જંત્રી એટલે શું ક્યાંથી જાણવા મળે જંત્રી કેવી રીતે ગણાય જાણો સંપૂર્ણ માહિતી

jantri rate gujarat 2024:જંત્રી એટલે શું ત્યાંથી જાણવા મળે જંત્રી દસ્તાવેજ કયા જોઇએ જંત્રી કેવી રીતે ગણાય જાણો સંપૂર્ણ માહિતી માહિતી અહીંથી જંત્રી ત કેવી રીતે ગણાય ?જમીન કે મિલકતના દર જણાવે છે જંત્રી દર ગુજરાત 2024

જંત્રી એટલે શું? jantri rate gujarat 2024

જમીન કે કોઈ પણ પ્રોપર્ટી ના ખરીદ વેચાણ માટે સરકારી નક્કી કરેલ ઓછા ભાવનું જંત્રી કરવામાં આવે છે વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતા વધુ હશે ત્યારે જ સરકાર ચોપડી નોંધણી થઈ શકશે બે કાનૂની પુરાવો છે જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતના દર જણાવે છે અને કેટલો ચાર ચૂકવવું તે નક્કી કરવા માટે છત્રી મદદ કરે છે જંત્રીની સર્કલ ઓફિસર તરીકે પણ ઓળખવામાં આવે

બધાને મળશે મફત પ્લોટ ફોર્મ ડોક્યુમેન્ટ અરજી પ્રક્રિયા જાણો 100 ચોરસ વાર જમીન

જંત્રી દર કેવી રીતે નક્કી થાય છે ? jantri rate gujarat 2024

જમીન મિલકત નો પ્રકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટી ને આધારે જંત્રી રેટ નક્કી થાય છે પ્રોપર્ટી ની બજાર કિંમત પણ મહત્વની ભૂમિકા ભજવે છે માર્કેટ વેલ્યુ જેટલી વધુ હશે તેટલો જંત્રી દર વધ્યું હશે રહેવાની સંપત્તિ હોય તો ઓછું હોય છે સંપત્તિ માટે જંત્રીનું દર્દ વધુ હોય છે એટલે કે ફ્લેટ પ્લોટ ઓફિસ ઔદ્યોગિક અલગ અલગ હોય છે આસપાસ કોમ્પ્લેક્સ મોલ સારા રોડ હોસ્પિટલ સ્કૂલ ગાર્ડન હોય તો તે જંત્રી ઊંચો હોય છે

જંત્રી દર ના ફાયદા શું છે? jantri rates calculation gujarat

  • જંત્રી દર ગુજરાત 2024 ફાયદા બેંકમાંથી લોન લેવા માટે લોન નો સમયગાળો વધારવા માટે
  • ઇન્કમટેક્સ ફાઈલ તૈયાર કરવા માટે આવકવેરા મિલકત વેરા ફાઇલ માટે ઉપયોગી છે
  • જમીન ખરીદી છે તો તે જમીન માટે તમારે પહેલા જંત્રી દર જાણવાનું રહેશે

જંત્રી ની કિંમત કેવી રીતે નક્કી થાય છે કેવી રીતે જાણવું? jantri rates calculation gujarat

જંત્રી કેવી રીતે ગણાય ચંદ્ર નો દર તમે ઓનલાઇન જાણી શકો છો ગરવી ગુજરાત મહેસુલ વિભાગની વેબસાઈટ પર જાણવા મળશે પછી તમારા વિસ્તારની વિગતો નાખવાની રહેશે ત્યારબાદ તમને જંત્રી જાણવા મળશે વિગતો નાખ્યા પછી તમે જંત્રી પિયત બિન પિયત રહેવા લાયક ખેતીલાયક વિસ્તારનું જાણવા મળશે આ રીતે રૂપિયા પ્રતિ ચોરસ મિનિટમાં હોય છે

જંત્રી દર ઓનલાઇન કેવી રીતે જોવાય?

  1. આ વેબસાઈટ ગુજરાત સરકારની છે અને તે ખૂબ જ સરળ અને ઉપયોગમાં સરળ છે
  2. https://garvibeta.gujarat.gov.in/WebForm1.aspx
  3. તમારા ફક્ત તમારો જિલ્લો તાલુકો ગામ જમીનનો પ્રકાર અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે
  4. તમે જંત્રી બતાવો બટન પર ક્લિક કરો અને તમારી જમીન નો જંત્રી દર તમારી સ્ક્રીન પર દેખાશે

જંત્રી દર ઓનલાઈન કેવી રીતે જોવાય I stamp?

  • આ વેબસાઈટ પણ ગુજરાત સરકારની છે અને ગરવી ગુજરાત વેબસાઈટ જેવી જ કાર્ય કરે છે
  • આ ફક્ત જરૂરી માહિતી દાખલ કરો અને જનરેટર મેળવી શકો છો

જંત્રી દર કેવી રીતે જોઈ શકાય?

  • ગરવી ગુજરાત ઓનલાઇન જંત્રી ગુજરાત સરકારની ગવર્મેન્ટ સાઇટ ખોલ્યા પછી એક પેજ ખુલશે
  • તેમાં તમારો જિલ્લો તાલુકો અને ગામની વિગતો ભરવાની રહેશે ત્યારબાદ ક્લિક કરવાથી તમે તમારા જંત્રીની વિગતો મળી જશે.

ઈ-ધરા કેન્દ્ર દ્વારા જંત્રી દર કેવી રીતે જાણવું?

  • તાલુકા મામલતદાર કચેરીમાં આવેલી એ ધરા કેન્દ્રની મુલાકાત લઈને પણ તમે જંત્રી દાંત મેળવી શકો છો તમારે એ ધરા કેન્દ્ર માં જોઈ અને અરજી સાથે જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે
  • અરજી સાથે તમારું નામ પિતાનું નામ આધાર કાર્ડ મોબાઈલનું નામ ઇમેલ આઇડી જમીનના 7/12 ના ઉતારા એ બધું આપવાનું રહેશે.

Leave a Comment