જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 ધોરણ 9 થી 12 શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરવાનું ચાલુ, મળશે 20,000 ની સહાય ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

gyan sadhana scholarship registration 2024:ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 શરૂ કરવામાં આવેલ છે ગુજરાતના ધોરણ 9 થી 12 ના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તરફથી શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ગરીબ પરિવારના છે અને જમણે આગળ ભણવું છે પણ તેમની પાસે પૈસા નથી તો સરકાર દ્વારા તેમના સપના સાકાર કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 ધોરણ 8

યોજનાનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 
યોજના અમલીકરણ વિભાગ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ
યોજનાના લાભાર્થી ધોરણ 9 થી 12
સ્કોલરશીપ સહાય ધોરણ 9 થી 10 ,ધોરણ 11 થી 12 

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 શિષ્યવૃત્તિની રકમ: Gyan Sadhana Scholarship Scheme 2024 Scholarship Amount

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનામાં કેટલી સહાય આપવામાં આવશે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 માં ગુજરાત સરકાર તરફથી ધોરણ 9 માં ભણતા હશે એ વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા ની આર્થિક સહાય આપી તેમનું શિક્ષણ સારું બનાવવામાં આવશે અને ધોરણ નવ માં અભ્યાસ કરતા હશે તે વિદ્યાર્થીઓ માટે સહાયની જોગવાઈ 20,000 રૂપિયાની રાખવામાં આવેલ છે જે સારો અભ્યાસ કરી અને આગળ વધી શકે ધોરણ 11 અને ધોરણ 12 માટે શિષ્યવૃત્તિની વાત કરીએ તો જેમણે વાર્ષિક શિષ્યવૃત્તિ 25000 રૂપિયા આપવામાં આવશે 10 પાસ થઈ ગયા છે અને 11 માં એડમિશન લેવાનું છે તેમના માટે લેવાની સારી તક છે

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 તારીખ 

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 16 મેં 2024 અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 જૂન 2024 ગુજરાત જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2014 માટે દસ્તાવેજ વેરિફિન કરવાની છેલ્લી તારીખ 15 જુલાઇ 2024 છે

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 પાત્રતા જાણો

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના કોને મળશે જેમને ધોરણ આઠમાં 80% થી વધુ ગુણ મેળવ્યા હશે તે લોકો જાતના જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ મેળવી શકશે જે વિદ્યાર્થી ફોર્મ ભરે છે તેમના વાર્ષિક કુટુંબની આવકથી ઓછી હોવી જોઈએ તમે સરકારી શાળામાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા હોવા જોઈએ તો તમને આ શિષ્યો તે આપવામાં આવશે

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2024 અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે

  • આધાર કાર્ડ
  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • બેંક ખાતાની વિગતો
  • આવકનું પ્રમાણપત્ર વગેરે

જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન 2024 કેવી રીતે કરવું gyan sadhana scholarship online apply

  1. ઓનલાઈન અરજી શૈક્ષણિક વિભાગની સત્તાવાર વેબસાઈટ https://gssyguj.in/ પર ઉપલબ્ધ છે.
  2. યોગ્ય દસ્તાવેજો સાથે ભરેલી અરજી ફોર્મ ઑનલાઈન સબમિટ કરવાની છે.
  3. અરજીઓની ઑનલાઈન પસંદગી પ્રક્રિયા દ્વારા તપાસ કરવામાં આવશે અને લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવશે.

Leave a Comment