આપવું
હેલ્થ કાર્ડ યોજના 2024 માં ખેડૂતોને અરજી કરવા માટે વોટર ચાલુ કરવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો જોઈને હેલ્થ કાર્ડ યોજના માં રજીસ્ટ્રેશન કરી અને તેમના પાક ઉત્પાદનમાં વધારો કરી શકે છે તો જાણો છો એટલે હેલ્થ કાર્ડ ના લાભ અને અરજી કેવી રીતે કરવી Gujarat Soil Health Card Yojana 2024
સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2024
યોજનાનું નામ | સોઇલ હેલ્થ કાર્ડ યોજના |
કોના દ્વારા શરૂ થયું | વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા |
યોજનાનો પ્રકાર | કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર |
યોજનાની શરૂઆત | વર્ષ 2015 માં લોન્ચ કરવામાં આવ્યું હતું |
લાભાર્થી | ખેડૂત |
ઉદ્દેશ્ય | ખેડૂતોને જમીનની ક્ષમતા જાણીને ઉત્પાદન વધારવામાં મદદ કરવી |
વિભાગ | કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય |
સત્તાવાર વેબસાઇટ | https://soilhealth.dac.gov.in/ |
સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2024 શું છે Gujarat Soil Health Card Yojana 2024
હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોના જમીન ચકાસણી કરવી અને તેમાં કયા પાક ઉત્પાદન કરશો તો તમને વધુ નફો મળશે ઓછા ખર્ચે વધુ પાક અને નફો મેળવી શકાય તે માટે જમીનની ચકાસણી કરી અને ખેડૂતોના હિતમાં સારા કામ થાય તે બદલ હેલ્થ કાર્ડ યોજના ચાલુ કરવામાં આવી છે
ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજના નો લાભ કોણ લઈ શકે છે? Gujarat Soil Health Card Yojana 2024
- સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2024 માટે કોણ અરજી કરી શકે પાત્રતા શું છે
- હેલ્થ કાર્ડ યોજના 2024 પાત્રતા માટે જે ખેડૂત મિત્રો જમીન છે તે અરજી કરી શકે છે અને ખેડૂતોને તેમના જમીનની ચકાસણી કરવી
- હેલ્થ કાર્ડ યોજના માટે નોંધણી કરવામાં આવશે જે ખેડૂતને જમીન હશે તે ચોક્કસ અરજી આપી શકે છે
સોઇલ હેલ્થ કાર્ડ મેળવવા માટે શું કરવું સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ 2024 માટે કેવી રીતે અરજી કરવી? How to Apply for Soil Health Card Scheme 2024?
- નજીકના જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા તાલુકા કૃષિ વિકાસ કચેરી (TAO) ની મુલાકાત લો.
- જરૂરી ફોર્મ ભરો અને જમીનના નમૂના સબમિટ કરો.
- જમીન પરીક્ષણ ફી ચૂકવો.
- 15-20 દિવસોમાં, તમને તમારો સોઇલ હેલ્થ કાર્ડ મળશે.
હેલ્થ કાર્ડ યોજના 2024 ના ફાયદા શું છે Gujarat Soil Health Card Yojana 2024
સોઇલ હેલ્થ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોની તેમના ખેતરની માટીની ચોક્કસ જાણ થશે કે તેમના ખેતરમાં કયા પ્રકારની ઉણપ છે જેના કારણે ખેડૂતોને પાકમાં વધારો થતો નથી