Central bank of india સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 3000 જગ્યા ઉપર ભરતી અત્યારે જ અહીંથી અરજી કરો

નમસ્કાર મિત્રો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારી તક છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના સબ સ્ટાફની 3000 જગ્યાઓ માટે અરજી કરવામાં ઈચ્છતા કોઈપણ ઉમેદવાર ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 6 જુનથી શરૂ થઈ ગઈ છે આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ કેવી રીતે અરજી કરશો જેના વિશેની માહિતી આગળ તમે મેળવશો.

અપ્રેનીન્ટ્સ પોસ્ટ માટેના તમામ પરિણામો અને પૂર્ણ કર્યા છે તેઓ છેલ્લી નોંધણી તારીખો પહેલા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરી શકે છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં અપ્રેનીન્ટ્સ ની જગ્યા માટે લાયક ઉમેદવારોની ભરતી કરવા માટે બે તબક્કાની ભરતી પરીક્ષા એટલે કે લેખિત કસોટી અને સ્થાનિક ભાષાનું પુરાવાનું આયોજન કરશે નિમણૂક પામેલા ઉમેદવારો અને માસિક રૂપિયા 15000 પગાર ચૂકવવામાં આવશે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત

central bank of india requirement 2024

સીટી માંથી કોઈ પણ વિદ્યા શાખામાં નાટક ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત ધરાવતો હોવું જોઈએ
ઉમેદવારોએ 31 3 2020 પછી તેમના ગ્રેજ્યુએશન માટેનું પાસિંગ પ્રમાણપત્ર હોવું જરૂરી છે

Central bank of india ની ભરતી માટે વયમર્યાદા

central bank of india requirement 2024

  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે જઈ રહેલા ઉમેદવારો એ જન્મ 1996 થી 31 3 2004 ની વચ્ચે હોવું જોઈએ
  • ઉમેદવારો ની ઉંમર 20 વર્ષથી 28 વર્ષથી વચ્ચે હોવી જોઈએ
  • એસસી એસટી ઓબીસી ત્રણેય માટે ઉચ્ચ મહિમા સરકારી નિયમો મુજબ આપવામાં આવશે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ભરતી માટે અરજી ફી

central bank of india requirement 2024

  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રિક્વાયરમેન્ટ 2024 સબમીટ કરતી વખતે ચૂકવવાની રહેશે નહીં માહિતી નીચે આપેલ છે
  • SC/ST/EWS ઉમેદવારો માટે રૂપિયા 600 અને વધારાનું GST લાગુ પાડવામાં આવશે
  • PWD રૂપિયા 400 અને જીએસટી લાગુ પાડવામાં આવશે
  • અન્ય ઉમેદવાર માટે રૂપિયા 800 અને જીએસટી લાગુ કરવામાં આવશે.
  • અરજી ફી ઓનલાઇન ચૂકવવાની રહેશે

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માં કેટલો પગાર મળશે??

central bank of india requirement 2024

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પરીક્ષા પાસ કરનાર ઉમેદવારે aprentice પદ તરીકે નિયુક્ત કરવામાં આવશે પસંદ કરેલ ઉમેદવારનું રૂપિયા ૧૫ હજાર માસિક ટાઈપ એન્ડ આપવામાં આવશે.
ગ્રામીણ અર્થ શહેરી શાખાઓમાં રૂપિયા 15000 પગાર આપવામાં આવશે
શહેરી શાખાઓમાં 15000 પગાર આપવામાં આવશે
મેટ્રિ શાખા માં 15000 પગાર આપવામાં આવશે

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ભરતી માટે પસંદગી પ્રક્રિયા

central bank of india requirement 2024

એપ્રેન્ટ્સ ની જગ્યા ઉમેદવારોની પસંદગીઓ ઓનલાઈન પરીક્ષા માટે લાયક ઠરે છે તેઓ તેમના મૂળ દસ્તાવેજો સાથે નજીકની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની પ્રાદેશિક કચેરી ખાતે ઇન્ટરવ્યૂ માટે હાજર થવા માટે બોલાવવામાં આવશે.

ઓનલાઇન લેખિત કસોટી

central bank of india requirement 2024

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની પસંદગી પ્રક્રિયાના આગલા તબક્કા માટે એટલે કે સ્થાનિક ભાષાના પુરાવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ શોર્ટ લિસ્ટ કરવા માટે ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરશે
જે ઉમેદવારોએ ઓનલાઇન પરીક્ષા કરે છે તેઓએ સ્થાનિક ભાષાની પરીક્ષામાં હાજર રહેવા માટે બોલાવવામાં આવે છે

સ્થાનિક ભાષાનો પુરાવો

central bank of india requirement 2024

સ્થાનિક ભાષાની પરીક્ષા નજીકની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના પ્રાદેશિક કાર્યાલય ખાતે યોજવામાં આવશે જે ઉમેદવારો તેમના અસલ દસ્તાવેજો 9 10 11 અથવા સ્થાન તક સ્તરના પ્રમાણપત્ર રજૂ કરવા જોઈએ છે જેમણે તેમના વિષયમાંથી કોઈ એક સ્થાનિક ભાષા તરીકે અભ્યાસ કર્યો.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

central bank of india requirement 2024

  1. Central bank of india ની ભરતી માં ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો
    સૌથી પહેલા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
    http://centralbankofindia.co.in/
  2. હોમ પેજ પર કરિયર સેક્શન પર ક્લિક કરો
  3. પેજ પર વર્તમાન ખાલી જગ્યાઓ ટેબ પર ક્લિક કરો
  4. વિવિધ પોસ્ટ જોવા મળશે તમારી પસંદગીની પોસ્ટ પસંદ કરો
  5. પસંદ કરેલ પોસ્ટ માટે ઓનલાઇન એપ્લાય કરો લિંક મળશે તેના પર ક્લિક કરો
  6. નામ ઇમેલ સરનામું મોબાઈલ નંબર અને અન્ય જરૂરી જાણકારી દાખલ કરી નોંધણી કરવાની રહેશે
  7. શૈક્ષણિક લાયકાત કાર્યો અનુભવ જરૂરી જાણકારી સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે
  8. શૈક્ષણિક પ્રમાણપત્રો કાર્યો અનુભવ પ્રમાણપત્ર દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે
  9. અરજી ફી ઓનલાઇન અથવા ઓફલાઈન ચૂકવવાની રહેશે
  10. તમામ જાણકારી ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી અરજી સબમીટ કરવાની રહેશે

Leave a Comment